આ વાત ધ્યાનમાં રાખજે.”😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો અરજી કરી દે.ટપ્પુ : કામ શું કરવાનું?પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,વીજળીના તાર પર બેસી,ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪 દુનિયાના કોઈ પણ પિતાએ પોતાનાપુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતેનહિ જણાવ્યું હોય.“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલાદરેક ખોટા … Read more

શ્રાવણ મહિનાથી 90 દિવસ મળે છે કંકોડા, ઔષધિય ગુણોથી ભરપૂર આ શાકભાજી બનાવવાની રીત જાણો

કોટોલા, કંકોડા, કારેલા જેવા નામથી તો તમે સારી રીતે પરીચિત હશો. જોકે ઔષધિય ગુણોથી ભરપૂર આ શાકભાજી તમારા માટે ખૂબ જ ખાસ છે. જોવામાં તમને કારેલા કદમાં નાના લાગે છે, પણ તેના ગુણોની વાત કરવામાં આવે તો તે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત 90 દિવસ મળતું આ શાક તમને ભરપૂર … Read more

સાધુ પાસે એક જ ડ્રેસ હોય છે😅😝😂😜🤣🤪

શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે,.આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે,.ડગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે,..ડાચું તમારું જ દેખાય ને પથારી ફરી જાય છે !😅😝😂😜🤣🤪 એક સાધુ અને સંસારી વચ્ચે શું ફરક હોય છે ? સાધુ પાસે એક જ ડ્રેસ હોય છેપણ તેના અનેક એડ્રેસ હોય … Read more

બહાર જેવી જ સાબુદાણાની ખીચડીનો માણો ચટાકો, રાખો આ વાતનું ધ્યાન

સાબુદાણાની ખીચડી એક હેલ્ધી રેસિપિ છે. તેને ઉપવાસના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખીચડીના સિવાય સાબુદાણાથી ખીર અને પાપડ પણ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાબુદાણાની મોટી તકલીફ એ છે કે જો તે સારી રીતે પલાળવામાં ન આવે તો તે એકમેકની સાથે ચોંટી જાય છે. જેના કારણે … Read more

કૂલર આપે તો એસી માંગજે,🤣😂🤣🤣

બંતા: શુ થયુ દોસ્ત,આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?સંતા: અરે યાર,મારા બાપે મરાથી આજે બદલો લય લિધો.બંતા: તે કઈ રીતે.સંતા: નાનો હાતો ત્યારે તે સ્કૂલ ની ફી ભારવા માટેપૈસા આપતા, તો હુ સ્કૂલ થી ભાગી નેપિક્ચર જોવા જાતો રહેતો હતો..આજે જ્યારે મેં તેમને ચારધામ ની યાત્રા કરવા માટેપૈસા આપ્યા તો, તે GOA ભાગી ગયા.🤣😂🤣🤣 બાપ: … Read more

ચટાકેદાર ખાવું છે તો બનાવો દહીંની મદદથી આ ખાસ વાનગી

રોજ એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. ઉપવાસ હોય તો પણ કંઈ નવું નવું ખાવાનું મન થાય છે. તો જાણો તમે ઉપવાસને કઈ રીતે ખાસ બનાવી શકશો. તમે દહીંવડાને પણ ટ્રાય કરી શકો છો. તેમાં ખાસ કરીને વડા બનાવવાની રીત અલગ છે. એ સિવાય તમે તેને સરળતાથી બનાવી શકશો. તો આવો જોઇએ … Read more

“સાવધાન ઇન્ડિયા” માં બતાવે છે. હમજ્યા…🤣😂🤣🤣

જ્યારે તમે રોવો છો તો કોઈ નથી જોતુ.જ્યારે તમે ચિંતિત હોવ છો તો કોઈ નથી જોતુ.જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છોતો પણ કોઈ નથી જોતુ.પણ એક દિવસકોઈ છોકરી સાથે ફરવા નિકળો, તો એની માને.ઇ દિવસે આખુ ખાનદાન જોઇ લે છે…🤣😂🤣🤣 પત્નીઃ દરેક સફળ માણસનીપાછળ એક બૈરુ હોય છે.પતિઃ અને જો 1 થી વધારે બૈરાવ હોય તો…ખતરનાક … Read more

ઘરે જ બનાવો બદામ પેડા, બજારની મીઠાઈઓ કરતાં લાગશે વધુ સ્વાદિષ્ટ

બદામ પેડા એ પરંપરાગત મીઠાઈ છે જે ખાસ પ્રસંગો અથવા તહેવારો પર બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘરમાં ઉપલબ્ધ બદામ, દૂધ, ઘી અને ખાંડ જેવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ મીઠાઈ માત્ર બાળકોને જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો પણ પસંદ કરે છે. તેને ઘરે બનાવવું એકદમ … Read more

એ પણ જાતો રહેશે…🤣😂🤣🤣

પત્ની : મારા જુના કપડા દાન કરી દઉ?પતિઃ ફેંકી દે, શું દાન કરવા એને?પત્ની : અરે! દુનિયા માં બિચારી કેટલીયેગરીબ અને ભુખી-તરસી મહિલાઓ છે.બિચારી કોઈ પણ પહેરી લેશે.પતિ : આરે, તારા માપના કપડા જેને અવશે,તે ભુખી-તરસી થોડી હસે…પત્ની વેલણ લઈને પાછળ પડી…પતિ ઘર થી ફરાર છે…🤣😂🤣🤣 ડોક્ટરઃ કેવુ લાગે છે?દર્દી : તમારી દવા લીધા પછી … Read more