બટાટા અને સોજીના ડોનટસ

બટાટા અને સોજીના ડોનટસ બનાવવાની રીત એક મધ્યમ કદના બટાકાને છોલીને પાણીના બાઉલમાં મૂકો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચા અને કોથમીરને બારીક સમારી લો. આદુને પણ છીણીને બાજુ પર રાખો. હવે બટાકાને છીણી લો. ગેસ પર એક કડાહીને ગરમ કરવા મૂકો અને તેમાં એક કપ પાણી ઉમેરો અને તેને ગરમ કરો. આ કડાઈમાં છીણેલા બટેટા … Read more

પરંતુ તેનાથી તમારે હારવાનો શું સંબંધ છે ?’😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઉપરના કામ માટે નોકરરાખી લીધો છે. પતિ : ‘નોકર રાખવો છે,તો તારા માટે રાખ.ઉપરવાળાઓ જોડે આપણે શીલેવા-દેવા છે ?’😅😝😂😜🤣🤪 મુક્કાબાજીની એક હરીફાઈમાં એક તગડો બોક્સરસાવ સુકલકડી દેખાવવાળા માણસ સામે હારી ગયો.એક પત્રકારે તેને પૂછ્યું :‘તમે આવા તાકાતવાન ને કદાવર થઈનેસાવ સૂકલકડી અને હાડપિંજર જેવા બોક્સર સામેકેવી રીતે હારી ગયા ?’એ મારો સાળો … Read more

વેજીટેબલ ફાડા ખીચડી

ગૃહિણીઓ ઘરમાં વિવિધ વાનગીઓ બનાવવાનું પસંદ કરતી હોય છે. દરરોજની બનતી રસોઈમાં આપણે ઘઉંનો ઉપયોગ સૌથી વધારે કરીએ છે. તેમાં પણ ઘઉંના લોટમાંથી સૌથી વધુ રોટલી જ બનાવીએ છીએ. પરંતુ ઘઉંમાંથી અન્ય વાનગીઓ પણ સ્વાદિષ્ટ બની શકે છે. મિલેટ ધાન્ય એટલે જાડું ધાન્ય, જેનો ઉપયોગ શરીર માટે ખૂબ હિતાવહ છે. ત્યારે ઘઉંના ફાડાનો ઉપયોગ કરીને … Read more

અત્યંત મહત્વનું અંગ છે.😅😝😂😜🤣🤪

મેડિકલ કોલેજમાં ભણતી એક છોકરી ઉપરએક છોકરાએ પોતાના લોહી વડેલાંબો પ્રેમપત્ર લખી નાખ્યો!છેલ્લે લખ્યું કે, ‘આનો જવાબ જરૂરથી આપજે.’ બીજા જ દિવસે છોકરીનો જવાબ આવી ગયો :‘બ્લડ ગ્રુપ બી પોઝિટીવ, હિમોગ્લોબીન ૮ ગ્રામ,શુગર ૧૨૦, ચાર્જ ૧૫૦ રૂપિયા.’😅😝😂😜🤣🤪 એક ખાનગી મેડિકલ રિસર્ચનો અહેવાલકહે છે કે, ‘મગજ એ દરેક વ્યક્તિના શરીરનુંઅત્યંત મહત્વનું અંગ છે. તે વરસના ૩૬૫ … Read more

દાળ ઢોકળી કેવી રીતે બનાવવાની રેસીપી

આજે અમે તમને એક પોટ ભોજનની બે રેસિપી જણાવીએ. એક મીઠી ખાનારાઓ માટે અને બીજી ખારી ખાનારાઓ માટે. દાળ, ચોખા અને લોટમાંથી તૈયાર કરવામાં આવેલી આ બંને વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત. સામગ્રી – 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, … Read more

‘સુખી પતિઓની આત્મકથા !’😅😝😂😜🤣🤪

પ્રેમિકા : ‘મૈ તેરે પ્યાર મેં લુટ ગઈ,બરબાદ હો ગઈ, અકેલી હો ગઈ,મર ગઈ, નાકામ, નિકમ્મી,હો ગઈ…’ પ્રેમી : ‘તો મૈ ક્યાં તેરે પ્યાર મેંટાટા, બિરલા, અંબાણી હો ગયા ?’😅😝😂😜🤣🤪 સવાલ : ‘દુનિયામાં પાતળામાં પાતળાપુસ્તકનું નામ શું છે ?’ જવાબ : ‘સુખી પતિઓની આત્મકથા !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

ગુલાબનો હલવો સ્વાદિષ્ટ છે, તહેવારોની મજા બમણુ થઈ જશે

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં સોજી ઉમેરો અને મધ્યમ તાપ પર આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. તેને ધીમા તાપે હલાવતા રહો જેથી રવો બળી ન જાય. બીજી પેનમાં દૂધ અને પાણી ગરમ કરો. જ્યારે તે ઉકળવા લાગે, ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને તેને સારી રીતે ઓગળવા દો. આ પછી તેમાં ગુલાબજળ … Read more

ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,😅😝😂😜🤣🤪

હાય ! કેમ છો ?મારું એક કામ કરશો ?કાલ સાંજ સુધીમાં તમારો ફૂલ-સાઈઝફોટો મળશે ? મને જોઈએ છે.કેમ કે હું એક ફોટો એક્ઝીબીશનકરવા માંગું છું,જેનું નામ છે ‘ભગવાનની ભૂલ’!😅😝😂😜🤣🤪 પપ્પુએ એની ગર્લફ્રેન્ડનો મોબાઈલઉઠાવીને શોધવા માંડ્યું કેએણે મારો નંબર ક્યાં સેવ કર્યો છે. પપ્પુએ મિસકોલ માર્યો અને જોયું. ગર્લફ્રેન્ડના મોબાઈલમાં નામ હતું,મુર્ગા નં. ૭ !😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

ઘેવર બનાવવાની રીત

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહ અને પ્રેમનો તહેવાર છે. અને આ તહેવારને વધુ વિશેષ બનાવવા માટે, આ દિવસે દરેક ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. ઘરના દરેક નાના હોય કે મોટા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. રીત: સૌપ્રથમ ઘટ્ટ ઘી લો અને તેને એક વાસણમાં બરફના ઠંડા … Read more

એક ને સવારે નિશાળે મોકલે છે,😅😝😂😜🤣🤪

સંતા અને બંતા ચેસ રમતા હતા. સંતા : અબ બહોત હુઆ,હમ ખેલ બંધ કરતે હૈ. બંતા : ઠીક હૈ, વૈસે ભી તુમ્હારા ઘોડાઔર મેરા હાથી હી બચા હૈ.😅😝😂😜🤣🤪 સંતા એના જોડિયા દીકરાઓનેસસ્તામાં શી રીતે ભણાવે છે ? એક ને સવારે નિશાળે મોકલે છે,બીજાને રીસેસ પછી મોકલે છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more