ADVERTISEMENT
ADVERTISEMENT

અક્ષય કુમારને એક્શન ફિલ્મ મળી

અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મ સૂર્યવંશી હતી. ત્યારબાદ આવેલી તમામ 18 ફિલ્મો પર ઊંધા માથે પછડાઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ખેલ ખેલ મૈં’ પણ બોક્સઓફિસ પર ડચકાં ખાઈ રહ્યા છે. એક સમયે હિટ ફિલ્મોની ગેરંટી મનાતા અક્ષયની ફિલ્મો ફ્લોપ થવા છતાં ફિલ્મ મેકર્સનો વિશ્વાસ તૂટ્યો નથી. વર્તમાન સમયના સફળ ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદે અક્ષય કુમાર સાથે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪

રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો.જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.રેખા : મારા બાપુજીજો એમજ વિચાર્યે રાખતા હોતતો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.😅😝😂😜🤣🤪 સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યું જેમાંએ લોકોના … Read more

રિતિક રોશન પણ આલિયા અને શર્વરીની ‘આલ્ફા’ બ્રિગેડમાં જોડાશે

યશરાજ ફિલ્મ સ્ટુડિયોની સ્પાય યુનિવર્સની થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ માટે શર્વરી અને આલિયાએ શૂટિંગ શરૂ કરી દીધું છે. આલિયાએ ઓગસ્ટથી આ કામ શરૂ કર્યું છે. હવે એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે રિતિક રોશન વાયઆરએફ ફ્રેન્ચાઈઝીમાં એજન્ટ કબીરનો રોલ કરી રહ્યો છે, તે પણ આ ફિલ્મમાં જોડાશે. ફિલ્મ સાથે જડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, આલિયા, … Read more

પાવર ફરીથી જતો રહ્યો.😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.પપ્પા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કેબધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે, પણ બીજાએકરેલી ભૂલની સજા હું તને નહીં … Read more

શાહરૂખની સમજદારી આમિરે અપનાવી, સાઉથની મદદથી એક્ટિંગમાં કમબેક કરશે

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની છેલ્લી ફિલ્મ ‘લાલસિંગ ચડ્ડા’ આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. નિષ્ફળતાના આઘાતમાંથી બહાર નીકળવા માટે આમિરે લાંબો બ્રેક લીધો હતો. પછી આમિરે ફિલ્મો પ્રોડ્યુસ કરવામાં પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે હાલ પ્રોડ્યુસર તરીકે વ્યસ્ત છે. તેનાં પ્રોડક્શનની આગામી ફિલ્મ … Read more

કપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું … Read more

રાજકુમાર રાવની પત્ની પત્રલેખાએ પ્રેગ્નન્સીની અફવાઓ પર મૌન તોડ્યું

રાજકુમાર રાવની પત્ની પત્રલેખાએ પ્રેગ્નન્સીની અફવાઓ પર મૌન તોડ્યું, કહ્યું- ‘હું કંટાળી ગઈ છું’ રાજકુમાર રાવની પત્ની પત્રલેખા એ અભિનેતાના જન્મદિવસ પર એક તસવીર શેર કરી હતી, જેના પછી સમાચાર આવવા લાગ્યા કે તે ગર્ભવતી છે. હવે અભિનેત્રી પત્રલેખાએ ગર્ભાવસ્થાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને ખુલાસો કર્યો છે. અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ વર્ષ 2021માં … Read more

સાવ બેવકૂફ જેવો લાગે છે.’😅😝😂😜🤣🤪

ચિત્રોનું પ્રદર્શન જોવા ગયેલા ચીમનલાલએક ચિત્ર જોઈને બરાડી ઊઠયા : અરે !કયા ગધેડાએ આ ચિત્ર દોર્યું છે ?મેં આવું બદસુરત ચિત્ર આજ સુધીક્યાય નથી જોયું.’પણ ભાઈ સાહેબ !તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ ચિત્ર નહીંપણ અરીશો છે.’બાજુમાં ઊભેલા એક બીજા માણસે કહ્યું.😅😝😂😜🤣🤪 જરાક અમથી વાતમાં રાજા અને રાકેશ ઝઘડી પડ્યા.રાજા : ‘તું જયારે વાત … Read more

રણવીર સિંહની DON 3માં સાઉથ સુપરસ્ટારની થનારી પત્નીની એન્ટ્રી, જાણો કોણ છે?

રણવીર સિંહ ટૂંક સમયમાં બે મોટી ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યો છે. આ વર્ષે તેની એક તસવીર આવી રહી છે, જે સિંઘમ અગેઇન છે. આવતા વર્ષે તે ‘ડોન 3’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે. આ દરમિયાન ઐશ્વર્યા રાયની કો-એક્ટ્રેસની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. રણવીર સિંહના ખાતામાં હાલમાં ઘણી મોટી … Read more

દોડીને આવતા દસ મિનીટ લાગે છે.’😅😝😂😜🤣🤪

ચોરીના આરોપ માટે મગનલાલનેઅદાલતમાં ઉભો રાખવામાં આવ્યો.જજ : તારો વકીલ કોણ છે ?મગનલાલ : કોઈ નથી સાહેબ !હું મારી વકીલાત પોતેજ કરીશ.જજ : સારું તો એ જણાવ કેતે અપરાધ કર્યો છે કે નથી ?મગનલાલ : બીલકુલ નથી કર્યો સાહેબ !કર્યો હોત તો કોઈને કોઈ વકીલ રાખતને !😅😝😂😜🤣🤪 મોહન : ‘મગન ! તું તો કહેતો હતો … Read more