મેગીની નવી વેરાયટી ખાવી હોય તો ટ્રાય કરો પંજાબી તડકા મેગી, નોટ કરો આ ચટપટી રેસિપી

જ્યારે મેગી ખાવાની વાત આવે છે, ત્યારે કોઈ તેને ખાવાની ના પાડતું નથી. મેગી ભલે ઈન્ડિયન ફૂડ (Indian Food) ન હોય પરંતુ તે આપણા દરેકના ઘરમાં ફેવરિટ રેસિપી બની ગઈ છે. ખાસ કરીને બાળકો મેગીને ખૂબ જ પસંદ કરે છે. આજકાલ મેગીની ઘણી વેરાયટીઓ બજારમાં મળવા લાગી છે. દરેક વેરાયટીનો પોતાનો અલગ સ્વાદ હોય છે. … Read more

ભૂલી જ ગઈ છે… પણ મેં નક્કી કરી રાખ્યું છે…😅😝😂😜🤣🤪

નવરો બેઠો હતો, એક સારો પતિ છું,એ બતાવવા માટે સાવ કાળી પડેલીકડાઈ ને ઘસી ઘસીને ચાંદી જેવી બનાવી,પત્નિ ની કડાઈ પર નજર પડતાં જજોરશોરથી બોલી, અક્કલ બક્કલ છે? આ નૉન સ્ટીક હતી…😅😝😂😜🤣🤪 છેલ્લા કેટલાય દિવસ થી પત્ની નો સ્વભાવબહુ જ બદલાઈ ગયો છે.દવાખાને જતાં પહેલા ટાઇમ પર સવારેચા-નાસ્તો આવે છે,જોરદાર જમવાનું બનાવે છે, ને ગુસ્સો … Read more

નમકીન સેવઈ બનાવવાની રીત

ખારી વર્મીસેલી બનાવવા માટે સૌ પ્રથમ તવાને ધીમી આંચ પર મૂકો. આ પછી તેમાં બે ચમચી સરસવનું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વર્મીસીલી નાખીને હલાવો. જ્યોત ધીમી રાખવાનું યાદ રાખો નહીં તો વર્મીસેલી નીચેથી બળી જશે. વર્મીસેલી આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. જ્યારે વર્મીસીલી લાઈટ બ્રાઉન થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી … Read more

સ્પીડ કા તો ખુદ-બ-ખુદ પતા ચલ જતા હૈ.😅😝😂😜🤣🤪

તદ્દન વેજિટેરિયન સવાલ છે કે,‘પ્રથમ રાત્રી’ અને ‘અંતિમ રાત્રી’ વચ્ચે શો તફાવત છે ? જવાબ પણ વેજિટેરિયન છે કે,પ્રથમ રાત્રીએ તમે ફૂલોની પથારી ઉપર સૂતા હો છો,અને અંતિમ રાત્રીએ તમેસૂતા હો એની ઉપર ફૂલોની પથારી થઇ જાય છે !😅😝😂😜🤣🤪 બંતાની ટ્રકનું સ્પીડોમીટર બગડી ગયેલું હતું.સંતાએ પૂછ્યું : ‘યે મીટર કે બીનાતુઝે તકલીફ નહિ હોતી ?’‘ઓયે … Read more

ટીંડોળા નું શાક બનાવવાની રીત

સામગ્રી 250 ગ્રામ ટીંડોળા 2 ચમચી તેલ 1/4 ચમચી રાઈ અને જીરું ડુંગળી: 1 (મધ્યમ કદ, બારીક સમારેલી) – ટામેટા: 1 (સમારેલું) – લીલા મરચા : 1 (ઝીણું સમારેલું) 1 ચમચી તલ 2 ચમચી લાલ મરચું 1 ચમચી ધાણાજીરૂ 1/4 ચમચી હળદર 1 ચમચી ખાંડ મીઠું સ્વાદ પ્રમાણે બનાવવાની રીત – ટીંડોળાનું શાક બનાવવા માટે … Read more

