“હાહરી ગઈ ક્યા?”🤣😂🤣🤣

કન્યા શોધતા યુવાનો ને વડીલો ની સલાહઃજે બસ મળે એ પાકડી લેજો…લક્ઝરી કે વોલ્વો ની રાહ માએસટી પણ જતી રહેશે…યુવાનોનો વડીલો ને જવાબ:અમરા જેવા સિંગલ છોકરાઓને સાલાહ આપનારઆ એ જ લોકો છે, જે પોતે ઉતાવળ માછકડા મા ચઢી ગયા હતા.🤣😂🤣🤣 પોતાના પલંગ પર ગરોળી દેખાયતે કોઈ મોટી સમસ્યા નથી…મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,જ્યારે … Read more

વરસાદમાં આ રોગનો ફેલાવો, આવી રીતે કાળજી રાખો, નહીં જવું પડે હોસ્પિટલ

ઝાડા જેનાં સામાન્ય લક્ષણોમાં વારંવાર મળ થવો અને ઉલ્ટી થાય છે. આ સમસ્યા કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે, ખાસ કરીને વરસાદની મોસમમાં આ રોગનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે ઝાડા થોડા દિવસોમાં મટી જાય છે. પરંતુ ક્યારેક ગંભીર કિસ્સાઓમાં એક જટિલ સમસ્યા ઊભી થઈ શકે છે. ઝાડા મુખ્યત્વે દૂષિત પાણીના વપરાશને કારણે થાય … Read more

આખી જીંદગી પ્રયત્ન કરે છે.😅😝😂😜🤣🤪

બેલેન્સ ડાયટના સેમીનારમાંએક પ્રશ્ન પૂછવામાં આવ્યો કેકઠોળના ફાયદા શું?એક પતિએનિર્દોષ ભાવે જવાબ આપ્યો, શાક સુધારવું ના પડે.😅😝😂😜🤣🤪 ભૂરો : લગ્ન એટલે શું? બકો : લગ્ન એક એવું જોડાણ છે,જેમાં 2 લોકો મળીનેતે સમસ્યાઓના ઉકેલ માટેઆખી જીંદગી પ્રયત્ન કરે છે.જે પહેલા ક્યારેય નહોતી.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

સૂતા પહેલા મેડિટેશન કરવાથી દૂર થશે તણાવ, ઊંઘ સારી આવશે, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

આજકાલ લોકો માનસિક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આનું કારણ ઓવરલોડ, તણાવ અને ઊંઘનો અભાવ છે. આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને ડિપ્રેશનથી બચવા માટે ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ દરેક વ્યક્તિ સવારે ઉઠ્યા પછી મેડિટેશન નથી કરી શકતી, જો તમે પણ તે લોકોમાં છો, તો તમને જણાવી દઈએ કે તમે રાત્રે સૂતા પહેલા … Read more

“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪

પુત્ર : પપ્પા,કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથીબીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય?પપ્પા : વિશ્વાસઘાત. પુત્ર : અને સામા પક્ષમાંથીકોઈ આપણા પક્ષમાં જોડાય તો?પપ્પા : એને હૃદયપરિવર્તન કહેવાય?😅😝😂😜🤣🤪 આટલું સંશોધન કર્યા પછી પણકોઈ એ શોધી શક્યું નથી કે, સંબંધીઓને ચા માટે પૂછોતો તેઓ શા માટે ફક્ત“અડધો કપ” જ કહે છે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

દરરોજ માત્ર 2 બદામ ખાવાથી સ્વાસ્થ્યને મળશે જબરદસ્ત ફાયદા, દૂર થશે ઘણા રોગો

તમે ઘણીવાર ડોક્ટરો પાસેથી સાંભળ્યું હશે કે તમારે તમારા ડાયટમાં બદામનો સમાવેશ કરવો જોઈએ. દરરોજ બદામનું સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. બદામને તમામ ડ્રાય ફ્રુટ્સમાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે, તેથી ડોક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. જો તમે દરરોજ માત્ર 2 બદામ ખાઓ છો તો પણ તમે તમારી જાતને સ્વાસ્થ્ય … Read more

તેના જવાબને 5 કરોડ મળ્યા.😅😝😂😜🤣🤪

પત્નીને બ્યુટી પાર્લરમાંવાંકડિયા વાળ કરવા જતી જોઈને પતિ બોલ્યો,જો ભગવાનને તારા વાળ વાંકડિયા કરવા હોતતો તે પોતે જ કરી દેત.પત્ની હસીને બોલી : જ્યારે હું નાની હતીત્યારે તેમણે મારા વાળ વાંકડિયા કર્યા હતા,પણ હવે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કેઆ મોટી થઈ ગઈ છેઆટલુ કામ તો જાતે કરી જ લેશે.😅😝😂😜🤣🤪 પપ્પુને 1 … Read more

તણાવથી બચવા માટે ફોલો કરો આ 3 અસરકારક ટિપ્સ! સ્વાસ્થ્ય પણ સારું રહેશે

દર ત્રણમાંથી એક વ્યક્તિ તણાવની સમસ્યાથી ઝઝૂમી રહી છે. આજના સમયમાં જે રીતે લોકોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન વધી રહ્યું છે, તે કોઈ મહામારીથી ઓછું નથી. કેટલાક લોકો આને ખૂબ જ સામાન્ય સમસ્યા માને છે. ભલે તે આપણા જીવનમાં ખૂબ જ સામાન્ય બની ગયું છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. તેના કારણે શરીર … Read more

નસકોરા બોલાવીને બદલો લે છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : મમ્મી, મને 500 રૂપિયા આપો.મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા,આજે તને 1 રૂપિયો નહી મળે.પપ્પુ : જો તું મને 500 રૂપિયા આપીશ તોહું તને કહીશ કે,પપ્પા ગઈકાલે એકલા હતાત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.પપ્પુ : પપ્પા તેને કહી રહ્યા હતા કેતું આજકાલ કપડા ચોખ્ખા કેમ … Read more

કમર અને ખભાનો દુખાવો નહીં થાય, ડેસ્ક જોબ કરતા લોકોએ અપનાવવી જોઈએ આ ટિપ્સ

આજકાલ ઘણા લોકો ડેસ્ક જોબ કરે છે જેમાં 8થી 9 કલાક એક જગ્યાએ બેસીને કામ કરવું પડે છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે દરરોજ 8થી 9 કલાક એક જગ્યાએ બેસી રહેવાથી વ્યક્તિનું વજન પણ વધી શકે છે. જો કામનું દબાણ વધારે હોય અથવા વર્ક-લાઈફ બેલેન્સ સારું ન હોય તો … Read more