“લાગે છે પહોંચી ગઈ.”😅😝😂😜🤣🤪

પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ? પત્ની : કોઈ માણસને પોતાના પ્રભાવથીવશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામકરાવવું તેને વશીકરણ કહે છે. પતિએ હસીને કહ્યુ : અરે નહી,એને તો લગ્ન કહેવાય છે.😅😝😂😜🤣🤪 પતિ પત્નીની અંતિમક્રિયા કરીનેપાછો ફરતો હતો. ત્યાં જ જોરદાર ગાજવીજ સાથેવરસાદ પડવા માંડ્યો. પતિ બોલ્યો, “લાગે છે પહોંચી ગઈ.”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

શું તમે પણ વર્કઆઉટ કર્યા પછી તરત જ પીવો છો પાણી, તો આ સમસ્યાઓને આપી રહ્યા છો આમંત્રણ

સ્વસ્થ રહેવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. જો કે, કસરત કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારું શરીર હાઇડ્રેટેડ રહે. આ માટે કસરત કરતા સમયે થોડી થોડી વારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો … Read more

મારી પત્ની ક્યાં પડી ગઈ !’😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે :મોટા નિશાનેબાજ બનો છો,ખબર છે,મારી પત્ની બચી ગઈ.નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.હુ હમણા પોલીસ પાસે જઉ છુ…પડોશીએ તેમને રોકતા કહ્યુ કે : આવુ ન કરતા, પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીનેબદલો વાળી શકો છો.😅😝😂😜🤣🤪 એક બાઈકવાળાના જેકેટ પાછળલખ્યું હતું : ‘જો તમે આ વાંચી … Read more

છાશમાં આ એક ચીજ મિક્સ કરીને ચહેરા પર લગાવો પછી જુઓ કમાલ, આપશે અદભૂત નિખાર

છાશ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ છાશ તમારી સુંદરતાને પણ બમણી કરે છે. ચહેરા પર છાશ લગાવવાથી ત્વચાની ચમક સુધરે છે. જો છાશમાં થોડું મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો શું થશે? આપણી ત્વચા માટે તેના ફાયદા શું છે જાણીએ છાશમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. એટલું જ નહીં, તેમાં પ્રોબાયોટિક લેક્ટિક એસિડ … Read more

કરોડીમલ : યાર ડર લાગે છે😅😝😂😜🤣🤪

નાનુંમલ : તું તારા ભવિષ્ય વિશે જાણે છે ? કરોડીમલ : જી હા નાનુંમલ : એનો પુરાવો ? કરોડીમલ : એ જ કેહું ભવિષ્યમાં મારીશ પહેલા નહિ.😅😝😂😜🤣🤪 નાનુંમલ : યાર તું તો ભગવાનનોભક્ત છે, તો પછીતું મંદિર કેમ નથી જતો. કરોડીમલ : યાર ડર લાગે છેક્યાંક કોઈ નવા બુટ ન લઇ જાય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સવારે ખાલી પેટ આ પાનનું જ્યુસ પીવાથી થશે ગજબ ફાયદા, આ બીમારીનું છે ઔષધ

તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે. સવારે તુલસીનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.તુલસીમાં રહેલ કેમ્પીન, સિનેઓલ અને યુજેનોલ છાતીમાં શરદી અને કફડને ઘટાડી શકે છે. તુલસીના … Read more

ખર્ચ ન થાય એટલે.😅😝😂😜🤣🤪

એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથેરહેતો હતો.કરોડીમલ એટલો કંજુસ હતો કેભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો.ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો.એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા.એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો.એને જોઇને કરોડીમલે કહ્યું :આ કુતરો કેટલો મુડદાલ છે !ભત્રીજો ઝડપથી બોલ્યો :એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.😅😝😂😜🤣🤪 નાનુંમલ … Read more

સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા, દૂર રહેશે અનેક બીમારીઓ

તુલસીના પાનમાં ડાઇટરી ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે, જે ઘણા રોગોને દૂર કરી શકે છે.તુલસીમાં વિટામિન સી અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેમાં … Read more

જી… એમના જવાનો ઇન્તજાર કરું.😅😝😂😜🤣🤪

કરોડીમલે પોતાના પુત્રને પૂછ્યું :વેપારમાં સફળતા મેળવવા માટે કઈ કઈ વાતોહોવી પરમ જરૂરી છે ?પુત્ર : ફક્ત બેપિતા : કઈ કઈ ?પુત્ર : એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી.પિતા : કઈ રીતે ? ઈમાનદારીનો અર્થ.પુત્ર : કોઈને વાયદો કરો તો અવશ્ય પૂરો કરો.પિતા : અને હોશિયારી એટલે ?પુત્ર : કોઈને વાયદો જ ન કરો.😅😝😂😜🤣🤪 કરોડીમલ … Read more

સપ્તાહના આ દિવસે અને મહિનાની આ તિથિએ મંદિર કરીને જ કરવી પૂજા, આ નિયમ છે સૌથી મહત્વનો

ઘરમાં મંદિર સૌથી પવિત્ર સ્થાન હોય છે. મંદિરમાંથી જ આખા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. અહીં રોજ પૂજા-પાઠ કરવામાં આવે છે. મંદિર સંબંધિત કેટલાક નિયમો વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને મંદિરની સફાઈને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા સ્થળની જો સાફ-સફાઈ કરવી હોય તો તે કયા દિવસે કરવી જોઈએ … Read more