ચોમાસાના નાસ્તા માટે ખાટા ઢોકળાની આ રેસીપી જરૂર અજમાવો

ખાટા ઢોકળા બનાવવાની રીત ચોખા, અડદની દાળ અને ચણાની દાળને સારી રીતે ધોઈ લો અને તેને 6-7 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. પાણીને ગાળી લો અને પલાળેલા ચોખા અને દાળને મિક્સરમાં પીસીને ખાટા ઢોકળાનું ખીરું બનાવો. એક મોટા બાઉલમાં બેટરને કાઢી તેમાં દહીં, આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું … Read more

આંખો બહાર નિકળી છે !!🤪😜😝🤣😂😅

દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તોઆખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . . તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!🤪😜😝🤣😂😅 માં ગભરાતી દીકરાને ફોન કર્યો.દીકરા જલ્દી ઘરે આવ વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે… આંખો ટેઢી, મોઢું- ટેડું અનેઆંખો બહાર નિકળી છે !! દીકરો- માં તૂ ન ગભરા તે … Read more

લીલો રંગ તમારા ભાગ્યને કેવી રીતે અસર કરશે? બુધવાર સાથે જોડાયેલા લીલા રંગનું રહસ્ય જાણો!

લૌકિક માન્યતામાં બુધવારનો દિવસ એ શ્રીગણેશ અને માતા દુર્ગાને સમર્પિત મનાય છે. પ્રચલિત મત એવો છે કે જો આ દિવસે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં રાખીએ તો ‘બુધવાર’ની મદદથી આપણે અનેકવિધ લાભની પ્રાપ્તિ કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ વાર એ કેટલાંક કાર્યો માટે શુભ તો કેટલાંક કાર્યો માટે અશુભ મનાય છે. ત્યારે જો, તે … Read more

તાર અડાડવાનો ખેલ છે….😅😝😂😜🤣🤪

ભૂરો : મારા પરિવારમાં બધાજ ખગોળશાસ્ત્રી છે.કનુ : શું ફેકે છે હવે …??!!ભૂરો : જો મારી મા નાનપણમાં ચાંદોદેખાડતી,પછી મારા બાપા એક થપ્પડમાં બ્રહ્માંડદેખાડતા,બાકી હતું તે બૈરું લાયો…એ તો બાપા….ધોરા દિવસે તારા દેખાડે છે..!!!😅😝😂😜🤣🤪 લગ્ન એ વીજળીના બેતાર અડાડવાનો ખેલ છે….જો સાચા તાર મળ્યાતો અજવાળું જ અજવાળુંનહિતર ભડાકા જભડાકા…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મીનું આગમન કેવી રીતે થયું? જાણો કરવીર નિવાસી અંબાબાઈનો મહિમા

મહાલક્ષ્મી શબ્દનું ઉચ્ચારણ કરતાં જ ભક્તો મનમાં સહજપણે જ કોલ્હાપુરની માતા મહાલક્ષ્મીનું સ્મરણ થઈ આવતું હોય છે. માતા મહાલક્ષ્મીનું મંદિર એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મહાદ્વાર રોડ પર સ્થિત છે. શ્રીકરવીર નિવાસિની અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તોનું ચિત્ત પ્રસન્નતાથી ઘેરાઈ જાય છે. શ્રીમદ્ દેવીભાગવતમાં વર્ણિત 108 શક્તિપીઠમાં કોલ્હાપુર મહાલક્ષ્મીધામનો ઉલ્લેખ મળે છે. પ્રચલિત … Read more

એવી ડંફાસ મારનાર…..😅😝😂😜🤣🤪

પત્ની : ચાલો તૈયાર થઈ જાવ,રાવણ દહન જોવા જવું છે.પતિ : તું છોકારાવને લઈને જામને એમાં રસ નથી.પત્ની : તમને તો ખાસ લઈ જવા છે.રાવણ દહન જોવાના બહાનેતમને ખબર પડે કે પારકા બૈરાઉપર નજર બગાડીયે તો શું થાય?😅😝😂😜🤣🤪 જીંદગીમાં હું ક્યારેય ભૂલ કરતો જ નથી, એવી ડંફાસ મારનાર…..પુરુષે પણ લગ્ન તો કર્યા જ હોય છે.😅😝😂😜🤣🤪 … Read more

શું તમે પણ ઘરમાં નકામી વસ્તુઓ રાખો છો? જાણો આ ભૂલ કેટલી ભારે પડી શકે છે!

દેવી લક્ષ્મીની કૃપા ભલાં કોણ નથી ઈચ્છતું ? દરેક વ્યક્તિની એ જ મનશા હોય છે કે શુભત્વની દાત્રી માતા લક્ષ્મી સદૈવ તેના પર પ્રસન્ન રહે અને તેનું ઘર હંમેશા જ ધન-ધાન્યના ભંડારોથી ભરેલું રહે. પણ, જેટલો પ્રયત્ન તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો છો. શું તેટલું જ ધ્યાન તમે એ વાતનું પણ રાખો છો કે … Read more

લોહી સાફ, ચોક્ખું થશે.😅😝😂😜🤣🤪

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.’એમ કહીને તરત જ કાપી દીધો.થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યોપડોસણ : ફ્રી છો તમે? ડિસ્ટર્બ નથી કર્યા ને?પતિ : હા બોલો બોલો…હુકુમ કરો.પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથીપણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.😅😝😂😜🤣🤪 પત્ની : રોજ આમળાં … Read more

હનુમાનજીનું આવું અદ્ભુત સ્વરૂપ દુનિયામાં બીજે ક્યાંય નહીં જોવા મળે, જાણો અક્રમમુખીનું રહસ્ય!

ભારતનું તો ભાગ્યે જ કોઈ ગામ કે શહેર એવું હશે કે જ્યાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાનું સ્થાપન ન થયું હોય. પરંતુ, અમારે આજે તમને એક એવી હનુમાન પ્રતિમા વિશે જણાવવું છે કે જે સમગ્ર વિશ્વમાં સૌથી દુર્લભ મનાય છે ! આ હનુમાનજી એટલે સુરતના કડોદરામાં વિદ્યમાન ‘અકરામુખી’ હનુમાનજી ! સામાન્ય રીતે મંદિરોમાં જે હનુમાન પ્રતિમાના દર્શન … Read more

મારી પત્ની બનવાની હા પાડી છે.😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની છૂટ હતી.હવે તું જ … Read more