દીકરા વેદાંતને આર. માધવનની સિમ્પલ સલાહ- સારો માણસ બન, પ્રેમ ને ખુશી ફેલાવ

આર. માધવન અને સરિતા બિરજે માધવનનો દીકરો વેદાંત માધવન તાજેતરમાં ૧૯ વર્ષનો થયો છે. એ નિમિત્તે ડૅડી આર. માધવને તેને સોના જેવી સલાહ આપી છે કે સારી વ્યક્તિ બન અને લોકોમાં પ્રેમ અને ખુશી ફેલાવ. વેદાંતની વાત કરીએ તો તે ડૅડીની જેમ ફિલ્મોમાં નહીં પરંતુ સ્વિમિંગમાં કરીઅર બનાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી નૅશનલ અને … Read more

રમેશ : સમજાતું તો કંઈ નથી,😅😝😂😜🤣🤪

પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજુંતમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.😅😝😂😜🤣🤪 રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે ઈલાયચી, જાણી લો તેના ફાયદા

એલચીના ફાયદા: રસોઈમાં અનેક પ્રકારની વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા ઈલાયચી અથવા એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. લીલી ઈલાયચીનું વૈજ્ઞાનિક નામ એલેટેરિયા કાર્ડમમ (Elettaria cardamomum) છે. ચામાં ફ્લેવર માટે એલચીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજે અમે તમને એલચી (Cardamom) ના ફાયદા જણાવવા જઈ રહ્યા છે. એલચી ખાવાના ફાયદા – Benefits Of Cardamom શ્વાસની દુર્ગંધઘણા લોકોમાં … Read more

ત્રણ પુત્રી ને મારા સાસુજી!😅😝😂😜🤣🤪

છગન : યાર મગન,સાળી અને પત્નીમાં શું અંતર હોય છે?મગન : જો ભાઈ સાળી બ્યુટી હોય છે,તો પત્ની ડ્યુટી,સાળી પેંશન જેવી હોય છે,અને પત્ની ટેંશન જેવી,સાળી ફ્રેશ કેક જેવી હોય છે અને પત્નીઅર્થ ક્વેક એટલે ભૂકંપ…😅😝😂😜🤣🤪 છગન : તમારી સાથે કોણ કોણ રહે છે?મગન : મારી પત્ની,ત્રણ પુત્રી ને મારા સાસુજી!છગન : તો તો,તમને ઘરમાં … Read more

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, ખોટા ઉપયોગથી થઈ શકે છે સમસ્યા

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સાથે જ તુલસીના છોડની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીમાં મળી આવતા ઔષધીય ગુણોને કારણે તેનો મેડિકલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તેના ખોટા ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ત્યારે જાણો તુલસીના અદ્ભુત ફાયદાઓ … Read more

અજાણ્યા વ્યક્તિ જોડેથી કોઈ વસ્તુ ન લો.😅😝😂😜🤣🤪

બસ સ્ટેશન પર એક મહિલા એક માણસ પાસે જાય છે અને કહે છે,“માફ કરશો સર, હું એક નાનો સર્વે કરી રહી છું,શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું?”પેલો માણસે કહ્યું, ‘હા, હા, પૂછો!સ્ત્રી : “જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અનેએક મહિલા બસમાં ચડી અને તેના માટે કોઈ સીટ ન હોય,તો શું તમે તેના … Read more

તમારા આહારમાં આ 5 ખોરાકનો સમાવેશ કરવાથી આંતરડાની તંદુરસ્તી સુધરશે, તમને થશે ફાયદા

આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટેના ખોરાકઃ હવામાન ગમે તે હોય, ઉનાળો, શિયાળો કે વરસાદ, કેટલાક લોકો હંમેશા પેટ ખરાબ થવાની સમસ્યાથી પરેશાન રહે છે. એસિડિટી, અપચો, પેટનું ફૂલવું અને હાર્ટબર્ન જેવી પાચન સમસ્યાઓ વધે છે. ખરાબ પેટ ઘણીવાર ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેથી, જો તમે પણ તમારા આંતરડાના ખરાબ સ્વાસ્થ્યને કારણે ચિંતિત છો, … Read more

અરે, મને બહુ તરસ લાગી હતી.😅😝😂😜🤣🤪

એક છોકરી એક છોકરા સાથે વોટ્સએપ પર ચેટ કરી રહી હતી.છોકરો- હેલો…છોકરી- હાય… શું કરે છે…?છોકરો- હું એક સુંદર છોકરી સાથે વાત કરું છું.છોકરી- વાહ… તું બહુ સ્વીટ છે…!છોકરો- હા,તે સુંદર છોકરી ઘણા સમયથી જવાબ નથી આપી રહી.તો વિચાર્યું તારી સાથે જ વાત કરવી જોઈએ…!😅😝😂😜🤣🤪 છોકરી – યાર, ગઈકાલે હું પરેશાન થઈ ગઈબોયફ્રેન્ડ – તે … Read more

શું ફટકડીના ઉપયોગથી મોઢાના ચાંદા મટાડી શકાય છે? આયુર્વેદાચાર્ય પાસેથી જાણો…

આયુર્વેદમાં મોઢાના ચાંદાને મુખ પાક તરીકે ઓળખવામાં આવે છે. મોઢામાં ચાંદા પડવાથી તદ્દન અસુવિધાજનક અને અસ્વસ્થતા થઈ શકે છે. ઘણી વખત મોઢામાં ચાંદાને કારણે વ્યક્તિ માટે કંઈપણ બોલવું અને ખાવા-પીવું મુશ્કેલ થઈ જાય છે. આ પ્રકારની સ્થિતિમાં લોકો વિવિધ પ્રકારના ઉપાયો અપનાવે છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવતા હોય છે, જ્યારે કેટલાક આયુર્વેદિક ઉપચારની મદદથી તેમના … Read more

સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયાપણ તે બેસવા તૈયાર ન હતી.થોડીવાર આખું દ્રશ્ય જોયા પછી વૃદ્ધ મહિલાએ તેને કહ્યું,અરે,બેસી જા … Read more