શું તમે ખાધી છે ડુંગળી અને આમલીની મસાલેદાર ચટણી.સ્વાદ એવો કે રોટલી વગરની ચટણી ખાઈ જશો; જાણી લો રેસિપી

શું તમને રસોઈ બનાવવી ગમે છે? એટલા માટે તમે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહો છો. શું તમને ચટણીનો સ્વાદ ગમે છે? શું આ પણ કોઈ પ્રશ્ન છે? ખાસ કરીને વાત જ્યારે ચટણીની આવે ત્યારે તેને બનાવવાનો પ્રયત્ન તો કરવો જ પડે છે. તમે વિવિધ પ્રકારની ડુંગળીની ચટણીનો સ્વાદ તો લીધો જ હશે, પરંતુ … Read more

મહેમાન આવ્યા હતા.🤣😂🤣🤣

છોકરો – આઈ લવ યૂ છોકરી – પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ છોકરો – ઠીક છે તો હુ જઉ છુ છોકરી – ક્યા જાય છે છોકરો – તારા બાપને કહેવા છોકરી – નાલાયક… આઈ લવ યુ ટુ🤣😂🤣🤣 મમ્મી: તુ હૈર કટીંગ કેમ નથી કર​વતો?છોકરો: આ ફૈશન છે.​મમ્મી: તારી મોટી બહેન ને જોવામહેમાન આવ્યા … Read more

પપૈયાના પાનનો રસ આ રીતે ઘરે બનાવીને દરરોજ પીવો, સ્વાસ્થ્યને થશે ચમત્કારિક ફાયદા

પપૈયાના ફાયદા તો તમે ઘણી વખત સાંભળ્યા હશે અને શોખથી ખાતા પણ હશો. પણ શું તમે ક્યારેય પપૈયાના પાનનો રસ પીધો છે? જો નથી પીધો તો આ વાંચ્યા પછી તમે કદાચ પીવાની શરૂઆત કરી લેશો. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે આ રસને પીવાથી તમે ઘણી મોટી બીમારીઓને મ્હાત … Read more

પત્ની – જીવ આપવો સહેલો છે.🤣😂🤣🤣

સંતા એક બેન્કમાં ખાતું ખોલાવવા માટે ગયો.ફોર્મમાં એક જગ્યાએ લખ્યું હતું કે‘બતાઓ, અમારી બેન્કમાં આપને શું ખાસ લાગે છેજેના કારણે આપ અમારી બેન્કમાંખાતું ખોલાવવા માંગો છો?’સંતાએ એ કોલમમાં લખ્યું કે‘આપની રિસેપ્શનિસ્ટ રીમા’🤣😂🤣🤣 પતિ – જાનૂ હુ તારી માટેજીવ આપવા પણ તૈયાર છુ.. પત્ની – જીવ આપવો સહેલો છે.હિમંત હોય તો મારી સાથે જીવી બતાવ🤣😂🤣🤣 (નોંધ … Read more

હવે ઘરે જ બનાવો રેસ્ટોરા જેવા મશરૂમ ટિક્કા મસાલા, ખાનારા આંગળા ચાટતા રહી જશે

ડિનરમાં કંઈક સારું અને સ્પેશિયલ બનાવવાનું મન થઈ રહ્યું છે તો ટ્રાય કરો મશરૂમ ટિક્કા મસાલાની આ ટેસ્ટી રેસિપી. આ રેસિપીની વિશેષતા એ છે કે તે મોટી ઉંમરના લોકોથી લઈને બાળકો સુધી દરેકને પસંદ આવશે. આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ … Read more

વિદ્યાર્થી – બ્યુટીફુલ રેડ અંડરવિયર…🤣😂🤣🤣

🧑🏻સોનૂ- 👱🏻‍♀️Girlfriend ને તુઝમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું Girlfriend- કરવું શું છે પૈસા ફેંકો માથું ટેકવું અને આગળ ચાલો બીજા પણ ઉભા છે લાઈનમાં🤣😂🤣🤣 શિક્ષક – તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ ? વિદ્યાર્થી – બ્યુટીફુલ રેડ અંડરવિયર… શિક્ષક – આ શુ બકવાસ છે…હવે ગુજરાતીમાં બોલ વિદ્યાર્થી – સુંદરલાલ ચઢ્ઢા🤣😂🤣🤣 (નોંધ : આ … Read more

રાત્રે બચેલી દાળને ફેંકી ન દો પણ ખાસ મસાલેદાર પરાઠા બનાવો

મોટા ભાગના લોકો રાત્રે બચેલી દાળને કચરામાં ફેંકી દે છે, પરંતુ આમ કરવાથી તે બગડી જાય છે અને તેને ફેંકી દેતી વખતે તમને ખૂબ ખરાબ લાગે છે. જો તમે પણ રાત્રે બચેલી દાળનો ઉપયોગ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. આજે એક એવી રેસિપી વિશે જણાવીશું જેને અનુસરીને તમે રાત્રે બચેલી દાળનો … Read more

તેને કોના માથે ઢોળી દેવી.😅😝😂😜🤣🤪

મોહિત : લોકો કહે છે કેઠોકર માણસને ચાલતા શીખવે છે. સચિન : હા, એકદમ સાચું કહે છે. મોહિત : પણ,ઠોકર લાગવાથી મારા પગનો નખ તૂટી ગયો,હવે હું ચાલીશ કેવી રીતે?😅😝😂😜🤣🤪 ખુશ્બુ : જો કંઇક ભૂલ થઈ જાયતો શું કરવું જોઈએએ તને ખબર છે?સીમા : ના,જણાવને શું કરવું જોઈએ?ખુશ્બુ : વ્યક્તિએ શાંતિથી બેસીનેવિચારવું જોઈએ કેતેને કોના … Read more

આ વખતે ગણપતી બાપ્પાને અર્પણ કરો ચોકલેટ મોદક, જાણો તેને બનાવવાની રીત

શ્રાવણ મહિના પછી ભારતમાં તહેવારોનો સિલસિલો શરૂ થઈ જાય છે. રક્ષાબંધનના થોડા દિવસો બાદ જન્માષ્ટમી અને તે પછી ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે, જે 10 દિવસ સુધી ચાલે છે. ગણેશ ઉત્સવનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે. ઘણા લોકો પોતાના ઘરમાં ગણપતી બાપ્પાની સ્થાપના કરે છે. આ દિવસો … Read more

જેણે મારા પતિને બગાડ્યો છે.😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 સાચો મિત્ર એ જ હોય છેજેને જોઈને પત્ની કહે કે, આવી ગયો નાલાયકજેણે મારા પતિને બગાડ્યો છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more