પીપળાના પાનથી બનેલી માળા હનુમાનજીને અર્પણ કરો, અનેક ફાયદાઓ થશે

હિન્દુ ધર્મમાં હનુમાનજીને મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે તેમની પૂજા કરવાની પરંપરા છે. આ ખાસ દિવસોમાં ભગવાન હનુમાનની પૂજા અને તેમને વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે … Read more

પતિ : અરે, એક તું જ છે😅😝😂😜🤣🤪

પતિ : હું તારા બનાવેલા ભોજનમાં કોઈખામી નથી કાઢતો,પરંતુ મારી એ ઈચ્છા છે કેતું મારી મમ્મીની જેમ સરસ રસોઈ બનાવે.પત્ની : ઠીક છે,આ કોઈ મુશ્કેલ કામ નથી,જો તમે પણ મારા પપ્પાની જેમલોટ બાંધવાનું શીખી લો તો એવું શક્ય છે.😅😝😂😜🤣🤪 પત્ની રિસાઈને : તમે મારુ બિલકુલધ્યાન નથી રાખતા.પતિ : અરે, એક તું જ છેજે મારા આ … Read more

વૃષભ રાશિના જાતકોને કામમાં પ્રગતિ, જાણો તમારું 31 ઓગસ્ટ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધાના કામકાજમાં આપને પ્રતિકુળતા જણાય. અન્ય કોઈના ભરોસે રહિ કામ કરવાની ગણત્રી રાખવી નહીં. ચિંતા રહે. વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મિથુન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના કામમાં સરળતા મળી રહે. કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ … Read more

મેરે દિલ કા લે ગયે ચેન…😅😝😂😜🤣🤪

શિક્ષક : દુર્ભાગ્ય અને દુર્દશામાં શું તફાવત છે?બાળક : સર જો આ શાળામાં આગ લાગીઅને શાળાની હાલત કફોડી થાયતો તેને દુર્દશા કહેવામાં આવે છે.અને જો આટલી આગમાં પણતમે બચી ગયાતો તેને અમારું દુર્ભાગ્ય કહેવાય.પછી શું… દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…😅😝😂😜🤣🤪 શિક્ષક : નોટ અને પેન ક્યાં છે?બાળક : જબસે આપકો દેખા,ક્યા નોટ ક્યા પેન…તેરે મસ્ત મસ્ત … Read more

જાણો આજનું તા.31/8/2024,શનિવારનું પંચાંગ

શનિ પ્રદોષ જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ) દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ. અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ, સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ. સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ. મુંબઈ … Read more

તરત જ પત્નીની કમેન્ટ આવી,😅😝😂😜🤣🤪

એક બહેનપણીએ બીજી બહેનપણીનેકીધું, મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.કહે છે કે તું જ સાત જન્મ સુધીમારી પત્ની રહેજે.બીજી બહેનપણી બોલી,આ પુરુષો આવા જ હોય છે,સાતમાં જન્મથી આગળબીજી કોઈને કહી રાખ્યું હોય છે.😅😝😂😜🤣🤪 પતિએ ઓફિસમાં બેઠા બેઠાસોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, ‘પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન મેં…’ તરત જ પત્નીની કમેન્ટ આવી, ‘ધરતી … Read more

બ્રેકફાસ્ટમાં ઝટપટ બનાવો પનીર ચિલ્લા જાણો રેસીપી

બ્રેકફાસ્ટમાં જો કોઈ એવી વસ્તુ મળી જાય જે ટેસ્ટી હોવાની સાથે હેલ્દી પણ હોય તો તમારુ બ્રેકફાસ્ટ કમ્પલીટ થઈ જાય છે. પનીર ચિલડો આવુ જ હેલ્દી બ્રેકફાસ્ટ છે આવો જાણીએ છે. પનીર ચિલડાની રેસીપી સામગ્રી-ચણાનો લોટ 200 ગ્રામ, પમીત 75 ગ્રામ, ડુંગળી, લસણ, ચાર લીલા મરચાં(સમારેલા), કોથમીર, આદું એક નાની ચમચી, લાલ મરચાં એક નાની … Read more

તેણે બંતાને ખૂબ ગાળો આપી.😅😝🤣😂🤪

સંતાને કોઇ સંતાન નહતીતેણે ખૂબ જ પ્રાર્થના કરી,ખુલ્લા પગે તીર્થ યાત્રા કરી,તમામ દેવી દેવતાઓના ઉપવાસ કર્યા,નિર્જળા વ્રત પર બેસી ગયોખાવા પીવાનું છોડી દીધું…..ત્યારે ભગવાન પ્રગટ થયા અને તેણે કહ્યું“પહેલા લગ્ન તો કર..!!”😅😝🤣😂🤪 સંતા- બંતા, તું મને ચાર વાગે લુધિયાણા આવે ત્યારે ઉતારી દેજે.હું ના જાગુ તો જબદસ્તી મને નીચે ઉતારી દેજે.સવારે 8 વાગે સંતા જાગ્યો … Read more

સ્વાદિષ્ટ પૌઆ ચિલ્લા બનાવવાની રીત

પૌઆ ચીલ્લા બનાવવા માટે, પૌઆને સારી રીતે સાફ કરી, તેને પાણીથી ધોઈ લો અને પછી તેને એક વાસણમાં પાણી ભરીને 5 મિનિટ સુધી પલાળી રાખો. પછી પૌઆને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. પછી ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લીલા ધાણાને બારીક સમારી લો. હવે આ વસ્તુઓને પૌઆની પેસ્ટમાં સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટમાં ચણાનો … Read more

જડબું હજી પણ ચાલે છે!!😅😝🤣😂🤪

પત્ની- એક ગેમ રમીએ.જે જીતે તેને આખું જીવન બીજાનું સાંભળવાનું…પતિ- ઓકે, બોલ શું કરવાનું?પત્ની- કલર બોલું તો તમારેડાબી દિવાલને અડવાનું અનેફળ બોલું તો તમારે જમણી દિવાલને અડવાનું,ઓકે?પતિ- ઇઝી છે ઓકે. ચલ બોલ હવે…પત્ની- ઓરેન્જ!!😅😝🤣😂🤪 પતિ- પુરાત્તત્વ વિભાગ વાળા લોકોનેહજારો વર્ષ જૂનું મહિલાનું જડબું મળ્યુંપત્ની- તેમને કેવી રીતે ખબર કે તેમહિલાનું જ છે?.પતિ- જડબું હજી પણ … Read more