તેની માં તેને બધું શીખવી રહી છે,😅😝😂😜🤣🤪

મોન્ટી : લગ્ન એ ઇલેક્ટ્રિક વાયર જેવું હોય છે. રાજુ : તે કેવી રીતે? મોન્ટી : જો તે યોગ્ય રીતે જોડાયેલ હોય,તો આખું જીવન બલ્બની જેમ ચમકે છે. અને જો તે ખોટી રીતે જોડાયેલ હોય,તો આજીવન વીજળીના ઝટકા લગતા રહે છે.😅😝😂😜🤣🤪 ટિંકુ : માણસ લગ્ન પછી પણવિદ્યાર્થી જ રહે છે.પિંકુ : તે કેવી રીતે?ટિંકુ : … Read more

શ્રાવણ મહિનાના ગુરુવારે કરેલો ઉપાય માતા લક્ષ્‍‍મીને કરે છે પ્રસન્ન, રૂપિયાથી છલોછલ રહેશે તિજોરી

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ હોય છે. શ્રાવણ મહિનામાં ખાસ તો સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. લોકો સોમવારનું વ્રત પણ કરે છે અને વિશેષ પૂજા પણ કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે શ્રાવણ મહિનામાં સોમવારની સાથે ગુરુવારનું પણ વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ … Read more

લાગે છે કે તમારું ભૂત ઉતારવું પડશે.’😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઘરેણાં માંગ્યા,તો તમે ખાલી બોક્સ કેમ આપ્યું. મારે બહેનપણીઓની સામે કેટલીશરમ અનુભવવી પડી તમને ખબર છે? પતિ : શરમ એ જ તો સ્ત્રીઓનું ઘરેણું છે.😅😝😂😜🤣🤪 સાંભળ્યું છે કેઆજકાલ એક કહેવત ઘણી જાણીતી છે.જો તમારી પત્નીને ચર્ચાથી નથી જીતી શકતાતો તમારા હાસ્યથી હરાવોમેં પ્રયત્ન કર્યો હતો તો તે બોલી‘આજકાલ કાંઈક વધુ જ હસવાનું … Read more

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે. 26 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુરુ, સૂર્ય અને મંગળનું એક એવું સંયોજન બનવાનું … Read more

મહિલા : તેને જયારે ઈચ્છા થાય છે,😅😝😂😜🤣🤪

એક બાળક પોતાની માં નેકહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને? મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી.હવે તારા પાપા ઘરે આવશેતો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા? પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…😅😝😂😜🤣🤪 બે વડીલ કોર્ટમાં છુટાછેડા લેવા ગયાજજ એ પૂછ્યું તમે બન્નેઆટલી મોટી ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા માગો છો?વડીલ … Read more

3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ અને સફળતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી રાશિચક્રની 12 રાશિ પણ પ્રભાવિત થાય છે. નિશ્ચિત સમય પર બધા જ ગ્રહો પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં 2 ગ્રહોનું મહાગોચર થશે. આ મહાગોચરની સારી અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.. સપ્ટેમ્બરમાં ત્રણ ગ્રહોનું મહા … Read more

પતિ હવે હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪

પત્ની : પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક છે? પતિ : પુરા 20 કિલોનો. પછી પતિને બરાબરનો ધોયો.😅😝😂😜🤣🤪 પત્ની ટેબલ પર ચડીનેઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.અગર તુમ મિલ જાઓ,જમાના છોડ દેંગે હમ….પતિ પણ ગાવા લાગ્યો,અગર તુમ ગીર જાઓ,દૂસરી ઢૂંઢ લેંગે ગમ….પતિ હવે હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશે

ઓગસ્ટ મહિનાના અંતે બુધ ગ્રહ માર્ગી થયો છે. નવગ્રહમાંથી બુધ ગ્રહને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહ ગત 5 ઓગસ્ટ 2024 થી વક્રી ચાલ ચાલી રહ્યા હતા. 24 દિવસ સુધી વક્રી રહ્યા પછી 29 ઓગસ્ટ અને ગુરુવારે બુધ ગ્રહ માર્ગી થયો છે. આજથી બુધ ગ્રહ સીધી ચાલ ચાલશે. જેની અસર દેશ-દુનિયા સહિત બધી … Read more

પતિ : સમયની ખબર કેદીને હોય છે,😅😝😂😜🤣🤪

એક માણસ પોતાની પત્નીનાઅગ્નિસંસ્કાર કરીને ઘરે જઈ રહ્યો હતો,ત્યારે અચાનક વીજળી ચમકી,વાદળો ગર્જ્યા,અને ભારે વરસાદ શરૂ થયો.દુઃખી માણસે કહ્યું, લાગે છેઉપર પહોંચી ગઈ.😅😝😂😜🤣🤪 પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,આટલા વર્ષોકેવી રીતે પસાર થઈ ગયા,મને ખબર પણ ન પડી.પતિ : સમયની ખબર કેદીને હોય છે,જેલરને નહીં.ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

વ્યક્તિની આ કુટેવોના કારણે પાછી જતી રહે છે મા લક્ષ્‍‍મી, રાજાથી રંક બનવામાં નથી લાગતો સમય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, જીવનમાં ઘણા પૈસા કમાય, પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ અને આરામ આપી શકે. પરંતુ ઘણી વખત વ્યક્તિની કુટેવો તેની બરબાદીનું કારણ બની જાય છે. ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રોમાં આવી ઘણી આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને બરબાદ કરી દે છે. આ કુટેવોથી દેવી લક્ષ્‍મી નારાજ થઈ જાય છે અને … Read more