સમજો અને અપનાવો…😅😝😂😜🤣🤪

લઠ્ઠાકાંડ પછી દારૂના ભાવ વધી ગયા છે !હવે બિચારા દારૂડિયાઓને પણ નશામાંહિસાબ રાખવો પડે છે.ચાચા ગાલીબ આવી સિચ્યુએશન માટેએક શેર ફટકારીને ગયા છે… સાંભળો.‘રાત પી શરાબ, તો રાત કટ ગઈ…વાહ વાહ…રાત પી શરાબ, તો રાત કટ ગઈ…સુબહ કિયા હિસાબ તો ‘વો’ (જેબ) ફટ ગઈ !’😅😝😂😜🤣🤪 ખ્યાતનામ સરમુખત્યાર હિટલરનો એક નિયમ,સમજો અને અપનાવો… જો તમે કોઈ … Read more

ટૂંક સમયમાં આવી રહ્યા છે ગૌરી પુત્ર ગણેશ, જાણો ગણેશ ચતુર્થીની તારીખ અને સ્થાપનાનો સમય

દરવર્ષે ગૌરી પુત્ર ગણેશ ભક્તોની વચ્ચે 10 દિવસ માટે કૈલાસથી પૃથ્વી પર આવે છે અને તેમના કષ્ટો દૂર કરે છે. આ દિવસો ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન હોય છે. મોટા પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરીને ટેબ્લો … Read more

હાલતું ડોલતું, ઝુમતું અટવાતું…😅😝😂😜🤣🤪

પુરુષો આટલું બધું જુઠ્ઠુંકદી ના બોલતા હોત…જો…સ્ત્રીઓ આટલા બધાસવાલો ના કરતી હોત !😅😝😂😜🤣🤪 અડધી રાતે દારુડીયાઓનું એક ટોળું સડક પરલથડીયા ખાતું, એકબીજાના ખભેખભા અથડાવતું,એકબીજાની ટાંગોમાં ટાંગો ભરાવતું,હાલતું ડોલતું, ઝુમતું અટવાતું…ગલીના છેડે આવેલા એક ઘરે પહોચ્યું.એક દારૂડિયાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.અંદરથી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.દારૂડીયાએ કીધું : ‘નમસ્તે બહેનજી,આ છગન છત્રીવાળાનું ઘર છે ?’‘હા, કેમ ?’‘તો અમારામાંથી … Read more

જ્યારે કૃષ્ણએ છેલ્લી વાર વાંસળી વગાડી, ત્યારે શા માટે તેને તોડીને ફેંકી દીધી?

દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ દેશ અને વિદેશમાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. આજે પણ તોફાની કાનુડાની બાળલિલા સાંભળીને કે વાંચીને બધા આનંદિત થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને બાળપણથી જ વાંસળીનો ખૂબ શોખ હતો. પુરાણો અનુસાર, જ્યારે તે કંસને મારવા … Read more

તને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪

પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા. પતિ : શું તારા પપ્પામોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?😅😝😂😜🤣🤪 પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી છે, … Read more

ભૂલથી પણ કબાટ કે તિજોરીમાં આ વસ્તુઓ ન રાખો, માતા લક્ષ્‍‍મીજી થશે નારાજ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાની એક ખાસ રીત છે. જો આપણે વસ્તુઓને યોગ્ય જગ્યાએ ન રાખીએ તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.કબાટ કે તિજોરીમાં આવી વસ્તુઓ રાખવાથી દરિદ્રતા – ગરીબી આવે છે. ખરેખર, વાસ્તુ એ વિજ્ઞાન છે જે કોઈપણ સ્થાનના પાંચ તત્વોને નિયંત્રિત કરવામાં મદદ કરે … Read more

ઓહો, તો તું પણ પરણેલો છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ શું છે?વિદ્યાર્થી : ભાવના.શિક્ષક : શું બકવાસ કરે છે?વિદ્યાર્થી : હા સર,તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪 બગીચામાં એક પ્રેમી કપલ પરસ્પર વાતોકરી રહ્યું હતું.ગર્લફ્રેન્ડ : આપણે લોકોબે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.શું તે કદી લગ્ન વિશે વિચાર્યુ છે?બોયફ્રેન્ડ : એમાં વાત એમ છે કે…મારે આ વિશે … Read more

આ સંકેતોથી જાણો ભગવાને તમારી પૂજા સ્વીકારી છે કે નહીં?

સનાતન ધર્મમાં સવારે અને સાંજે બંને સમયે ભગવાનની પૂજા કરવાનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેથી, મોટાભાગના લોકો મંદિરમાં પૂજા કરવા અથવા ઘરે પૂજા કરવા જાય છે. દરરોજ ભગવાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. દેવી-દેવતાઓની કૃપાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ઘરમાં શાંતિ અને સકારાત્મકતા રહે છે. પરંતુ તમારી … Read more

સૂચનો આપવાનું શરૂ કરી દે છે!😅😝😂😜🤣🤪

ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીતપ્રત્યે ખૂબ જ રસ છે.મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!ટીના : હા પપ્પા,તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારેતમારી બધી જ નસોમાં રહેલું સંગીતનસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે.😅😝😂😜🤣🤪 છોકરી : જાનુ,Google મેલ હોય છે કે ફિમેલ.છોકરો : ફિમેલ હોય છે.છોકરી : કેમ?છોકરો : કારણ કે,તે વાક્ય પૂરું થાય તે પહેલા … Read more

મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા

મા ખોડિયાર (KHODIYAR) તો છે આદ્ય ભવાની. તે તો છે સૌના દુ:ખડા હરતી, પરકૃપાળુ પરમેશ્વરી. જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે ‘શક્તિ’એ ધરતી પર અવતાર ધરીને તેમના ભક્તોની રક્ષા કરી છે. ધરતી પર અવતરીત થયેલાં માના આઈ સ્વરૂપો પણ હંમેશા જ તેમના ભક્તોની રક્ષા માટે તત્પર રહ્યા છે. અને મા ખોડલ પણ તેમાંથી જ … Read more