‘પુષ્પા 2’ થી લઈ ‘ભૂલ ભૂલૈયા 3’ની સિક્વલ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

બોલિવુડના સ્ટાર કલાકાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપર હિટ ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યારે આગામી મહિને પણ કેટલીક સિક્વલ રિલીઝ થશે. જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકે છે.શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપરહિટ ફિલ્મ સ્ત્રી 2 ગત્ત અઠવાડિયે હજુ રિલીઝ થઈ છે, ત્યારે થી આ ફિલ્મ … Read more

પુત્ર : જી… એમના જવાનો ઇન્તજાર કરું.😅😝😂😜🤣🤪

કરોડીમલે પોતાના પુત્રને પૂછ્યું :વેપારમાં સફળતા મેળવવા માટે કઈ કઈ વાતોહોવી પરમ જરૂરી છે ?પુત્ર : ફક્ત બેપિતા : કઈ કઈ ?પુત્ર : એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી.પિતા : કઈ રીતે ? ઈમાનદારીનો અર્થ.પુત્ર : કોઈને વાયદો કરો તો અવશ્ય પૂરો કરો.પિતા : અને હોશિયારી એટલે ?પુત્ર : કોઈને વાયદો જ ન કરો.😅😝😂😜🤣🤪 કરોડીમલ … Read more

Manjhi: The Mountain Man-ફેન્ટાસ્ટિક, અદ્ભુત, ઝિંદાબાદ

Manjhi: The Mountain Man ફિલ્મની રિલીઝના 9 વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ વાસ્તવિક પ્રેમ અને નિશ્ચયની વાર્તા બતાવે છે. વર્ષો પછી ફિલ્મ જોયા પછી પણ તમે કહેશો, ‘ફેન્ટાસ્ટિક, અદ્ભુત, ઝિંદાબાદ ‘માંઝીઃ ધ માઉન્ટેન મેન’માં નવાઝુદ્દીન સિદ્દીકી નવ વર્ષ પહેલાં બાયોગ્રાફિકલ ફિલ્મ ‘ માંઝીઃ ધ માઉન્ટેન … Read more

સળગતું રાખે છે ?😅😝😂😜🤣🤪

એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથેરહેતો હતો.કરોડીમલ એટલો કંજુસ હતો કેભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો.ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો.એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા.એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો.એને જોઇને કરોડીમલે કહ્યું :આ કુતરો કેટલો મુડદાલ છે !ભત્રીજો ઝડપથી બોલ્યો :એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.😅😝😂😜🤣🤪 નાનુંમલ … Read more

રણવીરસિંહની ડોન 3 માં શોભીતાની એન્ટ્રી

શે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. આ દરમિયાન ઐશ્વર્યા રાયની કો-એક્ટ્રેસની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે.રણવીર સિંહના ખાતામાં હાલમાં ઘણી મોટી ફિલ્મો છે. તેની આગામી ત્રણ ફિલ્મો કે જેના માટે તે હેડલાઇન્સ બનાવી રહ્યો છે તે છે ડોન 3, શક્તિમાન અને સિંઘમ અગેઇન. તેમની છેલ્લી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હતી, … Read more

તું મંદિર કેમ નથી જતો.😅😝😂😜🤣🤪

નાનુંમલ : તું તારા ભવિષ્ય વિશે જાણે છે ? કરોડીમલ : જી હા નાનુંમલ : એનો પુરાવો ? કરોડીમલ : એ જ કેહું ભવિષ્યમાં મારીશ પહેલા નહિ.😅😝😂😜🤣🤪 નાનુંમલ : યાર તું તો ભગવાનનોભક્ત છે, તો પછીતું મંદિર કેમ નથી જતો. કરોડીમલ : યાર ડર લાગે છેક્યાંક કોઈ નવા બુટ ન લઇ જાય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ લાગી અલાયા એફ

અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા (Alaya F)એ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની પુત્રી અને અભિનેત્રી આલિયા એફ ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે.અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.અભિનેત્રી અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. અભિનેત્રી … Read more

મારી પત્ની ક્યાં પડી ગઈ !’😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે :મોટા નિશાનેબાજ બનો છો,ખબર છે,મારી પત્ની બચી ગઈ.નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.હુ હમણા પોલીસ પાસે જઉ છુ…પડોશીએ તેમને રોકતા કહ્યુ કે : આવુ ન કરતા, પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીનેબદલો વાળી શકો છો.😅😝😂😜🤣🤪 એક બાઈકવાળાના જેકેટ પાછળલખ્યું હતું : ‘જો તમે આ વાંચી … Read more

સોનારિકા ભદૌરિયાએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપી વધાર્યો તાપમાનનો પારો

ટીવી શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા પાર્વતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.ટીવી શો દેવોં કે દેવ મહાદેવમાં માતા પાર્વતીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ આ વર્ષે જ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે. આ દરમિયાન સોનારિકા ભદૌરિયાની કેટલીક તસવીરો સામે આવી છે, … Read more

પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,😅😝😂😜🤣🤪

ટીટુ : પપ્પા, મને ગીટાર અપાવો. પપ્પા : ના,તું તે વગાડીને બધાને પરેશાન કરીશ. ટીટુ : નહીં કરું પપ્પા,રાત્રે બધા સુઈ જશે પછી વગાડીશ બસ.😅😝😂😜🤣🤪 ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો … Read more