ગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએ😅😝😂😜🤣🤪

આજે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો.મારી બાજુની સીટ પર એક યુવક અને યુવતી બેઠા હતા.બંને એકબીજા માટે અજાણ્યા હતા.થોડીવાર પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા.વાતચીત ત્યાં સુધી પહોંચી કે મોબાઈલ નંબરની આપ-લે થવાની હતી.છોકરાનો મોબાઈલ કોઈ કારણસર બંધ હતો.તેથી તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો,પણ તેની પાસે લખવા માટે પેન ન હતી.બાજુની સીટ પર … Read more

રજિત કપૂરે ખોલી બોલિવૂડની પોલ, આજે પણ થાય છે શોષણ, અવાજ ઉઠાવશો તો કામ નહીં મળે

હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા પછી એક તરફ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, તો બીજી તરફ એક વરિષ્ઠ અભિનેતાએ બોલિવૂડનો પર્દાફાશ કર્યો છે. રજિત કપૂરે બોલિવૂડમાં જુનિયર આર્ટિસ્ટ અને સપોર્ટિંગ એક્ટર્સના સ્ટેટસને લઈને આવો દાવો કર્યો છે, જેને જાણીને કોઈ પણ ચોંકી જશે. અભિનેતાઓના શોષણ અને સેલિબ્રિટીના મંડળના ખર્ચનો મુદ્દો ન તો પૂરો … Read more

‘આ દસ બાળકો કોના છે ?’😅😝😂😜🤣🤪

તમારી પત્નીના મગજમાંજબરદસ્ત મોટો ડાઉટ ઊભો કરવાનીએક સિમ્પલ ટેકનીક છે… અચાનક,ઓડ ટાઈમે પત્નીને એસએમએસ કરો,‘આઈ લવ યુ ટૂ !’😅😝😂😜🤣🤪 એક ઔરત એક ફકીર પાસે જઈને કહેવા લાગી, ‘બાબાજી,મારી શાદીને પાંચ વરસ થઇ ગયા, પણ હજી સુધી એકેય ઓલાદ નથી.’ફકીરે કહ્યું, ‘ચિંતા નાં કર બેટી,હું એક જહારત પર જઈ રહ્યો છું ત્યાં તારા નામનોએક તીલસ્માની દીવો … Read more

કંગનાનો દાવો- લગ્નમાં આવવા અનંતે ફોન કરેલો, આ કારણે ન જવાયું

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ જ વર્ષે 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમનું વેડિંગ ફંક્શન ખૂબ ભવ્ય રહ્યું હતું, જેમ દેશ-વિદેશના મોટા બિઝનેસમેન સાથે લગભગ આખા બોલિવુડને આમંત્રિત કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટીઓનો જમાવડાઓ લાગ્યો હતો. ખૂબ ચર્ચાઓ પણ થઈ. શાહરુખ ખાન, સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સે અનંત અંબાણીના લગ્નમાં … Read more

‘આજ કા કામ કલ પર મત છોડો,😅😝😂😜🤣🤪

યમરાજા એક વાર પૃથ્વી પર ફરવા નીકળ્યા.ફરતા ફરતા એક દારૂના બાર પાસે પહોચ્યા.એમને થયું, ‘ચાલો, પૃથ્વીના સોમરસનો સ્વાદપણ જરા ચાખી જોવો જોઈએ…’યમરાજા અંદર બેસીને એક પછી એક એમ કરતા૧૦ બોટલ દારુ પી ગયા, છતાં એમને જરાય ચડી નહીં.આ જોઇને બારટેન્ડર પૂછ્યું : ‘કમાલ છે,તમને ચડતી કેમ નથી ?’‘કારણ કે હું યમરાજા છું !’‘લો, ચડી ગઈ…’😅😝😂😜🤣🤪 … Read more

ઈમાન ખલીફાને ટેકો આપવા બદલ તાપસી આવી યુઝર્સના નિશાન પર; ‘નથી જાણતા તો ચૂપ રહો’

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. તાપસી એવા કલાકારોમાંથી એક છે જે રાજકીય અને સામાજિક ઘટનાઓ અંગે અભિપ્રાય ધરાવે છે. હવે તાપસીએ પેરિસ ઓલિમ્પિક 2024માં થયેલા એક વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. તાપસીએ ઓલિમ્પિક દરમિયાન ચર્ચામાં આવેલી અલ્જેરિયાની … Read more

એમ જ ઉપર જતા રહેશે… એવું કર,😅😝😂😜🤣🤪

મહિલા (દુધવાળાને) : ભાઈ એક લિટરદુધ આપજોને. દુધવાળો : કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ?મહિલા : એમાં શું ફરક છે? દુધવાળો : ફરક તો કંઈ નથી, પણ 50 વાળુલેશો તો તમારા મનને શાંતિ થશે કેઆમાં પાણી ઓછું હશે.😅😝😂😜🤣🤪 કાકા : કમરમાં ઘણો દુઃખાવો થઈ રહ્યો છે,જરા બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લઈ આવને.કાકી : અરે … Read more

લગ્ન મામલે બાહુબલી સ્ટાર પ્રભાસ પણ સલમાનની જેમ કરી રહ્યો છે, માતાને પણ છેતર્યા

થોડા સમય પહેલા પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ રીલિઝ થઈ હતી, જેમાં પ્રભાસ બધાનો હાથ પકડીને અભ્યાસ કરતા જોવા મળી રહ્યો છે, પણ બતાવવામાં આવ્યું છે કે તે પોતાના પ્રેમના મામલામાં કાચો નીકળે છે. એવું જ કંઈક તેની સાથે પર્સનલ લાઈફમાં પણ છે, તેને કહ્યું હતું કે તેને પોતાની મમ્મી સાથે વાદો કર્યો છે કે, તે … Read more

આવી રીતે 5-10 વાર કરો…🤣😂🤣🤣

પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.પતિઃ કેમ?પત્ની : નવો પડોશી આવ્યો છે.તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.પતિઃ અલી,એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,પછી એ પોતે જ પર્દા લગવી લેશે.🤣😂🤣🤣 આજ નુ મહાજ્ઞાનજો #Block કરીને પણ ગુસ્સો શાંત થતો ના હોય તો…એક વાર #Unblock કરો…એને ફરી #Block કરો…એક વાર અને … Read more

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ધમાલ અભિનેતા સામે બળાત્કારનો કેસ નોંધાયો, હજુ પણ સામે આવી શકે છે મોટા સ્ટાર્સના નામ

હાલમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ છે. એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, એક અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તો કેરળ પોલીસે એક અભિનેતા સામે રેપનો કેસ પણ દાખલ કર્યો છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં ખુબ ધમાલ મચી રહી છે. એક બાદ એક યૌન શૌષણના કેસ સામે આવી રહ્યા છે. ડાયરેક્ટર રંજીત વિરુદ્ધ … Read more