જાણો આ અદ્ભુત મહિમા:રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શ્રી રામે કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ.

સૂર્ય ને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને સૂર્ય ભગવાનને પ્રત્યક્ષ દેવતા તરીકે પૂજવામાં આવે છે કારણ કે તે સૂર્યની ઊર્જા છે જે સામાન્ય માનવીને જીવન આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને નોકરી, સામાજિક પ્રતિષ્ઠા અને આત્મસન્માન વગેરેનો કારક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો … Read more

તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪

બગીચામાં એક પ્રેમી કપલ પરસ્પર વાતોકરી રહ્યું હતું.ગર્લફ્રેન્ડ : આપણે લોકોબે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.શું તે કદી લગ્ન વિશે વિચાર્યુ છે?બોયફ્રેન્ડ : એમાં વાત એમ છે કે…મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે.ત્યારે હું તને કંઈક જવાબ આપી શકીશ.ગર્લફ્રેન્ડ : ઓહો, તો તું પણ પરણેલો છે.😅😝😂😜🤣🤪 શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ … Read more

કેસરના આ ઉપાયથી દરેક મનોકામના પુર્ણ થશે, તમને ભાગ્યની પૂર્ણતા મળશે

સનાતન પરંપરામાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે ઘણા સરળ ઉપાયો આપવામાં આવ્યા છે. આમાં કેસરનો ઉપાય જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ અસરકારક અને શુભ માનવામાં આવે છે. કેસર, જેનો ઉપયોગ આપણે અને તમે આપણા ખાણી-પીણીમાં રંગ અને સ્વાદ લાવવા માટે કરીએ છીએ, તેનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં જીવનમાં સુખ અને સૌભાગ્ય લાવવા માટે થાય છે. જ્યોતિષ શાસ્ત્ર … Read more

મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,Google મેલ હોય છે કે ફિમેલ.છોકરો : ફિમેલ હોય છે.છોકરી : કેમ?છોકરો : કારણ કે,તે વાક્ય પૂરું થાય તે પહેલા જસૂચનો આપવાનું શરૂ કરી દે છે!😅😝😂😜🤣🤪 ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીતપ્રત્યે ખૂબ જ રસ છે.મારી નસેનસમાં સંગીત જ સંગીત છે!ટીના : હા પપ્પા,તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારેતમારી બધી જ નસોમાં રહેલું … Read more

પતિનું ખૂબ ધ્યાન રાખે છે આ અક્ષરથી શરૂ થતા નામવાળી છોકરીઓ, દરેક મુશ્કેલીમાં ઉભી રહે છે સાથે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કોઈ પણ વ્યક્તિની માત્ર નામથી જ ઓળખ નથી થતી, પરંતુ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ જાણી શકાય છે. નામની અસર આપણા સમગ્ર જીવન પર પડે છે. એટલા માટે મોટાભાગના લોકો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નામ રાખે છે. અહીં આપણે એવા કેટલાક અક્ષરો વિશે જાણીશું કે જેનાથી શરૂ થતી છોકરીઓ તેમના પતિના દિલ … Read more

મંગુ : મંગળસૂત્ર લટકેલું હોય😅😝😂😜🤣🤪

શિક્ષક : તું શાળાએ આટલો મોડોકેમ આવ્યો?બાળક : મારા પાડોશીઓ વચ્ચે WWEચાલી રહ્યું હતું.શિક્ષક : તો તું કેમ મોડો આવ્યો?બાળક : મારું એક બુટ પાડોશી પાસેઅને બીજું તેની પત્ની પાસે હતું.😅😝😂😜🤣🤪 ચંગુ : યાર મને કહે, પરણેલી છોકરી અનેપરણેલા છોકરામાં શું ફરક છે?મંગુ : મંગળસૂત્ર લટકેલું હોયતો છોકરી પરણેલી છે, અનેમોઢું લટકતું હોય તો છોકરો … Read more

130 વર્ષ જૂની બજરંગબલીની આ મૂર્તિને 3 JCB પણ ના હલાવી શકી

બજરંગબલીની મહિમા અપરંપાર છે. તેની જ ઝલક યુપીના શાહજહાંપુરમાં સ્થિત હનુમાનજીના એક મંદિરમાં જોવા મળી છે. માન્યતા છે કે, 130 વર્ષ જુના આ મંદિરમાં હનુમાનજીનો સાક્ષાત વાસ છે અને એટલે જ આ મંદિર તોડવાની આજ સુધી કોઈએ હિંમત નથી કરી. જેણે પણ અહીંની મૂર્તિ હટાવવાનો પ્રયત્ન કર્યો છે, તેણે તેના દુષ્પરિણામ ભોગવવા પડ્યા છે. લોકોનું … Read more

મને તમારી પર દયા આવી ગઈ હતી,😅😝😂😜🤣🤪

પુત્રી : પપ્પા,મીના આંટીના ઘરમાં દરવાજો નથી શું?પપ્પા : નહી બેટા,તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.પુત્રી : તો પછીતમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો?આ વાતચીત મમ્મી સાંભળી ગઈ. પછીપપ્પાની એવી ધોલાઈ થઈ કે ના પૂછો વાત.😅😝😂😜🤣🤪 પત્ની : મેં તમારી સાથે એટલા માટે લગ્ન કર્યા કેમને તમારી પર દયા આવી ગઈ હતી,કારણ કેતમારી સાથે … Read more

ગરુડપુરાણ / પરિજનના મૃત્યુ બાદ આ બાબતોનું ધ્યાન રાખજો નહીંતર આત્માને કષ્ટ ભોગવવા પડશે અને…

આત્માની શાંતિ માટે કાર્યદરેક વ્યક્તિના મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે ક્રિયાકાર્ય કરવામાં આવે છે. આ સંસ્કારના કારણો પણ ગરુડપુરાણમાં આપવામાં આવ્યા છે. પરિવારમાં જો કોઇનું મૃત્યુ થઇ જાય છે તો જરૂર આ નિયમોનું પાલન કરવું જોઇએ. કહેવાય છે કે મૃત્યુ બાદ આત્માને શાંતિ મળે છે. પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરતા … Read more

જે તામારી પાસે હોય તેના વડે.😅😝😂😜🤣🤪

પતિ : બેવકૂફ કોને કહેવાય છે?પત્ની : મારી નજરમાંબેવકૂફ એને કહેવાય,જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે,અને જે માણસ તેની વાત સાંભળે છે,તેને વાત બિલકુલ સમજાતી નથી.કંઈ સમજાયુ?પતિ : નહી.😅😝😂😜🤣🤪 પતિ : જો મારે કોઈ વાતનો જવાબઆપવો હોય તો મારે દિલથીઆપવો જોઈએ કે દિમાગથી. પત્ની : જે તામારી પાસે હોય તેના વડે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more