ભાત ચિપચિપિયા બને છે તો આ રીતે બનાવો હમેશા બનશે ખિલેલા

ભાત દેશમાં સૌથી વધુ અને લોકપ્રિય ભોજનમાં થી એક. જો તમે ઈચ્છો તો તમે તેને દાળ, શાકભાજી સાથે ખાઈ શકો છો અથવા તેમાંથી મીઠાઈ માટે ખીર બનાવી શકો છો અથવા બિરયાની કે ખીચડી બનાવીને તેનું સેવન કરી શકો છો. પરંતુ ઘણી વખત એવું બને છે કે ઘણા પ્રયત્નો પછી પણ ભાત ખિલેલા નથી થતા, તે … Read more

ત્યાં હું જરૂર પહોંચી જાઉં છું.’😅😝😂😜🤣🤪

દિલીપ : દુનિયામાં મારા સાળા જેટલોઆળસુમાં આળસુ માણસ કોઈ નહિ હોય.તમે એને કોઈવાર જોયો છે. રમણલાલ : હું ચોક્કસપણે કઈ શકતો નથી.પણ એ કેટલી ઊંચાઈનો છે ? દિલીપ : હું એની ઉંચાઈ પણ જાણતો નથી.મેં એને કોઈ દિવસ ઊભો થતો જોયો જ નથી.😅😝😂😜🤣🤪 કવિ જનકરાયને એક પ્રશંસક મળી ગયો :‘જે જે સ્થળે આપની કવિતાનું વાંચન … Read more

ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મરચાનુ શાક

મરચા નું શાક બનાવવાની રીત- તમને ઘરે જ મરચાંની કરી બનાવવાની સરળ રીત શીખવીશું. અને સૌથી સારી વાત એ છે કે આ રેસીપી માટે તમારે બહુ ઓછા ઘટકોની જરૂર પડશે. જરૂરી સામગ્રી: • લીલાં મરચાં – 10-12 (ધોઈને અડધા કાપીને) • ડુંગળી – 1 (ઝીણી સમારેલી) • ટામેટા – 2 (બારીક સમારેલા) • લસણ – … Read more

ચા માટે છ રૂપિયા આપોને !😅😝😂😜🤣🤪

જજ : ‘તને પંદર વર્ષની જેલની સજાકરવામાં આવે છે.’ અપરાધી : ‘પણ સાહેબ !એટલા વરસ તો હું જીવતો પણ નહિ રહું.’ જજ : કોશિશ કરી જોજે,નહિતર તારા મર્યા પછી બાકીની સજાહું રદ કરી દઈશ.😅😝😂😜🤣🤪 ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’ શેઠ : અલ્યા, ચાના તો પાંચ રૂપિયા થાય છે અનેતું છ … Read more

સવારે નાસ્તામાં જુવારના લોટમાંથી બનાવો ટેસ્ટી ઢોસા, વજન ઘટાડવા માટે બેસ્ટ ડાયેટિંગ રેસીપી

ડાયેટિંગ અને વજન ઘટાડવાનો મતલભ ભૂખ્યા રહેવાનો બિલકુલ નથી. તમે હેલ્ધી વસ્તુઓ પેટ ભરીને ખાઈને પણ વજન ઘટાડી શકો છો. સવારે નાસ્તામાં જુવારના ઢોસા ખાવ, આ વજન ઘટાડવામાં અસરકાર કામ કરે છે. જુવારના ઢોસાનો સ્વાદ તમને એકદમ રવાના ઢોસા જેવા લાગશે. એકદમ ક્રિસ્પી અને જાળીદાર આ ઢોસાને નારિયળ કે ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો. … Read more

હું ફક્ત વાળ કાપવાના જ પૈસા લઈશ.😅😝😂😜🤣🤪

બાપ : નેપોલિયન જયારે તારી ઉમરનો હતોત્યારે આ રીતે રમત-ગમતમાં સમયબરબાદ નહોતો કરતો. બેટો : અને જયારે એ તમારી ઉમરનો હતો ત્યારેઆખું ફ્રાંસ એના કબજામાં આવી ગયું હતું.જયારે તમે તો મારી મમ્મીને પણ કબજે નથી કરી શક્યા.😅😝😂😜🤣🤪 મગન : ‘ઓ બાપા રે ! તે તો મારા વાળનીસાથે મારો કાન પણ કાપી નાખ્યો. હજામ : કઈ … Read more

પાત્રા બનાવવાની રીત

પાત્રા એક ગુજરાતી અને મહારાષ્ટ્રની એક પારપરિક ડિશ છે . દરેક ગુજરાતી ઘરમાં ચોમાસામાં આ ડિશ જરૂર બને જ છે. 5 અળવીના પાન3 કપ ચણાનો લોટ3/4 કપ ગોળ 1 ચમચી આદુ – મરચાની પેસ્ટ 1 ચમચી હળદર 1 ચમચી લાલ મરચું 1/2 ચમચી હિંગ1 કપ આમલીનુ પાણી સ્વાદ અનુસાર મીઠું 1 લીંબુ 2 ચમચી તેલ … Read more

ભૂલી ગયો હતો.’😅😝😂😜🤣🤪

એક સ્ત્રી પોતાના પતિને મગજના ડોક્ટર પાસે લઇ ગઈઅને બોલી : ‘કોણ જાણેએમને શું થઇ ગયું છે કે એ પોતાની જાતનેવજન કરવાનું મશીન સમજી બેઠા છે.’ડોકટરે એ સ્ત્રીના પતિને પોતાની નજીક બેસાડ્યાઅને અલગ અલગ અનેક સવાલો પૂછ્યા,પણ એ પતીદેવ તો કઈ જ જવાબ જ ન આપતામૂંગો જ બેસી રહ્યો.ત્યારે ડોકટરે સ્ત્રીને પૂછ્યું : ‘આ બોલતા … Read more

ટેસ્ટી ફરાળી બટાટા પેટીસ

વ્રત દરમિયાન લોકોને ભૂખથી નબળાઈથી બચવા અને એનર્જેટિક બનાવી રાખવા માટે કેટલીક વસ્તુઓ શામેલ કરે છે. જેમાંથી એક બટાટા પણ છે. જો દરેક સમયે તમે એક જેવી બટેટા બનાવીને કંટાળી ગયા છો તો ફરાળી કરવા માટે ટ્રાઈ કરો Aloo Patties ની આ ફરાળી રેસીપી – 1 વાટકી પાણી સિંઘાડાનુ લોટ – 1/2 કિલો બટાકા – … Read more

મારી ધોલાઈ કરી નાખી.’😅😝😂😜🤣🤪

જેલમાં કેદી શિક્ષા સપ્તાહ મનાવવામાંઆવી રહ્યું હતું. એક કેદી પાસે આવીને શિક્ષકે પૂછ્યું :ટપાલ સેવાથી શું ફાયદો થાય છે ? કેદીએ જવાબ આપતા કહ્યું,કોઈને પણસહેલાઈથી ધમકી આપી શકાય છે,😅😝😂😜🤣🤪 જજ સાહેબે પાંજરામાં ઊભેલાને પૂછ્યું :‘શું તું એ વ્યક્તિના ચહેરાનું વર્ણન કરી શકે છે,જેણે તારી ધોલાઈ કરી નાખી ?’ સાહેબ !હું એનું મોઢું જ જોઈ રહ્યો … Read more