શરીરમાં બ્લડ સર્ક્યુલેશન નબળું હોય ત્યારે દેખાય છે આ લક્ષણો, અવગણશો નહીં

વ્યક્તિની સર્ક્યુલેટરી સિસ્ટમ એ રક્ત વાહિનીઓનું એક જટિલ નેટવર્ક છે જે સમગ્ર શરીરમાં તમામ અવયવોમાં ઓક્સિજન, પોષકતત્ત્વો અને અન્ય મહત્વપૂર્ણ પદાર્થોનું પરિવહન કરે છે. સ્વસ્થ રહેવા માટે રક્ત પરિભ્રમણ એટલે બ્લડ સર્ક્યુલેશન સારું હોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, જ્યારે રક્ત પરિભ્રમણ સારું હોય ત્યારે જ ઓક્સિજન અને પોષકતત્વો બધા અંગો અને પેશીઓ સુધી પહોંચી … Read more

પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.😅😝😂😜🤣🤪

સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો કરાવીનેતેની હાલત એવી કરી દે કે, તે બીજી સ્ત્રી વિશે વિચારવાનું જબંધ કરી દે.😅😝😂😜🤣🤪 પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવીએ કંટોલાનું શાક, લાગશે એકદમ ટેસ્ટી

ચોમાસું આવે એટલે કંટોલાનું શાક પણ ઘણા ઘરોમાં બનવા લાગ. આયુર્વેદની દ્રષ્ટીએ તો કંટોલા પોષ્ટીક છે જ. સાથે ઘણા લોકોને કંટોલાનું શાક બહુ જ ભાવતું હોય છે. જ્યારે અમુક લોકોને ભાવતું નથી. આજે આપણે કંટોલાનું એવું શાક બનાવવું છે જે દરેકને ભાવે. તો ચાલો જાણીએ રેસિપી. કંટોલાનું શાક બનાવવાની સામગ્રી કંટોલાનું શાક બનાવવાની રીત

લગ્ન થઈ ગયાં હતા.😅😝😂😜🤣🤪

બિટ્ટુ લિફ્ટમાં હતો ત્યારે એક સુંદર છોકરીફોન પર વાત કરતી કરતી લિફ્ટમાં આવી.તે બિટ્ટુ સામે જોઈને હસી અનેફોન પર પોતાની બહેનપણીને કહ્યું,ચાલ હવે હું ફોન મુકું છું,લિફ્ટમાં એક હેન્ડસમ છોકરો આવ્યો છે,હું જોઉં છું સેટિંગ થાય છે કે નહીં…બિચારો બિટ્ટુ હજી કંઈ બોલે એ પહેલા છોકરી બોલી,માફ કરજો કાકા, મારી બહેનપણી ખુબ વાતોડી છે,મારે ફોન … Read more

કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની રેસિપી

લસણની ચટણી જોઈ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. જમવામાં લસણની ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જાય છે. તેમાય ભાખરી કે પરાઠા હોય અને સાથે લસણની ચટણી હોય એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવેલી તો પુછવું જ શું. આવો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી કેમ બનાવવી તેની રેસિપી જોઈશું. આ લસણની તીખી … Read more

જવાબ શૂન્ય જ રહે છે.😅😝😂😜🤣🤪

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પતિ : સાંભળ,મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો.પત્ની : વાહ, તમે તેની પાસે શું માંગ્યું?પતિ : મેં કહ્યું, તારું મગજ 10 ગણું વધારી દે.પત્ની : તો તેણે એવું કર્યું?પતિ : તે હસવા લાગ્યો અને કહ્યું કે,શૂન્યનો કોઈપણ અંક સાથે ગુણાકાર કરો,જવાબ … Read more

ઉપવાસમાં ખવાય તેવા બનાવો ફરાળી ભજીયા, એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં

ઉપવાસમાં પણ ભજીયા? હા કાઠિયાવાડમાં તો આ સમાન્ય છે. ઉપવાસમાં બધી વાનગી બને આથી જ ઘણા લોકો કહે છે કે સામાન્ય દિવસ કરતા ઉપવાસના દિવસે વધારે ખવાઈ જાય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ભજીયાની રેસિપી જોઈશુ. ગુજરાતી જાગરણની જો આ રેસિપી તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. ફરાળી ભજીયા બનાવવાની સામગ્રી … Read more

અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.😅😝😂😜🤣🤪

સ્માર્ટ છોકરીનો સ્માર્ટ જવાબ. પપ્પુ (પ્રેમિકાને) : લગ્ન પછી તું અલગ ઘરનીમાંગણી તો નહિ કરે ને? પ્રેમિકા : ના, હું એવી છોકરી નથી,તું લગ્ન પછી તારી મમ્મીને અલગ ઘર અપાવી દેજે.😅😝😂😜🤣🤪 કામવાળી બાઈ આગળનો બાકી પગારલેવા આવી.પત્ની બોલી : જો,અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.કામવાળી બોલી : શેઠાણી,પુરુષનો હાથ તો પુરુષનો જ હાથહોય છે … Read more

શ્રાવણ માસની સ્પેશિયલ ફરાળી વાનગી, સ્વાદિષ્ટ બફવડા બનાવવાની એકદમ સરળ રેસિપી નોંધી લો

ફરાળી વાગનીઓ માર્કેટમાં આવી જાય છે. આજે ફરાળી બફવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે તમને અહીં જણાવશે. ફરાળી બફવડા બનાવવાની સામગ્રી બટાકાશકેલી સીંગનો ભૂકોટોપરાનું ખમણમીઠુંગરમ મસાલોખાંડકાજુના ટૂકડાલીંબુનો રસસુકી દ્રાક્ષઆદુ-મરચા પેસ્ટકોથમરીઆરારૂટ પાડડર (ફરાળી લોટ) ફરાળી બફવડા બનાવવાની રીત એક તપેલીમાં શેકેલી સીંગનો ભૂકો, ટોપરાનું ખમણ મીઠું, ગરમ મસાલો,ખાંડ, કાજુના ટૂકડા, લીંબુનો રસ, … Read more

હું ક્યારેય ખોટો નથી હોતો.😅😝😂😜🤣🤪

છગન (પાર્ટીમાં પોતાના બોસને) : સાહેબ,તમારી પત્ની દેખાતી નથી ને.બોસ : હું તેને મારી સાથે પાર્ટીમાં નથી લાવતો.છગન : કેમ સાહેબ?બોસ : તે ગામડાની છે ને એટલે?છગન : ઓહ માફ કરજો,મને લાગ્યું કે તે ફક્ત તમારા એકલાની છે.હવે છગન નોકરી શોધી રહ્યો છે.😅😝😂😜🤣🤪 છગન : પહેલા મને લાગતું હતું કેહું બધા કામ બરાબર કરું છું. … Read more