સીંગદાણા ની ચટણી બનાવવાની રીત

સામગ્રી એક વાટકી સીંગદાણા લસણની સાતથી આઠ લવિંગ બે થી ત્રણ લીલા મરચા બારીક સમારેલા એક ચમચી રાઈ ચાર થી પાંચ લીમડો સ્વાદ મુજબ મીઠું બે થી ત્રણ ચમચી તેલ જરૂરિયાત મુજબ પાણી બનાવવાની રીત – એક પેનને ધીમી આંચ પર ગરમ કરવા રાખો. – પેન ગરમ થતા તેમાં સીંગદાણા નાખીને સૂકવીને તળી લો અને … Read more

‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,😅😝😂😜🤣🤪

સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા. પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનુંઆખું નામ લખવાનું હતું. સરે સપ્લીમેન્ટરી જોઇને પૂછ્યું : ‘ઓયે તુમનેઅપને બાપ કે નામ અલગ અલગ કયું લિખે હૈ ?’ ‘ક્યાં કરતા ?સેમ તું સેમ લિખતા તો આપ બોલતે, કોપી મારતા હૈ !’😅😝😂😜🤣🤪 ‘યાર બંતા,તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી … Read more

વરસાદમાં ઝટપટ બનાવી લો આ ટેસ્ટી પુરી

પનીર પુરી એક બાઉલમાં લોટ, રવો, જીરું, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો. તેમાં છીણેલું પનીર અને લીલા મરચા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.પસંદ મુજબ કોથમીર પણ નાખી શકો છો. ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધો. લોટને ઢાંકીને 15-20 મિનિટ રહેવા દો. તેલ ગરમ કરો અને કણકની નાની પુરીઓ વાળી લો. મગ દાળ … Read more

બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔😃😝😂🤣😜

મારી જીન્દગીની સૌથીહાસ્યાસ્પદ પળ કઈ હતી??જયારે મને પરીક્ષામાંશું લખવું એની સમજનહોતી પડી રહી ….અને😤સુપર-વાયઝર મારી પાસેઆવીને કહે…….☝“સીધો બેસ, પાછળ વાળો જોવે છે”…😃😝😂🤣😜 બાપાજી નુ શ્રદ્ધહતુ…બા તેના છોકરા ને કહે છે…:જા ધાબે જોય આવ કે(કાગડો)તારા બાપાજી આયા કે નય? છોકરો ધાબે જયને આયો…:બા બાપુ શાંતુમાસી ના ધાબે છે🤔બા…..:આમેંય તારા બાપને શાંતુડી પહેલે થી જગમતી હતી મરી … Read more

ક્રિસ્પી કોર્ન રેસીપી

જો તમે રેસ્ટોરાં અને કાફેમાં ક્રિસ્પી કાર્ન ખાધી છે, તો તમે પણ તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો જ હશે. તો પછી શું કારણ છે કે તેઓ રેસ્ટોરાંની જેમ બરાબર ક્રિસ્પ કરી શકતા નથી? જેમ કે આવું એટલા માટે થાય છે કારણ કે આપણે તેને યોગ્ય રીતે ફ્રાય કરતા નથી. અમે તેમને ઉતાવળમાં અથવા ખોટી રીતે … Read more

મારા દીકરાને આજે બહુ ભાવે છે .”😜 😜😀🤣😀

રમેશ : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? સુરેશ : એ એક નાની બચત યોજના છેજેનાથી રવિવારનાખોટા ખર્ચાઓ થી છુટકારો મળે છે…..😜 😜😀🤣😀 સાસુ વહુને (વટમાં) :” મારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારેહું જે જે વસ્તુઓ ખાતીએ બધું જમારા દીકરાને આજે બહુ ભાવે … Read more

દાળ પુરી રેસીપી

દાળ પુરી રેસીપી: ચણાની દાળને 2-3 કલાક પલાળી, તેને બાફીને રાંધેલી દાળને મિક્સરમાં પીસી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો. ડુંગળી અને લીલા મરચા ઉમેરીને સાંતળો. વાટેલી દાળ, હળદર, ધાણા પાવડર અને મીઠું ઉમેરીને બરાબર પકાવો. લોટમાં થોડું મીઠું અને પાણી મિક્સ કરો અને નરમ લોટ બાંધો. લોટના નાના-નાના લૂઆ … Read more

તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો🤪😜😝🤣😂😅

ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકીઅને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું ટીચર – હવે તમને આનાથી શું શીખયું ? છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!🤪😜😝🤣😂😅 પતિ પત્નીનો હાથ પકડીનેબજારમં ફરતા હતા ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલાવર્ષ થયા તારા લગ્નને પણ પત્ની તરફતારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ … Read more

ચટપટી કારેલા ચિપ્સ બધાને પસંદ આવશે

કારેલા, જે તેના કડવા સ્વાદને કારણે ઘણીવાર નાપસંદ કરવામાં આવે છે, તેને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તામાં ફેરવી શકાય છે અને તે છે કારેલાની ચિપ્સ. હા, તમે તે સાચું સાંભળ્યું. આ ક્રન્ચી અને મસાલેદાર ચિપ્સ તેલમાં પાતળી કાપેલી કારેલાના ટુકડાને મસાલા સાથે ભેળવીને અથવા શેકીને બનાવવામાં આવે છે. કારેલા-2 હળદર પાવડર – 1/2 ચમચી લાલ મરચું … Read more

રાજુ : ‘ગુગલ બેન’.🤪😜😝🤣😂😅

સાસુ : વહુ બેટા આખુ રસોડુ ફેંદીનાખ્યુ પણ વેલણ જડતુ નથી. વહુ : તમારા દિકરા ને પુછોક્યાંક સંતાડ્યુ હશે🤪😜😝🤣😂😅 ચંદુ : અરે વાહ તેતો લગ્ન પણકરી લીધા ને, ભાભીનું નામ શું છે?રાજુ : ‘ગુગલ બેન’.ચંદુ : કેમ લ્યા આવું નામ?રાજુ : પ્રશ્ન એક કરો તોજવાબ દસ આપે છે.🤪😜😝🤣😂😅 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more