વ્રત માટે સ્પેશિયલ બટાકાની ખીર બનાવવાની સરળ રીત નોંધી લો, જેને સૌ કોઈ બનાવી શકશે

શાકભાજીનો રાજા બટાકા જેનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને પસંદ આવે છે. બટાકા વિના ઘણા શાકનો સ્વાદ અધૂરો લાગે છે. ઉપવાસમાં વપરાતા શાકભાજીમાં બટાકાનો સમાવેશ થાય છે. ઉપવાસ દરમિયાન લોકો બટાકાનો હલવો, તળેલા બટાકા અને બટાકાની ચિપ્સ ખૂબ જ ખાય છે, પરંતુ શું તમે ક્યારેય બટાકાની ખીર ખાધી છે? જો તમે શ્રાવણ મહિનાના સોમવારે … Read more

પરંતુ એક વખત નહોતો થયો.😅😝😂😜🤣🤪

યુવક : ડાર્લિંગ,અત્યારે આપણે આપણા વિવાહની વાતઓફિસમાં કોઈને કરવી નહિ,તું પણ કોઈને ના કહીશ.યુવતી : આમ તો ખાનગી જ રાખીશ,પરંતુ હું વીણાને જરૂર કહીશ કારણ કેએ મને કહેતી હતી કેકોઈ મુર્ખ જ તારી સાથે લગ્ન કરશે.😅😝😂😜🤣🤪 એક મિત્રએ બીજા મિત્રને પ્રશ્ન કર્યો :શું તારી પત્ની સાથે હમેશા મતભેદ થાય છે.મિત્રએ જવાબ આપ્યો ‘હા’પરંતુ એક વખત … Read more

શું તમે ખાધી છે ડુંગળી અને આમલીની મસાલેદાર ચટણી.સ્વાદ એવો કે રોટલી વગરની ચટણી ખાઈ જશો; જાણી લો રેસિપી

શું તમને રસોઈ બનાવવી ગમે છે? એટલા માટે તમે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહો છો. શું તમને ચટણીનો સ્વાદ ગમે છે? શું આ પણ કોઈ પ્રશ્ન છે? ખાસ કરીને વાત જ્યારે ચટણીની આવે ત્યારે તેને બનાવવાનો પ્રયત્ન તો કરવો જ પડે છે. તમે વિવિધ પ્રકારની ડુંગળીની ચટણીનો સ્વાદ તો લીધો જ હશે, પરંતુ … Read more

બીજાની સાથે કામ કરાવવાનું શીખી લે.😅😝😂😜🤣🤪

જમાનો બહુ જ આગળ વધી ગયો છે,તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે.પિતાએ પુત્રને કહ્યું. પિતાની આજ્ઞા માની પુત્રએ નિયમિત રીતે બાલ્કનીમાં ઉભા રહીછોકરી જોવાનું ચાલુ કરી દીધું.😅😝😂😜🤣🤪 માં : ( લગ્ન યોગ્ય દીકરીને ) તું પણ મારી જેમબીજાની સાથે કામ કરાવવાનું શીખી લે. દીકરી : મમ્મી, શા માટે ? માં : નહિ શીખે તો … Read more

લારી જેવા મસાલા પાવ બનાવો ઘરે, ટેસ્ટ પણ એવો જ આવશે

લારી પર મળતા મસાલા પાવ ઘણા લોકોએ ખાધા હશે. એ મસાલા પાવનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે. આજે આપણે લારી જેવા મસાલા પાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. મસાલા પાવ બનાવવા માટેની સામગ્રી મસાલા પાવ બનાવવાની રીત

શર્ટ કાઢતા વચ્ચે આવે છે.😅😝😂😜🤣🤪

છોકરો, પોતાના પિતાની પાસે જઈનેસ્કુલમાં પૂછેલ પ્રશ્નો ઉત્તરપુછવા લાગ્યો. એ કામમાં હતાબોલ્યા, તારી મમ્મીને કેમ પૂછતો નથી ? છોકરાએ કહ્યું, સાહેબે કહ્યું હતું કેપ્રશ્ન બહુ જ નાનો છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : ( નાના છોકરાને જોતા ) બેટા,તને નાક, કાનની કોઈ ફરિયાદ નથી ને ? છોકરો : જી છે !એ શર્ટ કાઢતા વચ્ચે આવે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે જ બનાવો, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ રેસિપી

ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે. આજે ઉપવાસમાં ખવાય તેવો બટાકાનો હલવો ઘરે સરળતાથી બનાવી શકાય. બટાકાનો હલવો બનાવવાની સામગ્રી બાફેલા બટેટા,ઘી,ખાંડ, કેસર દૂધ,દૂધ મલાઈ,ઈલાયચી પાવડર . બટાકાનો હલવો બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ બટાકને બાફી તેની છાલ ઉતારીને તેની મેશ તૈયાર કરો. સ્ટેપ- 2હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં બટાકાની તૈયાર કરેલી … Read more

છગન : મેં તેને સંતાડી રાખી હતી,😅😝😂😜🤣🤪

છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 છગન : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએમને છરી દેખાડીને લૂટી લીધો. મગન : પણ તમારી પાસે પિસ્તોલ છે ને? છગન : મેં તેને સંતાડી રાખી હતી,નહીં તો તે એ પણ લઈ … Read more

ઉપવાસમાં ઘરે બનાવો બકાટાનું ફરાળી શાક, નોંધી લો રેસિપી

ઉપવાસ આવે એટલે ફરાળી વાનગી આવે. ઉપવાસમાં બટાકાની વાગનીઓ વધારે ખવાતી હશે. આજે ઉપવાસમાં ખવાય તેવું બટાકાનું ફરાળી શાક કેવી રીતે બનાવવું તેની વિશે વાત કરીશું. બટાકાનું ફરાળી શાક બનાવવાની સામગ્રી બાફેલા બટેટા,તેલ,જીરું,લીલું મરચું,આદુ,મીઠો લીમડો,ધાણાજીરું પાવડર,કાળી મરી પાવડર,સેંધા નમક,કોથમરી,મગફળીના દાણા. ફરાળી બટાકાનું શાક બનાવવાની રીત સ્ટેપ-1સૌ પ્રથમ એક કૂકરમાં બટેટા બાફી તેની છાલ ઉતારી લો … Read more

લીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,😅😝😂😜🤣🤪

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસનેપૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”હોસ્ટેસ : ખાસ કંઈ નહિ,પાયલોટને એન્જિમાંથી જાતજાતનાઅવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયાએટલે એણે પ્લેન પાછું ફેરવ્યુંઅને ઉડાડવાની સાફ ના … Read more