હોડીને બદલે પલંગ બનાવવા માંડ્યો !😅😝😂😜🤣🤪

સ્ટેપ (૧) અપની સાંસ રોક લીજિએ…. સ્ટેપ (૨) ધડકને થામ લીજિએ… સ્ટેપ (૩) દિલ કી ગહરાઈ સે અપની બીબી કા નામલીજિએ…. સ્ટેપ (૪) અભી યે સબ નાટક બંધ કરકે વાપસ‘નોર્મલ’ હો જાઈએ !યે કોઈ પાગલખાના નહીં હૈ…😅😝😂😜🤣🤪 એક વહાણ ડૂબી ગયું, એમાંથી એક જ માણસ બચ્યો.એ તરતો તરતો એક ટાપુ પર પહોચ્યો. મહિના-બે મહિના પછી … Read more

સ્વીટ બ્રેડ રોલ બનાવવાની રીત

સામગ્રી: 4-5 બ્રેડ સ્લાઈસ 1/2 કપ ખાંડ 1/2 કપ ક્રીમ 1/4 કપ સૂકા ફળો (કાજુ, બદામ, કિસમિસ) 1/4 ચમચી એલચી પાવડર 1 ટેબલસ્પૂન ઘી બનાવવાની રીત બ્રેડના ટુકડામાંથી ક્રસ્ટ (બ્રાઉન ભાગ) કાઢી લો અને તેને રોલિંગ પિન વડે રોલ આઉટ કરો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખાંડ, ક્રીમ, ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર નાખો. … Read more

‘જુગાર રમવાની, સટ્ટો ખેલવાની આદત છે ?’😅😝😂😜🤣🤪

ભારત કી પુરાની હૈ રીત… લડકી અગર અપની મરજી સે પટે તો ‘પ્યાર’ અગર દોસ્ત લોગ પટા દે તો ‘ઉપહાર’, ઘરવાલે લા કે દે તો ‘સંસ્કાર’…. ઔર અગર ખુદ પટા કે લાઓ તો ‘હાહાકાર’ !😅😝😂😜🤣🤪 એક છોકરો છોકરી જોવા ગયો. છોકરીવાળાએ પૂછ્યું :‘બેટા, ડ્રીંક્સ લે છે ?’‘હા !’‘સિગારેટ પીએ છે ?’‘હા ! રોજ !’‘જુગાર રમવાની, … Read more

ચીઝ બોલ બનાવવાની રીત

ચીઝ બોલ માટેની સામગ્રી: 200 ગ્રામ ચીઝ (છીણેલું) 1 કપ બ્રેડના ટુકડા 1/2 કપ લોટ 1/2 કપ દૂધ 1/4 કપ લીલું મરચું (બારીક સમારેલ) 1/4 કપ કોથમીર (ઝીણી સમારેલી) સ્વાદ માટે મીઠું અને મરી તળવા માટે તેલ ચીઝ બોલ બનાવવાની રીત: એક બાઉલમાં ચીઝ, લીલા મરચાં, લીલા ધાણા, મીઠું અને કાળા મરી ઉમેરો. મિશ્રણને સારી … Read more

હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’😅😝😂😜🤣🤪

વડીલ જૂનો જમાનો યાદ કરીને કહેતા હતા : ‘આ હાહાહા…એ શું જમાનો હતો !મારી માં મને ૧૦ રૂપિયા લઈને બજારમાં મોકલતી….અને હું એમાંથી કરિયાણું, શાક, દૂધ અને સાબુની ગોટીલઇ આવતો !’ આ સાંભળીને આજનો યુવાન કહે : ‘કાકા,આજે એવું ના કરી શકાય.કારણ કે મોલમાં બધે છૂપા કેમેરા રાખેલા હોય છે !’😅😝😂😜🤣🤪 નોકરીયાત : ‘બોસ,મને પગારવધારો … Read more