સર, આપકા નામ ક્યાં લીખું ?’😅😝😂😜🤣🤪

માણસને એના જીવનની પહેલીસ્ત્રી વડે સફળતા મળતી હોય છે. સફળતા મળ્યા પછી જ બીજી સ્ત્રીઓ મળતી હોય છે !😅😝😂😜🤣🤪 એક કપલ હનીમૂન પર ગયું. હોટલના મેનેજરે રજીસ્ટર ખોલતા કહ્યું, ‘મેડમ કા નામ તો હંમે પહેલે સે પતા હૈ, સર, આપકા નામ ક્યાં લીખું ?’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા … Read more

બટાકામાંથી બનાવો આ ખાસ નાસ્તા, સાંજે ચા સાથે ખાવાની આવશે મજા

જો તમે પણ વરસાદની મોસમમાં બટાકાની મદદથી કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને બટાકામાંથી બનેલી આવી જ ત્રણ ખાસ રેસિપી વિશે જણાવીશું, જેની મદદથી તમે આ રેસિપીને અનુસરીને ઓછા સમયમાં ઘરે જ સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ તે વાનગીઓ વિશે. … Read more

મેરા હાથી હી બચા હૈ.😅😝😂😜🤣🤪

સંતા એના જોડિયા દીકરાઓનેસસ્તામાં શી રીતે ભણાવે છે ? એક ને સવારે નિશાળે મોકલે છે,બીજાને રીસેસ પછી મોકલે છે…😅😝😂😜🤣🤪 સંતા અને બંતા ચેસ રમતા હતા. સંતા : અબ બહોત હુઆ,હમ ખેલ બંધ કરતે હૈ. બંતા : ઠીક હૈ, વૈસે ભી તુમ્હારા ઘોડાઔર મેરા હાથી હી બચા હૈ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ઘરમાં થોડી જ મિનિટોમાં આ રીતે બનાવો ટેસ્ટી ચીઝ કેક, નોંધી લો સરળ રેસિપી

ચીઝકેક ડે દર વર્ષે 30મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે, સમગ્ર વિશ્વમાં લોકો ચીઝ કેકનો સ્વાદ લે છે અને ઉજવણી કરે છે. અહેવાલો અનુસાર, આ દિવસની શરૂઆત 1985માં ગ્રીસમાં થઈ હતી. તમે પણ તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો માટે ઓછા સમયમાં ઘરે સ્વાદિષ્ટ ચીઝ કેક બનાવી શકો છો. ચાલો જાણીએ આ રેસિપી વિશે. … Read more

તે જાડી થઈ ગઈ છે……😝😂🤣😜

દીકરોઃ પપ્પા, મારી સ્કૂલમાંબધા છોકરાઓને મૂકવા એમનીમમ્મી આવે છે.તો મને મૂકવા તમે જ કેમ આવો છો? પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….😝😂🤣😜 શિષ્ય : હે ગુરૂજી,મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો. ગુરૂજી : અરે માણસ,તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ? શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કેતે … Read more

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

સુરતના ડુમસ પર મળતા ટામેટાંના ભજીયા આખા ભારતમાં ફેમસ થયા છે. સોશિયલ મીડિયા પર તમે આના અનેક વીડિયો જોયા હશે. આજે સુરતમાં મળતા આ ટામેટાંના ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે. ટામેટા ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: ટામેટા પકોડા બનાવવાની રીત:

સીંહે ઉભા થઈને ચાલતી પકડી…😝😂🤣😜

અમદાવાદી જોક પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ ને..!” પતિ :- ”સાસુમા..તમે જમીને આવ્યા છો કે ઘરે જઈને જમશો…?😝😂🤣😜 બે દોસ્ત …. સીંહ અને આખલો …રાતે બારમાં ગયા…. બે પેગ મારીનેસીંહે ઉભા થઈને ચાલતી પકડી… આખલો : અરે યાર, બસ એટલામાં જ ?હજી તો આખી રાત બાકી છે ! સીંહ : … Read more

મેથી નથી તો ચાલો બનાવીએ પાલકના ભજીયા, નોંધી લો રેસિપી

ભજીયા તો તમે ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરીએ પાલકના ભજીયા. આ ભજીયાને બહારથી જોવામાં સમાન્ય ભજીયા જેવા જ લાગશે. પરંતુ ખાવામાં ટેસ્ટી હોય છે. તો ચાલો બનાવીએ પાલકના ભજીયા કે પાલકના પકોડા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ પાલક પોષકતત્વોથી ભરપૂર હોય છે. પાલકના ભજીયા બનાવવા માટે જરૂરી સામગ્રી પાલકના ભજીયા બનાવવાની રીત:

પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…😝😂🤣😜

માં: બેટા સફરજન ખાઈશ?પુત્ર: નાં.માં: બેટા, નારંગી ખાઈશ?પુત્ર: નાં.માં: બેટા, કેરી ખાઈશ?પુત્ર: નાં.માં: પુરો તારા બાપા પર જ ગયો છે.તું ચંપલ જ ખાવાનો છે!😝😂🤣😜 એક છોરો કન્યા જોવા ગ્યો…એલી સીવતા ફાવે…?છોરી : હકણ…પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…એલી રાંધતા ફાવે..?છોરી : હકણ…ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવેએલી ભણી કેટલુક હે…?છોરી : કોલેજ ના … Read more

લારી જેવા ટેસ્ટી દહીં વડા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

 દહીંવડાં એવો ચટપટો નાસ્તો છે કો ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજે આ દહીં વડાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે અહીં જણાવીશું. જેને ફોલો કરીને તમે પણ લારી પર મળતા દહીં વડા જેવા દહીં વડા બનાવી શકશો. સામગ્રીઅડદની દાળ,ચોળીની દાળમગની દાળ,લીલા મરચા,આદુ,કાળા મરી પાઉડર,તેલ,પાણી,દહીં,શેકેલું જીરું, લાલ મરચું પાઉડર,ખાટી-મીઠી આમલીની ચટણી,લીલી … Read more