ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી બનાવવાની સરળ રેસીપી, જાણો

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી કેવી રીતે બનાવવી તે પ્રશ્ન ઘણી ગૃહિણીઓને સતાવતો હોય છે. આજે તમને જણાવશે કે આ ચકરી કેવી રીતે બનાવવી જોઈએ. જાણો તેને બનાવવાની સરળ રેસીપી. ચોખાના લોટની ચકરી બનાવવા માટેની સામગ્રી ચોખાના લોટની ચકરી બનાવવાની રીત

ત્યાં ખોવાયો હતો.”😅😝😂😜🤣🤪

ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલાચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા.એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું.ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યોઅને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીનેઉતાવળે પહેરવા લાગ્યો.મગું : “ફોગટની મહેનત રહેવા દે,આ શુઝ પહેરીને તુંરીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”ચંગુ : “હું જાણું છું,મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”😅😝😂😜🤣🤪 સવાલ … Read more

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું. પરવળનું શાક બનાવવાની સામગ્રી પરવળનું શાક બનાવવાની રીત

રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.😅😝😂😜🤣🤪

લગ્નની વાતો ચાલી રહી હતી.છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતાછોકરીવાળાને કહ્યું :અમારો છોકરો ખુબજ ન્યાયપ્રિય છે,દરેકને એકજ નજરે જોવે છે.છોકરીવાળા બોલ્યા :અમારી છોકરી બહુજ કામકાજ કરે છે,હંમેશા એક પગેજ ઉભી રહે છે.લગ્ન થયા પછી બન્ને પક્ષવાળા ને ખબર પડી કેછોકરો કાણો ને છોકરી લંગડી હતી.😅😝😂😜🤣🤪 ત્રણ કુંવારા અંદરોઅંદર વાત કરી રહ્યા હતા,મુદ્દો એ હતો કેઊંઘી ને … Read more

ગુરુવારે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે

અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાન સાથે સંબંધિત છે. જેમ કે શનિવારનો સંબંધ ભગવાન શનિ સાથે છે. આ દિવસે શનિ સંબંધિત ઉપાય અને પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અહીં આપણે ગુરુવાર દિવસ વાત કરવાના છીએ, જેનો ગુરુ ગ્રહ અને વિષ્ણુ ભગવાન સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે શ્રી હરિની … Read more

તારા લગ્ન મારી સાથે જ થઈ જશે.😅😝😂😜🤣🤪

પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિનેસુધારવા કાળા કપડા પહેરીનેવાળ આગળ કરીને તેની સામે આવી.પતિ : તમે કોણ છો?પત્ની : હું ચૂડેલ છું.પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?પત્ની : શું?પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪 પત્ની : તમે તો કહી રહ્યા હતા કેતમે લગ્ન પછી પણ આવો જ પ્રેમ કરશો? પતિ : મને ક્યાં ખબર … Read more

ભગવાન વિષ્ણુનું નામ નારાયણ કેવી રીતે પડ્યું? ભગવાન શ્રીહરિના નામનો અર્થ જાણો

હિંદુ ધર્મમાં દરેક ભગવાનને ઘણા નામોથી બોલાવવામાં આવે છે, જેમ કે ભગવાન શિવને ભોલે ભંડારી, મહાદેવ, ભોલેનાથ અને બીજા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. તેવી જ રીતે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના પણ અનેક નામ છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને ઇચ્છિત વરદાન … Read more

હું આજે પણ અફસોસ કરું છું.😅😝😂😜🤣🤪

પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથીકહ્યું : કદાચ કે તું ગોળ હોત,તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.પત્ની : કદાચ તમે આદુ હોત,તો કસમથી થાકી જાઉં ત્યાં સુધીતમને પીસતી હોય.પત્નીનો જવાબ સાંભળીને પતિબેહોશ થઈ ગયો😅😝😂😜🤣🤪 પત્ની : લગ્ન પહેલા તમે અનેહું એકબીજાને જોવા માટે કેટલાબેબાકળા થઈ જતા હતા. પતિ : એ જ જૂની ભૂલોને યાદ કરીનેહું … Read more

ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોવ તો ગુરુવારે કરો તુલસીના આ ઉપાય

હિન્દુ ધર્મમાં, ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. કહેવાય છે કે જો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તો તેમની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં ક્યારેય ધન સંબંધિત સમસ્યા નથી આવતી. ભગવાન વિષ્ણુને પ્રસન્ન … Read more

આવી વાત ના કરવી જોઈએ પાગલ.😅😝😂😜🤣🤪

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય સાથે લોકો બદલાય છે,પણ તમે નથી બદલાતા.પતિ : તે કેવી રીતે?પત્ની : હું તમને મળી ત્યારેતમે બેરોજગાર હતા,અને આજે પણ બેરોજગાર છો.પતિને સમજાયું નહિ કેપત્નીએ વખાણ કર્યા કે નિંદા કરી.😅😝😂😜🤣🤪 પત્ની : મારા ગામમાંજોરથી અવાજ કરવા વાળો રેડિયોસૌથી પહેલા મારા પપ્પા લાવ્યા હતા. પતિ … Read more