બટાટા અને સોજીના ડોનટસ

બટાટા અને સોજીના ડોનટસ બનાવવાની રીત એક મધ્યમ કદના બટાકાને છોલીને પાણીના બાઉલમાં મૂકો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચા અને કોથમીરને બારીક સમારી લો. આદુને પણ છીણીને બાજુ પર રાખો. હવે બટાકાને છીણી લો. ગેસ પર એક કડાહીને ગરમ કરવા મૂકો અને તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને ગરમ કરો. આ કડાઈમાં છીણેલા બટેટા … Read more

ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,🤣🤣🤣🤣🤣

જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છેતો જાન બની જાય છે જયારે એ જાન પત્ની બને છેત્યારે તે જાનજીવલેણ બની જાય છે …. 🤣🤣🤣🤣🤣 પતિઃ પત્ની હંમેશાપતિને જમાડીને પછી જ કે જમે છે ?ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,રાહ જોવાની જરૂર શું છે?પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અનેશાસ્ત્રીય કારણ છે કેજ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છેતો … Read more

ટેસ્ટી ફરાળી બટાટા પેટીસ

વ્રત દરમિયાન લોકોને ભૂખથી નબળાઈથી બચવા અને એનર્જેટિક બનાવી રાખવા માટે કેટલીક વસ્તુઓ શામેલ કરે છે. જેમાંથી એક બટાટા પણ છે. જો દરેક સમયે તમે એક જેવી બટેટા બનાવીને કંટાળી ગયા છો તો ફરાળી કરવા માટે ટ્રાઈ કરો Aloo Patties ની આ ફરાળી રેસીપી – 1 વાટકી પાણી સિંઘાડાનુ લોટ – 1/2 કિલો બટાકા – … Read more

તો ખબર પડશે.😅😝🤣😂🤪

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.પપ્પા ખીજવાશે એ બીકથીલેપટોપ ખોલીને વાંચવા બેઠો.પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?દિકરોઃ ના પપ્પા ના,હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?😅😝🤣😂🤪 પપ્પુ- તેમના ગ્રાહકોનેસૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?ગપ્પુ- વીજળી વિભાગ.પપ્પુઃ એ કેવી રીતે?ગપ્પુ – હાથ અડાડીને જો,તો ખબર પડશે.😅😝🤣😂🤪 (નોંધ … Read more

પંજરી બનાવવાની રીત

સામગ્રી ઘઉંનો લોટ: 1 કપ ઘી: 2 ચમચી ખાંડ: 1/2 કપ (સ્વાદ મુજબ) સૂકા ફળો (કાજુ, બદામ, કિસમિસ): 1/4 કપ (બારીક સમારેલા) છીણેલું તાજુ નારિયેળ: 1/4 કપ લીલી ઈલાયચી પાવડર: 1/2 ચમચી ઘી ગરમ કરો સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થાય પછી તેમાં ઘઉંનો લોટ નાખીને ધીમી આંચ પર લોટને સારી રીતે … Read more

મને પણ પીવાનું મન થાય છે.😅😝🤣😂🤪

એક અક્ષર ખોટા હોવાના કારણેપુસ્તકની 1 મિલિયન કોપી બે દિવસમાં વેચાઈ ગઈ….ખરેખર,આ ભૂલ તે પુસ્તકના શીર્ષકમાં થઈ હતી…!.પુસ્તકનું નામ હતું :‘એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે’અને ભૂલથી નામ થઈ ગયું કે :‘એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે….!😅😝🤣😂🤪 બંટી તેની માતા-પિતા સાથે જમવા માટેહોટેલમાં ગયો હતો.ત્યાં એક માણસ સિગારેટ પીતો હતો.બંટી- ભાઈ, તમે બહાર … Read more

ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે જ બનાવો, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રેસિપી

શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે વ્રત પણ શરૂ થઈ જશે. સાથે ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ પણ કરતા હોય છે. આજે ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી આજે તમને અહીં જણાવશે. બટાકાનો હલવો બનાવવાની સામગ્રી બાફેલા બટેટા,ઘી,ખાંડ, કેસર દૂધ,દૂધ મલાઈ,ઈલાયચી પાવડર . … Read more

જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…🤪😜😝🤪

સગાઇ માટે છોકરાવાળા છોકરીના ઘરે ગયા. . ..છોકરીવાળા: તમારો છોકરો કામકાજમાં શું કરે છે? . ..છોકરાવાળા: અમારા છોકરાના અંડરમાં તો 256 લોકો છે.તે જ્યારે જેને ઇચ્છે તેને કાઢી શકે છે અને ઈચ્છે તેને લઈ શકે છે. . …છોકરીવાળા સગાઇ કરીને જતા રહ્યા પછી ખબર પડી..“છોકરો વૉટ્સએપ ગૃપનો એડમિન છે.”🤪😜😝🤪 પત્ની રડતી હતી અને પતિ ટીવીજોતા … Read more

લારી જેવા મસાલા પાવ બનાવો ઘરે, ટેસ્ટ પણ એવો જ આવશે

લારી પર મળતા મસાલા પાવ ઘણા લોકોએ ખાધા હશે. એ મસાલા પાવનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે. આજે આપણે લારી જેવા મસાલા પાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. મસાલા પાવ બનાવવા માટેની સામગ્રી મસાલા પાવ બનાવવાની રીત

તુ મારી અંગુરી બાસુંદી ,🤣😂🤣🤣

થોડુંક હસી લો…પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.પતિને એ જોઈને નવાઈ લાગી.એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’પત્નીઃ ‘તમે ચૂપ રહો,મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.મેં પાસવર્ડ તરીકે મારો ચહેરો જ મૂક્યો છેઅને હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.’🤣😂🤣🤣 પત્નિ :તમે આપણાં લગ્ન ના થોડા વખત સુધી તોરોજ વખાણ કરતા તા,તુ મારી અંગુરી બાસુંદી ,તુ મારી … Read more