ઘરે જ બનાવી લો રેસ્ટોરાં જેવી દાળ ખીચડી, નોંધી લો સરળ અને સ્વાદિષ્ટ રેસીપી

દાળ ખીચડી એક લોકપ્રિય, સરળતાથી બનાવી શકાય તેવી અને પૌષ્ટિક વાનગી છે. જેને દરેક ઘરમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને રેસ્ટોરાં જેવી દાળ ખીચડી (Dal Khichdi) ઘરે કેવી રીતે બનાવવી તેની રેસીપી જણાવીશું. ગુજરાતી જાગરણની આ રેસીપી તમને ગમે તો શેર કરશો. Dal Khichdi Recipe in Gujarati દાળ ખીચડી બનાવવા માટેની … Read more

બન્ને થોડા સમય બાદ મળ્યા.😝😝😝

ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં…છોકરો હંમેશા જમણી…અને…છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા જમણી બાજુ…અને…ખર્ચા હંમેશા ડાબી બાજુ…લખવામાં આવે છે.😝😝😝 પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો … Read more

જન્માષ્ટમીના અવસરે બનાવી લો સોજીની પંજીરી, ભગવાન શ્રી કૃષ્ણ થઈ જશે પ્રસન્ન; જાણો સરળ તેની સરળ રેસીપી

 દેશભરમાં આગામી 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જન્માષ્ટમી (Janmashtami 2024) નો પર્વ ભગવાન કાન્હા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના પર્વ પર ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરીનો ભોગ લગાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને સોજીની પંજીરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. સોજીની પંજીરી … Read more

માલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…😝😝😝

સાયન્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે બન્યુંઆર્ટ્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે દોરવું પણકોમર્સ વાળા વિચારે છે કેગુલાબ કોને આપવું….😝😝😝 મચ્છરોની અવાજ સાંભળીનેસૂતેલા માલિકે નોકરને કહ્યું…..માલિક- મચ્છર માર…બહુ થઇ ગયા છે!!નોકરે કંઇ ના કર્યું…થોડીક વાર બાદ પણ મચ્છરોનોગણગણાટ ઓછો ન થતામાલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…“મચ્છર માર્યા કે નહીં!!”નોકર- માર્યા માલિક…આ તો તેનીવિધવા પત્નીઓ … Read more

ભગવાન શ્રી કૃષ્ણને પસંદ છે કોથમીરની પંજીરી, જન્માષ્ટમીના અવસરે બનાવો; જાણો તેની સરળ રેસીપી

આ વર્ષે જન્માષ્ટમીનો પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર છે. જન્માષ્ટમીના ખાસ અવસરે ભગવાન શ્રી કૃષ્ણ (Janmashtami 2024)ને ભોગમાં કોથમીરની પંજીરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કોથમીરની પંજીરીની સરળ રેસીપી. કોથમીરની પંજીરી … Read more

ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝

મચ્છર ભણતા હતા.પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરીબન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ…આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!😝😝😝 હું બિહાર તરફ જઇ રહ્યો હતો.બાજુ વાળી સીટ વાળો-કૌની સી જાત કૈ હો?મેં- ગુજરાતી!!તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??મેં- પૈસા હોય તોફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝 … Read more

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અપર્ણ કરો લોટની પંજીરીનો ભોગ, જાણો તેને બનાવવાની સરળ રેસીપી

દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી જન્માષ્ટમી (Janmashtami 2024) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં વ્યસ્ત રહેવાની સાથે તેમને દિવસભર વિવિધ પ્રકારનો પ્રસાદ પણ અર્પણ કરે છે. જન્માષ્ટમીના તહેવારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરી ચઢાવવામાં આવે છે. ત્યારે જો જો તમે પણ પંજીરી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમે … Read more

મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪

શિક્ષક : બાળકો જણાવો કેડ્રાઇવર અને કંડક્ટરમાં શું તફાવત છે? વિદ્યાર્થી : કંડક્ટર ઊંઘી ગયોતો કોઈની ટીકીટ નહીં કપાય, પણ જો ડ્રાઈવર ઊંઘી ગયોતો બધાની ટિકિટ કપાશે.😅😝😂😜🤣🤪 છોકરો : પંડિતજી,સુંદર છોકરીનો હાથ મળેતેના માટે મારે શું કરવું જોઈએ? પંડિતજી : મોલની બહારમહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

‘રોજ ફોન કરતો’, જ્યારે અભિનેતાએ કાસ્ટિંગ ડિરેક્ટરની માતાની સારવારમાં કરી મદદ

Akshay Kumar તેની મીઠી હરકતો અને હકારાત્મક અભિગમ માટે જાણીતો છે. અભિનેતાઓ પણ તેમના સહ કલાકારોને મદદ કરે છે. તાજેતરમાં કાસ્ટિંગ ડિરેક્ટર Mukesh Chhabraએ અક્ષય વિશે વાત કરી અને જણાવ્યું કે અક્ષયે તેને કેવી રીતે મદદ કરી હતી. જ્યારે Akshay મદદ કરી હતી Ranveer Allahbadia ના પોડકાસ્ટમાં મુકેશે જણાવ્યું કે જ્યારે તેની માતાને સારવારની જરૂર પડી ત્યારે અક્ષયે મદદ … Read more

બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,😅😝😂😜🤣🤪

સંસાર વિશે વાત કરતા એકબાબાએ કહ્યું,સંસારમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય.પહેલી,એ જેના વિના તમે રહી શકતા નથી,બીજી,એ જેની સાથે તમે રહી શકતા નથી અનેત્રીજી,એ જેની સાથે તમારે રહેવું પડે છે.સભા ખંડમાં તાળીઓનો ગડગડાટ.😅😝😂😜🤣🤪 બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,પહેલો ભિખારી : યાર,તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?બીજો ભિખારી : તે … Read more