સાઉથ સુપરસ્ટારને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો વહેમ! દોડાવી 230ની સ્પીડે કાર, વીડિયો જોઈ લાગશે ડર

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજિત કુમારનું મોટું નામ છે. ખાસ કરીને તમિલ સિનેમામાં તેમના ઘણા ફેન્સ છે. ત્યારે હવે ફરીથી અજિત કુમાર એક વખત ફરીથી પોતાની આગામી તમિલ એક્શન થ્રીલર ફિલ્મન વિદામુયાર્ચીને લઈને ચર્ચામાં છે. ત્યારે અજિત કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઓડી કારને 234 કિમી પ્રતિ કલાકની … Read more

પતિ : અરે ગાંડી ઓલ આઉટ પી લે…😅😝😂😜🤣🤪

કંજૂસ માણસે પંડિતજીને ઓછા પૈસા આપ્યાઅને પૂછ્યું.મને કોઈ એવી રીત કહો કેમારી પાસે ઘણા પૈસા આવી જાય હોય.પંડિતજી : હું તને એક એવો મંત્ર આપું છું,કે તેને તું જેટલી વાર બોલશેએટલા પૈસા મળશે.દરરોજ કોઈ ચાર રસ્તા પર જજે અને બોલજે“ભગવાનના નામ પર કાંઈ આપી દે બાબા.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો છો,મારા પેટમાં મચ્છર જતું રહ્યું છે,હવે … Read more

300 કરોડનું બજેટ, કમાણી માત્ર 90 કરોડ! બૉલીવુડ એવી ફિલ્મ જેની નિષ્ફળતા પર રડી પડ્યો હીરો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જ્યાં ક્રિટિક્સે આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ આઈએમડીબી પર આ ફિલ્મને 5.6 રેટિંગ મળ્યા હતા. આ હિસ્ટોરિકલ ફિલ્મ હતી જેમાં માનુષી છિલ્લરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. અહીં જણાવીશું તમને બોલિવૂડની આ ફ્લોપ ફિલ્મનું નામ. આ ફિલ્મનું નામ સમ્રાટ પૃથ્વીરાજ છે. આ … Read more

પરસેવો આવી જાય.😅😝😂😜🤣🤪

પત્ની : જ્યારે,હું આ ઘરમાં આવી ત્યારે મચ્છરો ઘણા હતા…હવે જુઓ ઘર કેટલું સ્વચ્છ છે.અહીં કોઈ મચ્છર નથી.પતિ : આપણા લગ્ન પછી મચ્છરોએવું કહીને ઘરમાંથી નીકળી ગયા કે,હવે તારું લોહી પીનારી આવી ગઈ છેએટલે અમારા માટે કાંઈ બચશે જ નહિ.😅😝😂😜🤣🤪 પત્ની પોતાના હનીમૂન પર પતિને : સાંભળો છો? પતિ : શું થયું? પત્ની : કંઈક … Read more

ભાઈજાનના ચાહક ચિંતામાં! સલમાન ખાનનો તકલીફ ભર્યો વીડિયો વાયરલ

‘હમ સાથ સાથ હૈ’ તો બધા જ જોઇ હશે, તો હાલમાં જ સલમાન ખાન એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની કો-સ્ટાર સોનાલી બેન્દ્રે પણ જોવા મળી હતી. બંનેને સાથે જોઈને ચાહકોની ‘હમ સાથ સાથ હૈ’ની યાદો તાજી થઈ ગઈ. પરંતુ આ ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ ફેન્સ સલમાન ખાનની તબિયતને લઈને … Read more

અગર તો મારી ઝડપ વધી જાય.😅😝😂😜🤣🤪

એક ખિસ્સાકાતરુ રંગે હાથે પકડાઈ ગયો.લોકોએ એને મારવાનું શરુ કરી દીધું. જયારે એ ખુબ જ માર ખાઈ ચુક્યો તોજેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિબોલ્યો, હવે બસ કરો, બહુ થઇ ગયું. મારે પણ એને એટલું જ મારવું હતું.આજકાલ હું એને ટ્રેનીંગ આપી રહ્યો છું.😅😝😂😜🤣🤪 ડોક્ટર સાહેબ,મને બરોબર એક જ સ્વપ્નું દેખાય છે કેમારી પાસેથી સુંદર સુંદર … Read more

એકલું તરબૂચ નથી ભાવતું! ફટાફટ બનાવો ખાસ ડિશ

3 ઓગસ્ટે નેશનલ વોટરમેલન દિવસની ઉજવણી કરાય છે. તરબૂચની ખાસિયત છે કે તે શરીરમાં પાણીની માત્રાને ઓછું થવા દેતું નથી. આ ઉપરાંત તરબૂચમાંથી મોટા પ્રમાણમાં આયર્ન અને હિ‌મોગ્લોબિન મળી રહે છે. તમે તેને સીધું યૂઝ કરવાને બદલે જ્યુસ કે સલાડમાં પણ વાપરી શકો છો. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ હેલ્ધી સલાડ. વોટર મેલન … Read more

પરંતુ એક વખત નહોતો થયો.😅😝😂😜🤣🤪

યુવક : ડાર્લિંગ,અત્યારે આપણે આપણા વિવાહની વાતઓફિસમાં કોઈને કરવી નહિ,તું પણ કોઈને ના કહીશ.યુવતી : આમ તો ખાનગી જ રાખીશ,પરંતુ હું વીણાને જરૂર કહીશ કારણ કેએ મને કહેતી હતી કેકોઈ મુર્ખ જ તારી સાથે લગ્ન કરશે.😅😝😂😜🤣🤪 એક મિત્રએ બીજા મિત્રને પ્રશ્ન કર્યો :શું તારી પત્ની સાથે હમેશા મતભેદ થાય છે.મિત્રએ જવાબ આપ્યો ‘હા’પરંતુ એક વખત … Read more

તુવેરદાળ બનાવતા ઉમેરો આ વસ્તુ, મળશે હોટલ જેવો સ્વાદ

મોટાભાગના ઘરોમાં સવાર અને સાંજે દાળ તૈયાર કરવામાં આવે છે. પરંતુ એક જ સ્વાદની કઠોળ ખાવાથી વ્યક્તિને કંટાળો આવે છે અને તેને કંઈક નવું અને મસાલેદાર ટ્રાય કરવાનું પસંદ હોય છે. તો આજે તમે ખાસ ટ્વિસ્ટની સાથે તુવેરની દાળ ઘરે ટ્રાય કરો. ભાત અને પરોઠા સાથે તેને સરળતાથી ખાઈ શકાશે. આ સાથે આ નવો ટેસ્ટ … Read more

બીજાની સાથે કામ કરાવવાનું શીખી લે.😅😝😂😜🤣🤪

જમાનો બહુ જ આગળ વધી ગયો છે,તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે.પિતાએ પુત્રને કહ્યું. પિતાની આજ્ઞા માની પુત્રએ નિયમિત રીતે બાલ્કનીમાં ઉભા રહીછોકરી જોવાનું ચાલુ કરી દીધું.😅😝😂😜🤣🤪 માં : ( લગ્ન યોગ્ય દીકરીને ) તું પણ મારી જેમબીજાની સાથે કામ કરાવવાનું શીખી લે. દીકરી : મમ્મી, શા માટે ? માં : નહિ શીખે તો … Read more