અભિનેતા એક દિવસમાં 27 લાખ રૂપિયા કમાય છે,અમિતાભ અને સલમાનને છોડીયા પાછળ

આઅભિનેતા એક દિવસમાં 27 લાખ રૂપિયા કમાય છે,અમિતાભ અને સલમાનને છોડીયા પાછળ. Shahrukh Khan બોલિવૂડનો સૌથી ધનિક અભિનેતા છે. તે દરરોજ 27 લાખ રૂપિયા કમાય છે.શાહરૂખ ખાને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શાહરૂખ ખાને ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે સ્થાન બનાવ્યું છે. તે ભારતના સૌથી ધનિક અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ … Read more

😅😁 For All tea Lovers…👍🙂😁

એક હોટલ વાળાએ બોર્ડમાંસુંદર સ્લોગન લખ્યું હતું કે… “આળસુ પત્નીઓ અમારા ભગવાન છે”🤣🤣🤣 હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાનાશોખીન હતાં, ખુબ ચા પીએ. કોઈએ તેમને એક વાર કહ્યું,“જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે.” જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો,“તે આપણને ક્યાં ઉતાવળ છે!”😅😁 For All tea Lovers…👍🙂😁 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

અરમાન-અભિરાના લગ્ન રદ થશે, દાદીસા તેના સાચા રંગ બતાવશે.

અરમાન-અભિરાના લગ્ન રદ થશે, દાદીસા આગામી એપિસોડમાં તેના સાચા રંગ બતાવશે. લોકપ્રિય ટીવી શો ‘YRKKH’ના આગામી એપિસોડમાં, કાવેરી અરમાન અને અભિરાના લગ્ન રદ કરવાની યોજના બનાવી રહી છે. હવે દાદીસા આ બંનેને પોતાનો અસલી રંગ બતાવશે. સમૃદ્ધિ શુક્લા, રોહિત પુરોહિત, ગરવિતા સાધવાણી અને રોમિત રાજ અભિનીત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલે દરેકને ટીવી સ્ક્રીન પર … Read more

… છુટુ વેલણ આયુ …. ખબર નઇ કેમ …?🤪😂🤣🤣🤣

દિકરો : પાપા, મારો એક નાનકડો પ્રશ્ન છે….પાપા : બોલો બેટા….?દિકરો : પાપા મેં સાંભળ્યું છે કેશ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કેતેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું….!અનેભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમ કેતેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી…..!કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહી….?પાપા … Read more

અભિનેત્રીએ પોતાને ગણાવી ‘કુખ્યાત’,ભૂતકાળ વિશે વ્યક્ત કર્યું દુઃખ

રેખાએ પોતાને ગણાવી ‘કુખ્યાત’,ભૂતકાળ વિશે વ્યક્ત કર્યું દુઃખ.રેખાએ પોતાની બાયોગ્રાફીમાં પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા હતા. બોલિવૂડની પીઢ અભિનેત્રી Rekhaને એવી રીતે આઇકોનિક કહેવામાં આવતી નથી. તેની પાછળ ઘણા કારણો છે. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો અને ગીતો આપ્યા છે એટલું જ નહીં, તેની ઑફ-સ્ક્રીન શૈલી પણ અનોખી રહી છે. તે દરેક વખતે પોતાના લુકથી દરેકનું દિલ … Read more

જે તું રોજ મહાભારત કરે છે.😅😝😂😜🤣🤪

દાદીને ગીતા વાંચતા જોઈનેપૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે? માં : દીકરા તે અંતિમ વર્ષની તૈયારીકરી રહ્યા છે. દાદી : હા, તારી નાની સાથે-સાથેમારે પણ પરીક્ષા આપવાની છે.😅😝😂😜🤣🤪 પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈ રહી હતી. પત્ની(રસ્તામાં) : તમે મારી સાથે આવી તો રહ્યા છો,પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા. પતિ … Read more

જાણો OTT પર રીલીઝ થશે અનેક નવી વેબ સીરિઝ

અનન્યા OTT ડેબ્યૂ કરશે “કોલ મી બે” ‘કોલ મી બે’ સિરીઝનું નામ આવું છે. આ સિરીઝ Amazon Prime Video પ્લેટફોર્મ પર આવવાની છે. 6 સપ્ટેમ્બર 2024ના રોજ. બાએ ને તેના અતિ સમૃદ્ધ પરિવાર દ્વારા અસ્વીકાર કરવામાં આવી છે, એક કૌટુંબિક કૌભાંડને કારણે અને તેણીના જીવનમાં પ્રથમ વખત, પોતાને માટે બચાવ કરવો પડ્યો છે. આ સફર … Read more

ફોટો મળશે ? મને જોઈએ છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ એની ગર્લફ્રેન્ડનો મોબાઈલઉઠાવીને શોધવા માંડ્યું કેએણે મારો નંબર ક્યાં સેવ કર્યો છે. પપ્પુએ મિસકોલ માર્યો અને જોયું. ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,મુર્ગા નં. ૭ !😅😝😂😜🤣🤪 હાય ! કેમ છો ?મારું એક કામ કરશો ?કાલ સાંજ સુધીમાં તમારો ફૂલ-સાઈઝફોટો મળશે ? મને જોઈએ છે.કેમ કે હું એક ફોટો એક્ઝીબીશનકરવા માંગું છું,જેનું નામ છે ‘ભગવાનની ભૂલ’!😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

જાણો બોલિવૂડ ની અંદરની અવનવી વાત

મર્દાનીના દસ વર્ષ પૂરા થતા તેની ફ્રેન્ચાઈઝી આવશે યશરાજ ફિલ્મ્સ ટૂંક સમયમાં જ પોતાની એક દશક જુની ફિલ્મ મર્દાનીની ફ્રેન્ચાઇઝી બનાવવા જઇ રહ્યા છે. તેમણે આ ફિલ્મના દસ વર્ષ પૂરા થતાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાંમાંથી રાની મુખર્જીના કેટલાક સિન્સ દર્શાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક દમદાર ડાયલોગનો પણ ઉપયોગ કરવામાં … Read more

બિરલા, અંબાણી હો ગયા ?’😅😝😂😜🤣🤪

સવાલ : ‘દુનિયામાં પાતળામાં પાતળાપુસ્તકનું નામ શું છે ?’ જવાબ : ‘સુખી પતિઓની આત્મકથા !’😅😝😂😜🤣🤪 પ્રેમિકા : ‘મૈ તેરે પ્યાર મેં લુટ ગઈ,બરબાદ હો ગઈ, અકેલી હો ગઈ,મર ગઈ, નાકામ, નિકમ્મી,હો ગઈ…’ પ્રેમી : ‘તો મૈ ક્યાં તેરે પ્યાર મેંટાટા, બિરલા, અંબાણી હો ગયા ?’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more