માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

મા ખોડલ એટલે કે જાનબાઈ તેમની સાતેય બહેનોમાં સૌથી નાના હતા. અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખિયા. એકનો એક ભાઈ મેરખિયા બહેનોને ખૂબ જ લાડકો હતો ને લાડકોડમાં જ ઉછરી રહ્યો હતો. પણ, એકવાર એક ઝેરી સર્પે મેરખિયાને દંશ દઈ દીધો. માતા-પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા કે હવે કરવું શું ? … Read more

રામ જાણે!!!. કોની ઘરવાળી હતી😃😝😂🤣😜

ડેન્ટીસ્ટ :- બેટા ..આ …..કરો આ …. મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર ડેન્ટીસ્ટ :- O.K. , બેટા ” ઓપન યોર માઉથ “ મમ્મા :- wait … હુ કહુ“બેટા….ડુ આ….. ડુ આ……”😃😝😂🤣😜 કાલે બપોરે ચારેક વાગે ઘરવાળી નો ફોન આવ્યો!! ગળગળા અવાજે સોરી કહ્યું!! લગભગ રડતાં રડતાં કહ્યું…હવે થી કોઈ દિવસ તમારી સાથે ઉંચા … Read more

માં ખોડલની કૃપાથી આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્ય સારું રહેશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

મેષ રાશિ આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે, ચામડી, વંશીય રોગો, હૃદય રોગ વગેરેથી પીડિત લોકોએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે વૃષભ રાશિ આજે લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળો નહીંતર મુસાફરી દરમિયાન તમને ઈજા થઈ શકે, કાર્યસ્થળમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળશે, કારણ વગર ઝઘડા કરવાનું ટાળો મિથુન રાશિ … Read more

પણ #જાય #નહી.😝😂🤣😜

આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા… બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ… એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે… એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા… હેપ્પી ઉનાળા…😝😂🤣😜 પત્ની ને ફરવા જવાનૂ ક્યો,એટલે એને સામાન પેક કરતાઅઠવાડીયુ લાગે ……પણ જો…ઝગડો થાય,તો એ જ સામાનએક જ કલાક મા પેક થઈ જાય …. પણ #જાય #નહી.😝😂🤣😜 (નોંધ … Read more

ઘરે જ સરળતાથી બનાવી શકો છો મેથી પાપડનું શાક, નોંધી લો સરળ રેસિપી

જો તમે રોજ-રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમારા માટે મેથી પાપડના શાકની રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી જ ઘરે જ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બને છે, જે દરેકને ખૂબ જ ગમે છે. જાણો તેની સરળ રેસિપી. મેથી પાપડનું શાક બનાવવા માટેની … Read more

નાપાસ થયો.😅😝😂😜🤣🤪

ગામડાના એક ડોકટરના દવાખાનાનાઓટલા પર મુકેશકાકા રોજ ગોઠવાઈ જતા, પણકોઈ દિવસ દવા લેવા ડોક્ટર પાસે જતા નહિ.એક દિવસ ડોકટરે પૂછ્યું : કાકા,તમે રોજ અહીં કેમ બેસો છો, બીમાર હોવ અનેપૈસા ના હોય તો બોલો હું મફત દવા આપીશ!મુકેશકાકા : સાહેબ મને તો કસી બીમારી નથી,પણ આ તમે પાટિયા પર લખ્યું છે કેસ્ત્રીઓને જોવાનો સમય બપોરના … Read more

તમને આ વાત આટલી સારી લાગી,😅😝😂😜🤣🤪

રાતે અચાનક ભૂકંપ આવ્યો અનેપત્ની પથારીમાંથી નીચે પડી ગઈ. તે સમયે જ તેના પતિની ઉંધ ઉડી ગઈ. તે બોલ્યો : કમાલ કરે છે,આ રીતે રાતે જમીન હલાવીશ તોહું કેવી રીતે ઊંઘીશ?😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને કહ્યું,મારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે,ખુબ જલ્દી જઆપણે બે માંથી ત્રણ થવાના છીએ.પતિ : અરે મારી જાન,હું આ દુનિયાનો સૌથી … Read more

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો બનાવો સીંગદાણા ચાટ

શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ. સીંગદાણા ચાટ બનાવવાની રીત સ્ટેપ-1 સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. … Read more

પ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪

પપ્પુ : જો આફ્રિકામાં કોઈ બાળક જન્મેતો એના દાંતનો રંગ કેવો હોય? મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે. પપ્પુ : હજી વિચારો છો?અલ્યા ભલા માણસ,તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?😅😝😂😜🤣🤪 મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું? પપ્પુ : એકદમ ખરાબ,સાલાઓએ મારા જન્મ પહેલાનાપ્રશ્ન પૂછ્યા હતા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more