આમલીમાં છૂપાયેલું છે સુંદરતાનું રાજ, જાણો ફેસ માસ્ક બનાવવાની રીત

 ખાટી આમલી એક વનસ્પતિ છે. તેના ખાટા સ્વાદ માટે ઓળખાતી આમલી ભારતીય ખાન-પાનમાં અલગ જ મહત્વ ધરાવે છે. તેથી જ તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદાથી તો તમે વાકેફ હશો જ, પરંતુ તેના બ્યુટીને લગતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિટામિન-બી અને સી, કેરોટિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ સિવાય આમલીના અનેક સ્કીન ફ્રેન્ડલી ન્યૂટ્રીસન્ટ્સ હોય … Read more

મને એ કહો કે, હું પાસ ક્યારે થઈશ ?’😅😝😂😜🤣🤪

પાંચમાં ધોરણના ક્લાસમાં એક ટીચરે અક્ષાંસ અને રેખાંશનોપાઠ ભણાવ્યો, પૃથ્વીનો ગોળો બતાડીને, નકશા બતાડીને,આડી ઊભી લીટીઓ પાડીને, એમણે વારંવાર સમજાવ્યું.પછી છોકરાઓ કંઈ સમજયા છે કે નહીં એ જાણવા માટેએમણે પૂછ્યું, ‘ચાલો, આજે બપોરની રિસેસમાં હું તમને૨૩.૬ પૂર્વ રેખાંશ અને ૧૯.૫ ઉત્તર અક્ષાંસને છેદતીરેખાઓમાંથી ૪૫ અંશે દિશામાં ૩૭.૫ મીટર દુર આવેલા સ્થળેમારી સાથે નાસ્તો કરવા બોલવું… … Read more

આ DIY હેર માસ્કની મદદથી વધારી શકો છે વાળની ​​સુંદરતા, આ રીતે કરો ઉપયોગ

વરસાદના દિવસોમાં વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓની મદદથી તમે ઘણા પ્રકારના નેચરલ હેર માસ્ક બનાવીને તમારા વાળને સુંદર અને હેલ્ધી રાખી શકો છો. વાસ્તવમાં વરસાદની ઋતુમાં વાળ વધુ ખરે છે અને તૂટે છે. જેના કારણે હેર ફોલ થવું સામાન્ય બાબત છે. આવી સ્થિતિમાં … Read more

સારું બોલ, અધૂરા સપના😅😝😂😜🤣🤪

સાસુ : વહુ… સાંભળે છે? આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાંહળદર વધુ નાખજે, બા ને એવી ભાવતી હતી, લિજ્જતનોપાપડ તળજે, બા ને ભાવતા હતા, તળેલા મરચાં ઉપરધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે, બા ને એવાંમરચાં જ ભાવતાં, દુધપાક ડીપ ફ્રીઝમાં મુકજે, બા નેચિલ્ડ જ ભાવતું હતું. વહુ : મમ્મી ભેગું ભેગું ભરેલા રીંગણાંનું શાક ને … Read more

ચોમાસામાં સ્કિન પર નારિયેળ પાણીનો આ રીતે કરો ઉપયોગ, ખીલના ડાઘ અને કાળા કુંડાળા ઝડપથી દૂર થઈ જશે

ઉનાળાની જેમ ચોમાસામાં પણ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. આ ઋતુમાં ડ્રાઈનેસ, રેડનેસ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ખીલ પણ થાય છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. ત્વચા સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નાળિયેર પાણીનો ઉપયોગ કરી શકાય છે. નાળિયેર પાણી સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ … Read more

પતિએ એક બર્ગર લાવીને આપ્યું.😅😝😂😜🤣🤪

એક ધનવાન વ્યક્તિ એવો રોબોટ ખરીદી લાવ્યો કેજે ખોટું બોલે એને સટ્ટાક દઈને લાફો મારી દેતો હતો.એનો દીકરો પપ્પા પાસે આવ્યો અને બોલ્યો :પપ્પા આજે મારું માથું સખત દુઃખે છે, હું સ્કૂલે નહિ જાઉં!“સટ્ટાક ….!” રોબોટે દીકરાને લાફો લગાવી દીધો.પપ્પાએ કહ્યું : તેં જોયું? તું ખોટું બોલ્યો એટલે તને લાફો પડ્યો.હું તારી ઉંમરનો હતો ત્યારેહું … Read more

વાળના ગુચ્છે ગુચ્છા ઉતરે છે? હેયર ફોલને અટકાવવા સ્ટેપ બાય સ્ટેપ કરો આ પ્રોસેસ

હેરફોલ એક એવી સમસ્યા છે જ્યારે માથાના વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. લગભગ બધા જ લોકો પોતાના જીવનમાં એક વખત આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જમીન, બેડ, પિલો, બાથરૂમ ડ્રેન દરેક જગ્યાએ વાળના ગુચ્છા જોવા મળે છે. એક સારું હેર કેર રૂટીન વાળ ખરવાની સમસ્યાથી બચાવે છે. તેથી હેરફોલ મેનેજ કરવા માટે આ સ્ટેપને … Read more

“વિજળી તો 2 દીવસ થી બંધ છે…”🤣😂🤣🤣

3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈ અને તે પણ તરીને બહાર આવી ગયો.આવી બઘા ની વારી લો…બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,મને તરતા નથી આવડતુ…🤣😂🤣🤣 બાઘાએ ઘરમાં … Read more

ક્યારેય જાણ્યાં છે કાળી હળદરના ફાયદા? જાણશો તો પીળી હળદરને ખાવાનું ભૂલી જશો

પીળી હળદરનો ઉપયોગ આપણે ખાવાનું બનાવવામાં કરીએ છીએ. સ્વાભાવિક છે કે, પીળી હળદર અને તેના ગુણો વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ કાળી હળદર વિશે આપણે કઈ નથી જાણતા. જો તમે કાળી હળદર વિશે જાણશો તો તેનો ઉપયોગ કર્યા વગર તમે નહીં રહી શકો. કાળી હળદરમાં કરક્યુમિન અને અન્ય કમ્પાઉન્ડ્સ હોય છે. તે અસ્થમા, બ્રોનકાઈટિસ … Read more

કાકા: હા બેટા…🤣😂🤣🤣

5 પ્રકાર ના શકહારી લોકો આપણા ગુજરાતમાં…(1) શુદ્ધ શકહારી.(2) ઇંડા (Egg) વાળું કેક ખાઉ છુ,પણ આમલેટ નહિ.(3) ઇંડા ખાઉ છું, પણ ચિકન નહિ ખાતો.(4) પીવુ છું તો ખાય લવ છુ,નહીં પીતો તો નહી ખાતો.અને આતો ખાસ..(5) બહાર ખાઉં છું, પણ ઘરે નાથી ખાતો.🤣😂🤣🤣 પપ્પુ: ઓ ચોપડા અંકલ,તમે ચેમિસ્ટ છો ને?કાકા: હા બેટા…પણ તે ચેમિસ્ટ નહીં,કેમિસ્ટ(chemist) … Read more