50-વર્ષ સુધી યંગ દેખાવા માટે રોજ કરો આ કામ, સ્કિન રહેશે ટાઈટ

દરેક વ્યક્તિ હંમેશા યુવાન અને સુંદર દેખાવા માંગે છે પરંતુ આ શક્ય નથી. કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેની અસર આપણા ફેસ પર જોવા મળે છે. ફેસ પર કરચલીઓ, ફાઈન લાઇન્સ અને સ્કિનમાં કરચલીઓ વગેરે વૃદ્ધત્વના સંકેતો છે. પરંતુ તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને લાંબા સમય સુધી યંગ રહી … Read more

એના કરતા પણ ખુબ આનંદમાં છું.😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી દોડી, ધામી, હાંફી, થાકીતમે એને પકડો એ બાદ ખબર પડે કેતમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪 પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : … Read more

વરસાદની ઋતુમાં તમને તાવ-ઉધરસ નહીં કરે પરેશાન, અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

વરસાદ અને ભેજવાળા હવામાનને કારણે શરદીની સાથે ઉધરસ અને તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. વાયરલ રોગોથી સુરક્ષિત રહેવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવી મહત્વપૂર્ણ છે અને જો તમે બીમાર પડો છો, તો દવાઓ સિવાય, કેટલાક ઘરેલું ઉપચારો પણ તાવ, ઉધરસ, શરદી વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ ઉપાયો ઝડપી સ્વસ્થ થવામાં અને … Read more

તે કોઈ કારોડપતિને પરણી છે.😅😝😂😜🤣🤪

પત્નીઓની એક અજીબ ખાસિયતએ છે કે, જે વસ્તુએ હોશિયારીથી મેળવી શકતી નથીએ વસ્તુએ બેવકૂફીથી મેળવી શકે છે.😅😝😂😜🤣🤪 ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?કેમ ચિંતામાં દેખાય છે?ટપ્પુ : અરે યાર જવા દેને…મારી પત્નીને રોજ એવા સપના આવે છે કેતે કોઈ કારોડપતિને પરણી છે.પપ્પુ : લે એમાં શું છે?મારાવાળીને તો એવું … Read more

ઘઉં અને બાજરી છોડો…આ અનાજનો લોટ સ્વાસ્થ્ય માટે વરદાન

લોકો પહેલાના સમયમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી જેવા વિવિધ અનાજમાંથી બનેલી રોટલી ખાતા હતા, જે પોષણથી ભરપૂર હોય છે અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ હોય છે, પરંતુ આધુનિક જીવનશૈલીમાં, પછી ભલે તે ગામડા હોય કે શહેર, ભારતીય ઘરોમાં , સામાન્ય રીતે માત્ર ઘઉંની રોટલી જ ખાવામાં આવે છે. આહારમાં રાજગરાનો સમાવેશ કરો હાલમાં જો તમે વિવિધ … Read more

ઘરે જઈને જમશો…?😝😂🤣😜

બે દોસ્ત …. સીંહ અને આખલો …રાતે બારમાં ગયા…. બે પેગ મારીનેસીંહે ઉભા થઈને ચાલતી પકડી… આખલો : અરે યાર, બસ એટલામાં જ ?હજી તો આખી રાત બાકી છે ! સીંહ : તારે ઘેર તો ગાય છે દોસ્ત…પણ, મારે ઘેર સીંહણ છે !!😝😂🤣😜 અમદાવાદી જોક પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ … Read more

પીરિયડ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે, ઘીમાં તળેલી આ 5 વસ્તુઓ ખાઓ

મહિલાઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે પીરિયડ્સ આવવું ખૂબ જ જરૂરી છે. જો તમારું પીરિયડ્સ રેગ્યુલર નથી, ફ્લો ખૂબ ઓછો કે ભારે છે, ઘણી બધી ખેંચાણ છે અથવા પીરિયડ્સ સાયકલ બરાબર નથી, તો તમારે તેને અવગણવું જોઈએ નહીં. આજના સમયમાં ખાવાની ખોટી આદતો, તણાવ અને અનિયમિત જીવનશૈલીના કારણે મોટાભાગની મહિલાઓ પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે. … Read more

પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….😝😂🤣😜

શિષ્ય : હે ગુરૂજી,મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો. ગુરૂજી : અરે માણસ,તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ? શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કેતે જાડી થઈ ગઈ છે……તરત જ તે તારામાં કેટલી ખામીઓ કેટલા વર્ષોથી છેતે બધી જ ગણાવી દેશે….અને તારા આખા કુટુંબની ખામીઓજાણવા મળશે તે … Read more

શું ઉચ્ચ કોલેસ્ટ્રોલ પગના દુખાવાનું કારણ છે? ડૉક્ટર પાસેથી જાણો

પગમાં દુખાવો એ હાઈ કોલેસ્ટ્રોલની ચેતવણીની નિશાની હોઈ શકે છે: શું તમને રોજબરોજના કામ કરવામાં પણ તકલીફ પડે છે અને તમારા પગમાં ભારે દુખાવો થાય છે? પગમાં દુખાવો એ ઉચ્ચ કોલેસ્ટ્રોલનું લક્ષણ માનવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે જ્યારે પણ તેમના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે તેમને પગમાં દુખાવો થાય છે. ઉચ્ચ … Read more

ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…😝😂🤣😜

પત્ની ને ફરવા જવાનૂ ક્યો,એટલે એને સામાન પેક કરતાઅઠવાડીયુ લાગે ……પણ જો…ઝગડો થાય,તો એ જ સામાનએક જ કલાક મા પેક થઈ જાય …. પણ #જાય #નહી.😝😂🤣😜 આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા… બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ… એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે… એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા… હેપ્પી ઉનાળા…😝😂🤣😜 (નોંધ … Read more