આ રાશિના જાતકોએ આજે નકારાત્મક લોકોથી દૂર રહેવું, પરેશાન કરી શકે

વૃષભ રાશિ આજે તમને કાર્યસ્થળ પર કેટલીક મહત્વપૂર્ણ સફળતા મળશે. દરેક પરિસ્થિતિમાં તમારા કામ પ્રત્યે સાવધાની રાખો. કેટલાક અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. ધીરજ જાળવી રાખો. કાર્યસ્થળ અંગે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. વેપારમાં નવા સહયોગી બનશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના બોસ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે. … Read more

બેસીને એવો જોશ આવ્યો….😅😝🤣😂🤪

પત્ની : તમે મને એવી કોઇ બે વાતો કહોજેમાંથી એક વાત સાંભળીનેહું ખુશ થવું અનેબીજી વાત સાંભળીનેમને ગુસ્સો આવે…પતિ : 1. તું મારી જિંદગી છે…ધિક્કાર છે આવી જિંદગી ઉપર…!😅😝🤣😂🤪 પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યોવાહ!વાહ!વાહ!પ્રેમિકાની બાહોમાં બેસીને એવો જોશ આવ્યો…….પત્નીએ જોઇ લીધો અને સીધો આઇસીયુમાં હોશ આવ્યો…😅😝🤣😂🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

આ રાશિના જાતકોએ આજે પૈસા સમજી વિચારીને ખર્ચવા

મેષ રાશિ:- સરકારી નોકરીમાં આજે પ્રમોશન થશે. રાજકારણમાં વિરોધીઓની હાર થશે. વેપારમાં નવા સહયોગીઓ લાભદાયી સાબિત થશે. તમને કોઈ જૂના મામલામાં રાહત મળશે. નોકરીના ઇન્ટરવ્યુ અને પરીક્ષા સ્પર્ધાઓમાં તમને સફળતા મળશે. વિદેશ સેવા અને આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને અચાનક મોટી સફળતા મળશે. નોકરીયાત વર્ગને રોજગાર મળશે. લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ પ્રવાસના સંકેત આપતા સમાચાર … Read more

વારે- વારે કહેવા લાગ્યો..😅😝🤣😂🤪

બબલુ : લાગે છે કે…પેલી છોકરી ઓછું સાંભળે છે.હું કંઈક કહું છું, તે કંઈક બીજું કહે છે.ચીકુ : તે કેવી રીતે?બબલુ : મેં કહ્યું. આઈ લવ યુ,તો તેણે કહ્યું,મેં ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે…😅😝🤣😂🤪 આજે એક મિત્ર દૂરથી આવ્યો અનેવારે- વારે કહેવા લાગ્યો..‘હું 100 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવ્યો છું’પછી મેં પણ એને2-4 લીંબુ શરબત … Read more

ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીનો છોડનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે આયુર્વેદમાં પણ તુલસીને કેટલીક બીમારીઓની રામબાણ દવા ગણવામાં આવે છે. તુલસીના પાનમાં ઔષધીય ગુણ હોય છે જે શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. તુલસીના પાનમાં વિટામીન કે, વિટામીન સી, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય … Read more

તેની જોડે ભાગી રહી છું!!😅😝🤣😂🤪

ફ્લાઇટમાં એક સુંદર મહિલાની બાજુમાંબેઠેલા વ્યક્તિએ મહિલાને કહ્યુંવ્યક્તિ- સરસ પરફ્યૂમ છે. કયો છે???…હું મારી પત્નીને ગીફ્ટ કરવા માંગુ છુંમાટે પુછું છું બીજું કાંઇ નહીં!!!મહિલા- તમારી પત્નીને આ પરફ્યૂમ ગીફ્ટ ના આપતા…નહીં તો કોઇ નકમો,નપાવટ આ બહાને તેની જોડે વાત કરવા લાગશે…!!😅😝🤣😂🤪 છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા … Read more

સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુર

અખરોટ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અખરોટ વિશે મોટાભાગના લોકો એવું માને છે કે તે મગજ માટે સારું છે અને તે યાદશક્તિ વધારે છે. આ વાત સોચ ટકા સાચી છે કે અખરોટ માનસિક સ્વાસ્થ્ય અને સૌથી વધુ ફાયદો કરે છે. પરંતુ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરની અન્ય ગંભીર સમસ્યાથી પણ રાહત મળવા લાગે … Read more

ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે દરવાજો ખખડાવ્યો.પત્ની : કોણ છે?દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાયો છું.પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???😅😝🤣😂🤪 પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન … Read more

આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ

વધતી ઉંમરે વાળ સફેદ થાય તે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક કારણોસર નાની ઉંમરમાં વાળમાં સફેદી દેખાવા લાગે છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો ચિંતા થાય તે સ્વાભાવિક છે. એવી તો કોઈ જાદુઈ દવા નથી જે સફેદ થતાં વાળને કાળા કરી દે. પરંતુ તમે તમારા આહારમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓને સામેલ કરો તો વાળનું … Read more

ગરોળીથી બહુ જ ડરે છે.😅😝🤣😂🤪

પત્નીઃ ‘પહેલાં મારું ફિગર પેપ્સીની બોટલ જેવું હતું…’ પતિઃ ‘તે હજી એવું જ છે…’ પત્ની ખુશ: ‘સાચું…’ પતિ: હા, અગાઉ 300 ml હતી.હવે તે, 2 લિટર છે…!!!’😅😝🤣😂🤪 સાસુ: જમાઈ રાજાતમે તમારા આગામી જીવનમાં શું બનશો? જમાઈ: સાસુ,હું હવે પછીના જીવનમાં ગરોળી બનીશ. સાસુ: કેમ ગરોળી? જમાઈ: કારણ કે,મારી પત્ની ગરોળીથી બહુ જ ડરે છે.😅😝🤣😂🤪 (નોંધ … Read more