સ્પેશિયલ મીઠાઈ, હવે નોંધી લો રસ મલાઈની સરળ રેસીપી…

તહેવારને વધુ વિશેષ બનાવવા માટે, આ દિવસે દરેક ઘરમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. સામગ્રી: 200 ગ્રામ તાજું ચીઝ અથવા બે લિટર દૂધ, ક્વાર્ટર લિટર દૂધ (અલગ), બે ચમચી મિલ્ક પાવડર, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ચરબી રહિત દહીં, બારીક સમારેલી બદામ અને પિસ્તા, બે કપ ખાંડ. , પાંચ કપ … Read more

રાત્રિભોજનમાં બે વિકલ્પ છે…😅😝😂😜🤣🤪

એકવાર પત્ની અને તેના પતિ વચ્ચેમોટો ઝઘડો થયો.પત્નીએ ગુસ્સે થઈને કહ્યું : હવે તો હદથઈ ગઈ, હું મારા પિયર જઈ રહી છું,અને ક્યારેય પાછી નહીં આવું.તેના પતિએ કહ્યું : જતા પહેલાએક સારા સમાચાર સાંભળી લે.આજે સવારે જ તારી માં પણ તેના પતિસાથે ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.😅😝😂😜🤣🤪 પતિ : તેં ફોન પર કહ્યું હતું … Read more

આ રીતે બનેલા બ્રેડ પકોડા ખાધા પછી કહેશો કે શું પકાડો છે, નોંધી લો રેસિપી

બ્રેડ પકોડાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય વરસાદી સિઝનમાં જો ગરમા ગરમ પકોડા હોય તો કહેવું જ શું. બ્રેડ પકોડા બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લો. સ્ટેપ-2હવે તેમાં તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો. સ્ટેપ-3હવે બ્રેડની કિનારીઓ છરી વડે કટ કરીને બ્રેડ પર તૈયાર કરેલ મિશ્રણ … Read more

બીજાનું રડે તો માથાનો દુખાવો થાય.😅😝😂😜🤣🤪

સિંહના કોઈ ઠેકાણા ના હોય…આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે… પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનોએક ફોન આવે એટલે… બીજી મિનિટે ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪 પોતાનું છોકરું રડે તો આપણા દિલમાંદર્દ થાય અનેબીજાનું રડે તો માથાનો દુખાવો થાય. પોતાની પત્ની રડે તો માથું દુખે અનેબીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય. ગજબ ની … Read more

આ રીતે કાશ્મીરી અંદાજમાં બનાવો પનીર, સ્વાદ એવો સૌ કોઈ રેસિપી પૂછશે

પનીરનો ભલે પોતાનો કોઈ સ્વાદ ન હોય પરંતુ તેને અલગ-અલગ મસાલાઓથી બનાવીને ખૂબ સ્વાદિષ્ટ રૂપ આપી શકાય છે. જો તમે પણ મટર પનીર અને શાહી પનીરના સ્વાદથી કંટાળી ગયા છો તો આ વખતે પનીરને કાશ્મીરી સ્ટાઈલમાં બનાવો. આનો સ્વાદ દરેક લોકોને પસંદ આવશે. તો ચાલો જાણીએ કશ્મીરી પનીર બનાવવાની રીત… સામગ્રી કશ્મીરી પનીર બનાવવાની રીત

દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.😅😝😂😜🤣🤪

મમ્મી : તું સુઈ કેમ નથી જતો?સવારે સ્કૂલે જવાનું છે. ટપ્પુ : અરે મમ્મી,એજ ચિંતા તો મને સુવા નથી દેતી.😅😝😂😜🤣🤪 એક વિદ્યાર્થીએ ભગવાનને કહ્યું,1 ડોલરની કિંમત 82 સુધી પહોંચી ગઈ,પેટ્રોલ 96 સુધી,દૂધ 55 સુધી અને ડુંગળી 57 સુધી.પણ ભગવાનતમારો લાખ-લાખ આભાર કેપાસિંગ માર્કસ હજુ 35 જ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

બજાર જેવા ટેસ્ટી દાળવડા બનાવો ઘરે, નોંધી લો સરળ રેસિપી

ગરમાગરમ દાળવડા ડુંગળી સાથે ખાવાની મજા જ અલગ છે. તેમાય અમદાવાદના ફેમસ અંબિકાના દાળવડા હોય તો વાત જ જવા દો. દાળવડા બનાવવાની સામગ્રી દાળવડા બનાવવાની રીત સ્ટેપ-1: સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો. સ્ટેપ-2: હવે હાથથી મસળીને મગદાળના ફોતરી ઉતારીને પાણીમાંથી બહાર કાઢીને દાળને એક વાસણમાં રાખો. સ્ટેપ-3: હવે એક મિક્સર … Read more

તો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતું,😅😝😂😜🤣🤪

ચંગુ મંગુ વાતો કરી રહ્યા હતાં.ચંગુ : મારા દાદા પાસે તો અટલો મોટો તબેલોહતો કે આખા ગામની ગાય-ભેંસ એમાં રહેતી.મંગુ : મારા દાદા પાસે તો એટલી મોટી છત્રીહતી કે એમાં અમારું આખું કુટુંબ આવી જતું.ચંગુ : જા જા હવે, આટલી મોટી છત્રી ના હોય.એ છત્રી ક્યાં રાખતા?મંગુ : તારા દાદાના તબેલામાં.😅😝😂😜🤣🤪 સંતા (ડ્રાઈવરને) : હમણાં … Read more

હાર્ટને હેલ્ધી રાખવાની સાથે બ્લડ શુગર પણ કંટ્રોલ કરે છે પાલકનો સુપ, ઘરે આ રીતે બનાવો

લીલા પાંદડાવાળા પાલકમાંથી બનાવેલો સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગુણોથી ભરપૂર પાલકને સામાન્ય રીતે શાકભાજી તરીકે ખાવામાં આવે છે. પરંતુ પાલકમાંથી બનતો સૂપ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પાલક હૃદય સંબંધિત બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક હોય છે અને તે શુગર લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે જ હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે … Read more

ઉંદર મારવાની દવા આપો?😅😝😂😜🤣🤪

શિક્ષક : શું તમે પક્ષીઓ વિશે બધું જજાણો છો?વિદ્યાર્થી : હા.શિક્ષક : સારું, તો મને કહો કે કયું પક્ષીઉડી શકતું નથી?વિદ્યાર્થી : મરેલું પક્ષી.દે ફૂટપટ્ટી… દે ફૂટપટ્ટી…😅😝😂😜🤣🤪 ગ્રાહક : ભાઈ,ઉંદર મારવાની દવા આપો? દુકાનદાર : ઘરે લઈ જવાની છે? ગ્રાહક : તમને શું લાગે છે કેગ્રાહક ઉંદરને સાથે લઈને અહીંઆવતા હશે?😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more