બોક્સઓફિસ હિટ જોનર કોમેડી હોરરની બ્લોકબસ્ટર હેટ્રિક

2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા શુક્રવારે બોક્સઓફિસ પર બિગ બજેટ, બિગ સ્ટાર ફિલ્મ રજુ થવાની નથી પણ ફિલ્મ સ્ત્રી 2ની ટંકશાળ રનિંગ સક્સેસફુલી છે. આ વરસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં સ્ત્રી 2નું નામ આવી ગયું છે. એટલુ જ નહીં ખાન બ્રિગેડની 300 કરોડ ક્લબમાં પ્રવેશનારી આ ફિલ્મ બની છે. 2024ના વરસમાં સ્ત્રી 2ની સફળતા એક … Read more

શુગર ૧૨૦, ચાર્જ ૧૫૦ રૂપિયા.’😅😝😂😜🤣🤪

એક ખાનગી મેડિકલ રિસર્ચનો અહેવાલકહે છે કે, ‘મગજ એ દરેક વ્યક્તિના શરીરનુંઅત્યંત મહત્વનું અંગ છે.તે વરસના ૩૬૫ દિવસ અને દિવસના૨૪ કલાક સતત કામ કરતુ રહે છે…જ્યાં સુધી તે વ્યક્તિના લગ્ન ના થઇ જાય !’😅😝😂😜🤣🤪 મેડિકલ કોલેજમાં ભણતી એક છોકરી ઉપરએક છોકરાએ પોતાના લોહી વડેલાંબો પ્રેમપત્ર લખી નાખ્યો!છેલ્લે લખ્યું કે, ‘આનો જવાબ જરૂરથી આપજે.’ બીજા જ … Read more

જાણો હોલિવૂડની અંદરની અવનવી વાત

લગ્નની બીજી વર્ષગાંઠે જેનિફર લોપેઝ ડિવાર્સની અરજી આપી હોલિવૂડ ટોપ સિંગર્સ પૈકીની એક જેનિફર લોપેઝ છેલ્લા કેટલાક સમયથી પોતાના ડિવોર્સને લઇને ટોક ઓફ ઘ ઈન્ડસ્ટ્રી બની છે. જોકે, હવે તે પોતાના લગ્નના બે વર્ષ બાદ ડિવોર્સ લેવા જઇ રહી છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે જેનિફર લોપેઝે એલએ કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં ડિવોર્સ માટેની … Read more

પોતાના બાબાને ઓળખી ગયો.😅😝😂😜🤣🤪

સેલ્સમેન : ‘સાહેબ,કોકરોચ માટે પાઉડર જોઈએ છે ?’ સંતા : ‘અબે, હમ કોકરોચો કો ઇતનાભાવ નહિ દેતે. આજ પાઉડર દિયા,તો કલ લિપસ્ટિક માંગેગે !’😅😝😂😜🤣🤪 બંતાને જયારે જેલની સજા થઈ ત્યારે એનો બાબોમાત્ર બે વરસનો હતો.છ વરસ પછી બંતા જેલમાંથી છૂટીને સીધોસ્કુલમાં ગયો, અંદર ક્લાસમાં જતાંની સાથે જ એપોતાના બાબાને ઓળખી ગયો.શી રીતે ?કારણ કે આખા … Read more

જાણો નાના પડદા પરના સિતરાઓ ની અટપટી વાત

લગ્ન પહેલાં આ કોરિયોગ્રાફરના પ્રેમમાં ગળા ડૂબ હતી સના ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરનાર સના ખાને કરિયરમાં ઘણું કામ કર્યું છે. સના ખાને 2020માં ગ્લેમર વર્લ્ડને ગુડબાય કહ્યું હતું. એ પછી તેણે બિઝનેસમેન મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતાં. આજે એક્ટ્રેસ એક બાળકની માતા બની ચૂકી છે અને પોતાની મેરિડ લાઇફને એન્જોય … Read more

કરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની બીમાર દાદીનેગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયો ડોક્ટર : મોં ખોલો દાદી. દાદી : તમારી પત્ની દરરોજ સાંજેપાડોસી રામુને મળવા જાય છે, બસઆનાથી વધારે મારુ મોં ખુલશે નહીં.😅😝😂😜🤣🤪 પપ્પુ : આવતા વર્ષે મારી પાસેકરોડોનો બંગલો હશે, ઓડી કાર અનેકરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે. ગપ્પુ : તે કેવી રીતે? પપ્પુ : હમણાં નેટવર્ક માર્કેટિંગવાળામને સમજાવીને ગયા … Read more

આ અભિનેતા એક દિવસમાં કમાય છે 27 લાખ રૂપિયા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન બધાને છોડ્યા પાછળ

શાહરૂખ ખાને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શાહરૂખ ખાને ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે સ્થાન બનાવ્યું છે. તે ભારતના સૌથી ધનિક અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ 7300 કરોડ છે. શાહરૂખ ખાને નંબર 1 પર પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ શું જાણો છો કે આ લિસ્ટમાં બીજા નંબર પર કયો એક્ટર … Read more

એનો મિત્ર રીઝલ્ટ જોઇને આવ્યો,😝😂🤣😜

પત્ની:- તમને ખબર છે સ્વર્ગમાપતિ પત્ની ને સાથે નથી રહેવા દેતા? પતિ:- અરે ગાંડી તેને તો સ્વર્ગ કહેવાય…😝😂🤣😜 એક છોકરાએ એના મિત્ર ને કહ્યુ“સ્કુલમાં મારુ રીઝલ્ટ જોઇને મને આવીને જણાવજેપણ યાદ રાખજે મારા બાપા ત્યાં બેઠા હોય તોહું એક માં ફેઈલ હઉ તો“એક વૈષ્ણવ ના જય શ્રીકૃષ્ણ” કહેજે,બે માં ફેઈલ હઉ તો “બે વૈષ્ણવ ના … Read more

15 વર્ષમાં એક પણ હીટ ફિલ્મ ન હોવા છતાં જુહી છે સૌથી ધનિક અભિનેત્રી

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટની યાદીમાં જુહીની નેટવર્થ 4600 કરોડ રૂપિયા જાહેર બોલિવૂડની આ અભિનેત્રીએ છેલ્લા 15 વર્ષથી કોઈ હિટ ફિલ્મ આપી નથી પરંતુ તેમ છતાં તે અઢળક સંપત્તિની માલિક છે. તે દેશની સૌથી અમીર અભિનેત્રી હોવાનું કહેવાય છે. બોલિવૂડની આ અભિનેત્રીએ છેલ્લા 15 વર્ષથી કોઈ હિટ ફિલ્મ આપી નથી પરંતુ તેમ છતાં તે અઢળક સંપત્તિની … Read more

એક મને નવડાવશે…😝😂🤣😜

ઉનાળામાં કેટલો પણ શેરડીનો રસ,લીંબુ પાણી, કેરીનો રસ,છાશ કે લસ્સી નું સેવન કરો…તોય…🥲🥲ઠંડક તો ઘરવાળી પિયર જાય ત્યારે જ થાય…🤣😜એવું લોકો કહે છે, મારું નામ તો લેતા…😝😂🤣😜 પાંચ વરસ નો બાળક …. ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો … મુન્નો : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….એક મારા માટે … Read more