હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜🤣🤪

ઘરમાં એક જ સફરજન હતું અનેએ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં.ત્યાં મમ્મીએ આવીને કીધું,જે મારું બધું કહ્યું માનશે,હું જે કામ કહું એ કરશે એને જઆ સફરજન મળશે.આ સાંભળીનાનકો બોલ્યો હાલો બહાર રમવાઆ સફરજન તો પપ્પાને જ મળશે.😅😝😂😜🤣🤪 મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો. ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ … Read more

આ 5 વસ્તુઓ ડાયાબિટીસ અને લટકતી ચરબીને કરશે દૂર, જાણો

ડાયાબિટીસ, વજન અને હૃદયની તંદુરસ્તી ત્રણેય એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંબંધિત છે. ઘણા સંશોધનો અનુસાર, સ્થૂળતા પણ ડાયાબિટીસ પાછળનું એક કારણ હોઈ શકે છે. સ્થૂળતા તમને હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલના દર્દી પણ બનાવી શકે છે. આ તમને હૃદય રોગનું જોખમ વધારી શકે છે. જોકે, યોગ્ય આહાર તમને આ રોગોથી બચાવી શકે છે. પાલક … Read more

સામેવાળાએ પહેલા યાદ તો કર્યો,😅😝😂😜🤣🤪

ભૂરો : મારા પરિવારમાં બધાજખગોળશાસ્ત્રી છે.કનુ : શું ફેકે છે હવે …??!!ભૂરો : જો મારી મા નાનપણમાંચાંદો દેખાડતી,પછી મારા બાપા એક થપ્પડમાંબ્રહ્માંડ દેખાડતા,બાકી હતું તે બૈરું લાયો…એ તો બાપા….ધોરા દિવસે તારા દેખાડે છે..!!!😅😝😂😜🤣🤪 જો આપણને અડધી હેડકી આવીનેઅટકી જાય…. તો સમજવું કેસામેવાળાએ પહેલા યાદ તો કર્યો, પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યો?😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ઓટ્સમાંથી બનાવો આ મસાલેદાર રેસીપી, બાળક રહેશે પોષક તત્વોથી ભરપૂર

બાળકો શાળાએ જાય ત્યારે લંચમાં શું આપવુ એ હંમેશા ચિંતાનો વિષય રહે છે. કારણે બાળકો ઘરે ઘણી વાનગીઓ ખાય છે પરંતુ શાળામાં તે જ વસ્તુ ખાવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં, બાળકો માટે લંચ બોક્સ પેક કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેમના માટે નવી વાનગીઓ તૈયાર કરવા સિવાય તેમના પોષણનું ધ્યાન રાખવાની જવાબદારી પણ … Read more

નહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪

પત્ની : ચાલો તૈયાર થઈ જાવ,રાવણ દહન જોવા જવું છે.પતિ : તું છોકારાવને લઈને જામને એમાં રસ નથી.પત્ની : તમને તો ખાસ લઈ જવા છે.રાવણ દહન જોવાના બહાનેતમને ખબર પડે કે પારકા બૈરાઉપર નજર બગાડીયે તો શું થાય?😅😝😂😜🤣🤪 લગ્ન એ વીજળીના બે તાર અડાડવાનોખેલ છે…. જો સાચા તાર મળ્યા તો અજવાળું જઅજવાળુંનહિતર ભડાકા જ ભડાકા…😅😝😂😜🤣🤪 … Read more

સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંનેમાં ફાયદાકારક! જાણો કઢી પત્તાના ફાયદા

કઢીના પાંદડા પણ ભારતીય રસોડાનો આવશ્યક ભાગ બની ગયા છે. પહેલા તેનો મોટાભાગે દક્ષિણ ભારતમાં ઉપયોગ થતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ ભારતના દરેક ખૂણામાં થાય છે. તેનાથી ખાવાનો સ્વાદ તો વધે જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ નાના લીલા પાંદડા અનેક ગુણોથી ભરપૂર છે. કઢી પત્તાના ફાયદા આયુર્વેદ નિષ્ણાત … Read more

એવી ડંફાસ મારનાર…..😅😝😂😜🤣🤪

પતિએ પત્નીનો ફોન “મીટીંગમાં છું પછી કરું.’એમ કહીને તરત જ કાપી દીધો.થોડીવાર પછી પડોસણનો ફોન આવ્યોપડોસણ : ફ્રી છો તમે? ડિસ્ટર્બ નથી કર્યા ને?પતિ : હા બોલો બોલો…હુકુમ કરો.પડોસણ : આમ તો મારે કઈ તમારું કામ નથીપણ લો તમારી પત્નીને આપું એમને કામ છે.પત્ની : સાંજે આવો ત્યારે iodex લેતા આવજો.😅😝😂😜🤣🤪 જીંદગીમાં હું ક્યારેય ભૂલ … Read more

કાન્હાને ખુબજ વ્હાલી છે પંજરી, ઘરે બનાવવા આજે જ શીખીલો

જન્માષ્ટમીએ પૂજાના અવસરે ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવવાની પરંપરા છે, પરંતુ તેમાં સૌથી વિશેષ છે પંજરી અને જન્માષ્ટમીનો તહેવાર પંજરી વિના પૂર્ણ થતો નથી. પંજરીમાં આખા ધાણા, ડ્રાઇફ્રુટ્સ, કોપરાનું છીણ અને ઘી, સાકર કે ખાંડનો ઉપયોગ થાય છે. પંજરી એ જન્માષ્ટમીનો વિશેષ પ્રસાદ છે. પંજરીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. કાન્હાને ભોજન અર્પણ કરવા સાથે, … Read more

ખોટા નખરા ન કર.😅😝😂😜🤣🤪

બે બહેનપણીઓ ઘણા દિવસો પછી મળી.પહેલી : તારા પતિને આગળના દાંત જ નથી,છતાં તે તેની સાથે લગ્ન કેમ કર્યા?બીજી : શું કહું બહેન…2020 માં લગ્ન નક્કી થયા ત્યારે કોવિડ હતો,તેથી તેઓ માસ્ક પહેરીને જોવા આવ્યા હતા.પહેલી : પછી લગ્ન વખતે પણ નહોતું જોયું?બીજી : તે સમયે લગ્ન માટે માત્ર બે કલાકની છૂટ હતી.હવે તું જ … Read more

રાત્રે ભોજનમાં આ વસ્તુઓનો સમાવેશ કરો, લટકતી ચરબીને કરશે ગાયબ

આજના સમયમાં બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં સ્થૂળતાનો પણ સમાવેશ થાય છે. સ્થૂળતા એક તબીબી સ્થિતિ છે. જેમાં વ્યક્તિના શરીરમાં વધારાનું વજન, ચરબી અને વધારાની ચરબી હોય છે. ખરાબ ખાનપાનને કારણે સમસ્યા વધી શકે જો પરિવારમાં કોઈને પહેલાથી જ સ્થૂળતાની સમસ્યા હોય તો અન્ય લોકોને પણ … Read more