મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે રામબાણ નુસખા, નિરોગી રહેવું હોય તો ખાવાની થાળીમાં આ ચાર વસ્તુઓ હોવી જ જોઈએ…

તમારા શરીરને ફિટ રાખવા અને રોગોથી સુરક્ષિત રાખવા માટે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે સૌથી મહત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દરેક ઉંમરના લોકોએ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. આ માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. પરંતુ આ માટે સપ્લીમેન્ટ્સ લેવાને બદલે પોષણયુક્ત ખોરાકને તમારી થાળીનો ભાગ બનાવો. … Read more

આજે એવું ના કરી શકાય.😅😝😂😜🤣🤪

નોકરીયાત : ‘બોસ,મને પગારવધારો જોઈએ છે.હું એકલો ત્રણ માણસનું કામ કરું છું.’ બોસ : ‘હું તારો પગાર નથી વધારવાનો. પણ મને પેલા ત્રણ જણાના નામ આપ.હું એમને હમણાં ને હમણાં કાઢી મુકું છું!’😅😝😂😜🤣🤪 વડીલ જૂનો જમાનો યાદ કરીને કહેતા હતા : ‘આ હાહાહા…એ શું જમાનો હતો !મારી માં મને ૧૦ રૂપિયા લઈને બજારમાં મોકલતી….અને હું … Read more

ચોમાસામાં નાસપતી ખાવાથી મોસમી રોગોથી દૂર રહેશો, હૃદય અને પાચન પણ રહેશે સ્વસ્થ

દરેક ઋતુમાં બીજા ફળ મળે છે, જે ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. વરસાદની ઋતુમાં પણ આવા અનેક ફળો મળે છે, જેને આહારમાં સામેલ કરવામાં આવે તો આ ઋતુમાં થતી બીમારીઓથી બચી શકાય છે. ચોમાસામાં વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે વિટામિન સી વરસાદની ઋતુમાં થતા રોગો સામે … Read more

આખું નામ લખવાનું હતું.😅😝😂😜🤣🤪

‘યાર બંતા,તને જિંદગીમાં કોઈની જોડે પ્રેમ થયો જ નથી ?’ ‘થયો છે, પણ એ છોકરી ખતરનાક છે.’ ‘કેમ ?’ ‘એ મને કહે છે : આઈ લવ યૂ ટૂ…. હવે યાર,મને હજી ખબર નથી કે આ બીજો કોણ છે ?’😅😝😂😜🤣🤪 સંતાના બંને છોકરા એક જ ક્લાસમાં ભણતા હતા. પરીક્ષા વખતે સપ્લીમેન્ટરી પર એમણે પોતાનુંઆખું નામ લખવાનું … Read more

ચોમાસામા આ બીમારીઓનો ભારે ખતરો, જાણો શું છે લક્ષણો અને નિવારણ પદ્ઘતિ

હાલ વરસાદની મોસમ ચાલું છે અને આ સમયે અનેક બીમારીઓનું જોખમ રહેલું છે. પાણી ભરાવાને કારણે અને હવામાં વધુ પડતા ભેજને કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયા શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ ઋતુમાં મોટાભાગની બીમારીઓ ખરાબ ખોરાક અને પાણીના કારણે થાય છે. ખરાબ ખોરાક અને પાણી પેટના રોગોનું … Read more

‘હકીમો’ ના નંબરો હોય છે.’😅😝😂😜🤣🤪

એક હોડીમાં બેસી સાસુ, વહુ, દીકરો અનેઅન્ય મુસાફરો આ પારથી પેલે પાર જય રહ્યા છે,નદીમાં પાણી ઊંડું છે.આવે વખતે સાસુ એના દીકરાને પૂછે છે : ‘દીકરા,જો હમણા હોડી ઊથલી પડે તો તું કોને બચાવે ?મને કે તારી બૈરીને ?’દીકરો કઈ કહે એ પહેલા જ વહુ બોલી ઊઠી :‘તમે તમારી માને બચાવજો, કારણ કેમારા જેવી જુવાનને … Read more

વરસાદમાં ખાઓ ભરપૂર માત્રામાં આ 5 ફળો, રોગપ્રતિકારક શક્તિ વધશે અને રહેશો નિરોગી

વરસાદની ઋતુમાં આપણા શરીરની ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે અને ચેપનું જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે લોકોને સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. વરસાદની મોસમમાં બજારમાં વિવિધ પ્રકારના ફળો મળે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફળોમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો સહિત વિશેષ ઉત્સેચકો હોય … Read more

‘મર્સિડીઝ’ કાર હોય…😅😝😂😜🤣🤪

મેરી પ્યારી પ્રિયતમા, મુઝે અપને દિલમે જગહ મત દેના, મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે… કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો, રહને મેં ઉતના હી મજા આતા હૈ !😅😝😂😜🤣🤪 મસ્ત લાઈફ કોને કહેવાય ?‘લેવિસ’ નું જીન્સ હોય…‘રેમન્ડ’નો સૂટ હોય….‘મર્સિડીઝ’ કાર હોય…અને… અને….ઐશ્વર્યા આપણે ઘરે આવીને કહે :‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’😅😝😂😜🤣🤪 … Read more

દૂધ સાથે આ 3 વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, ચહેરા પર પડી જશે સફેદ નિશાન

દૂધ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધ સાથે ક્યારેય સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓને દૂધ સાથે ખાવાથી શરીર પર સફેદ નિશાન પડી શકે છે, જેમાંથી એક છે ચહેરા પર સફેદ નિશાન અથવા દાગ. ચાલો જાણીએ તે બે વસ્તુઓ જે દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ. ખાટા … Read more

બાળકના પેટમાં છે કૃમિ, સતત દુઃખાવા સહિતના આ 5 લક્ષણો છે સાબિતી, રાહત માટે તાત્કાલિક કરો આ ઉપાયો

બાળકોમાં કૃમિ એક સામાન્ય સમસ્યા છે. તેને ઈન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ ઈન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે એવા બાળકોમાં વધુ થાય છે જેઓ ગંદકીમાં રહે છે. જોકે, ઘણી મેડિકલ કંડીશન પણ આ કૃમિના જન્મનું કારણ બને છે. કૃમિ ખૂબ જોખમી છે. કૃમિ આંતરડામાં પહોંચીને લોહી અને ખોરાકમાંથી મળતા પોષક તત્વોને ચૂસી લે છે. જેના કારણે … Read more