જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪

કાલે… સાંજે… જમવા બેઠો… પત્નીને કહ્યું“જાડી રોટલી બનાવ…” બવ ગુસ્સે😡થઈ ગઈ…🤔 માંડ માંડસમજાવી… કે… એમ કહેવા માગું છું… કે…થોડી “જાડી રોટલી” બનાવ…😎ત્યારે માંડ શાંત થઈ…😥😏😅😝😂😜🤣🤪 મનોચિકિત્સકો કહે છે…પોતા માટે સમય કાઢો ! મારી પત્નીએ કીધું …એકલા પોતા માટે શું કામ ?વાસણ કપડાં અને કચરા માટે પણ સમય કાઢો… જીવનમાં શાંતિ આપોઆપ આવશે😉🤪🤣🤪 (નોંધ : આ … Read more

નાશ્તામાં બનાવો કર્ડ ઢોસા

કર્ડ (દહીં) ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે સાદા ખાઈ શકાય છે અને તમે સાંભાર સાથે પણ તેનો સ્વાદ લઈ શકો છો. 1 કપ ચોખા 1/2 કપ પોઆ 2 ચમચી અડદની દાળ 1 ચમચી મેથીના દાણા 1/2 કપ દહીં 1/2 ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું જરૂરિયાત મુજબ તેલ બનાવવાની રીત – સૌ પ્રથમ એક … Read more

છગન : છે ને… આ રહી.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?તો તેનો અર્થ એ નથી કેતેણે સાંભળ્યું નથી.પણ તે તમને તમારા શબ્દો બદલવાનીએક તક આપી રહી હોય છે.જો તમે બદલો તો ઠીક છેનહીં તો તમારું આવી બનશે.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : … Read more

 માત્ર 10 મિનિટમાં તૈયાર કરો મસાલેદાર બેકડ રીંગણ, જાણો રેસિપી

રીંગણ એક એવું શાક છે જે ઘરના વડીલોને ગમે છે, પરંતુ બાળકોને તે બહુ ગમતું નથી. જો કે, રીંગણની સંભારો ઘણી રીતે બનાવવામાં આવે છે અને તમને દરેક ભારતીય ઘરમાં રીંગણની વિવિધતા જોવા મળશે. જો તમે તેને બનાવવાની સામાન્ય રીતોમાં થોડો ફેરફાર કરવા માંગો છો, તો તમે બેકડ રીંગણની રેસીપી અજમાવી શકો છો. હા, આ … Read more

મારી વાર્તા પૂરી કર.😅😝😂😜🤣🤪

એક માણસ પોતાની પત્નીનાઅગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,ત્યારે અચાનક વીજળી ચમકી,વાદળો ગર્જ્યા,અને ભારે વરસાદ શરૂ થયો.દુઃખી માણસે કહ્યું, લાગે છેઉપર પહોંચી ગઈ.😅😝😂😜🤣🤪 પતિએ પોતાનીજાડી પત્નીને અડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : તો પછીતારો બીજો પગ પણ મારા પર મૂકી દેઅને … Read more

મેથીના નહીં આજે ટ્રાય કરો કોબીના ભજીયા, સાચવી રાખો આ રેસિપી

મંચુરિયનમાં તો કોબીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેમે તે ખાધા પણ હશે. પરંતુ શું તમે કોબીના ભજીયા ટ્રાય કર્યા છે. આજે કોબીના સ્વાદિષ્ટ ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી અમે જણાવીશું. કોબીના ભજીયા બનાવવાની સામગ્રી કોબી પકોડા બનાવવાની રીત: 1). એક મોટી તપેલીમાં ચણાનો લોટ લો. પછી તેમા અજમો, જીરું, હળદર, લાલ મરચું … Read more

મને ખબર પણ ન પડી.😅😝😂😜🤣🤪

પત્ની : પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક છે? પતિ : પુરા 20 કિલોનો. પછી પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

આ રીતે બનાવેલું મેથી-પાપડનું શાક બધાને ભાવશે, સૌ કોઈ પૂછશે રેસિપી

મેથી-પાપડનું શાક ઘણા લોકોનું પ્રિય હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ મેથી લાભદાયી છે. આજે મેથી-પાપડનું શાક બધાને ભાવે તેવું કેવી રીતે ઘરે બનાવવું તેની રેસિપી તમને જણાવશે. મેથી પાપડનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: મેથી પાપડનું શાક બનાવવાની રીત:

પતિ પણ ગાવા લાગ્યો,😅😝😂😜🤣🤪

એક બાળક પોતાની માં નેકહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને? મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી.હવે તારા પાપા ઘરે આવશેતો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા? પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…😅😝😂😜🤣🤪 પત્ની ટેબલ પર ચડીનેઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.અગર તુમ મિલ જાઓ,જમાના છોડ દેંગે હમ….પતિ પણ … Read more

આજે ટ્રાય કરો ભરેલા બટાકાનું શાક, અજમાવો રેસિપી

મસાલેદાર ભરેલા બટાકાનું શાક ગરમા ગરમ રોટલી સાથે હોય તો ખાવાની મજા પડે છે. આવું જ સ્વાદિષ્ટ ભરેલા બટાકાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી આજે તમને અહીં જણાવશે. સ્ટફ્ડ માટે: ભરેલા બટાકાના શાક માટે: સ્ટફ્ડ (ભરણ) બટેટા બનાવવાની રીત: