ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રદ્ધા કપૂરે આ મામલે PM નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યા, જુઓ ફોટો

બોલિવુડ ફિલ્મ સ્ત્રી 2 હિટ ગયા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયાની ક્વિન બની ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ઈન્ડિયન સ્ટાર બની છે. શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ સ્ત્રી 2ને લઈ ચર્ચામાં છે, કારણ કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ ગઈ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું તો સાચાને સાથ આપીને એનેજ જીતાડીશ.’😅😝😂😜🤣🤪

એક વખત ચાલુ કોર્ટમાં બે વકીલઅંદર અંદર ઉકળી પડ્યા.વાત વધી પડી એલફેલ પર પહોચી ગયા.પહેલો વકીલ : ‘તું ગધેડો છે, તું મૂરખ છે,તું બદમાશ છે.’બીજો વકીલ : તું અક્કલ વગરનો છે, નીચ છે,નાલાયક, કમબખ્ત છે….’જજ સાહેબ વચ્ચે પડ્યા : ‘હવે જો આપ બંનેવકીલોની ઓળખવિધિ પતિ ગઈ હોયતો આપણે આગળ વધીએ.’😅😝😂😜🤣🤪 એકવાર કોર્ટમાં દલીલ કરતા પહેલાએક … Read more

એક ફિલ્મ, 48 સ્ટાર્સ. અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ના પાંચ સૌથી મોટા અપડેટ્સ

અક્ષય કુમાર આ વર્ષે તેની મોટી કોમેડી ડ્રામા ફ્રેન્ચાઇઝી ‘વેલકમ’નો ત્રીજો ભાગ લાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાલો આજે તમને આ આવનારી ફિલ્મના પાંચ મોટા અપડેટ્સ જણાવીએ. ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સરફિરા’ બાદ અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ પણ ફ્લોપ તરફ આગળ વધી રહી … Read more

‘તારી પત્નીને તો કાર જોઈતી હતી😅😝😂😜🤣🤪

રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશકેવી રીતે રહી શકો ?રમેશ : અમે ‘મારો, બચાવો અને ખુશ રહો’નીરમત રમીએ છીએ.રાકેશ : એ કઈ રીતે ? રમેશ : પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારેત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.વાગે તો એ ખુશ અને નાં વાગે તો હું ખુશ.બોલ છે ને સાવ સીધી રમત !😅😝😂😜🤣🤪 કનુએ તેની લગ્નતિથિ … Read more

મોટા બિઝનેસમેનની પત્ની છે આ બોલિવુડ અભિનેત્રીઓ, જાણો કોના પતિ પાસે છે વધુ સંપત્તિ

સોનમ કપૂરે વર્ષ 2018માં આનંદ અહુજા સાથે લગ્ન કર્યા હતા, વર્ષો પહેલા જુહી ચાવલા બિઝનેસમેનને દિલ આપી બેઠી હતી. તેના પતિ જય મહેતા અંદાજે 4,000 કરોડની સંપત્તિનો માલિક છે. તો જાણો કોના પતિ પાસે વધુ સંપત્તિ છે. બોલિવુડની અભિનેત્રીએ ક્રિકેટર સાથે, તો કેટલીક સ્ટાર અભિનેતા સાથે લગ્ન કર્યા છે. તેમજ કેટલીક એવી બોલિવુડ સ્ટાર છે, … Read more

દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’😅😝😂😜🤣🤪

કનું : ‘પેલા ગંભીર અને ભારેખમમો વાળા ભાઈ કોણ છે ?ક્યારના એ કે અક્ષર ય બોલતા નથી.’ મનુ : ‘એ કઈ ગંભીર કેભારેખમ માણસ નથી, એ તો માત્રનોકર થુંક્દાની લઈનેપાછો આવે એની વાટ જોઈ રહ્યા છે.’😅😝😂😜🤣🤪 ગ્રાહક : ‘આ કાપડ શા ભાવે આપ્યું ?’ દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’ ગ્રાહક : ‘પાંચ રૂપિયે મીટર આપો … Read more

ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ, કરીનાનો જોવા મળ્યો દમદાર રોલ

કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ગયા વર્ષે 2023માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ખાન ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ચમકવા … Read more

જયારે પૈસાની ભૂખ તો જતી જ નથી !😅😝😂😜🤣🤪

મહિલા (જજને) : સાહેબ,મારે તો છૂટાછેડા જોઈએ.હું હવે રમેશ સાથે રહી શકું તેમ નથી.જજ : પણ, રમેશ સાથે લગ્ન કર્યાત્યારે તો તમે કોઈ ખૂબી જોઈ હશે ને !હવે શું થયું ?મહિલા : તમારી વાત સાચી છે.એ ખૂબી તો હવે ખર્ચાઈ ગઈ.😅😝😂😜🤣🤪 લીના : કોણ વધારે ખુશ હોય ?જેની પાસે પાંચ લાખ રૂપિયા હોય એ કે … Read more

એસિડિટી માટે આ ઘરેલું ઉપાય અજમાવો જે તમને તરત જ રાહત આપશે

અનિયમિત ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આમાં એસિડિટીની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. તળેલો અને વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જો પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા હોય તો પેટમાં એસિડિક ગેસ વધવા લાગે છે. આને કારણે, છાતીમાં બળતરાની લાગણી થાય છે. આ … Read more

મારી પત્ની બનવાની હા પાડી છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ પિંકીનો હાથ પકડીને કહ્યું,પપ્પુ : હું તને ખૂબ પ્રેમ કરું છું,તું આ દુનિયાની સૌથી સુંદર છોકરી છે પિંકી.પિંકી : ઓહ,પણ મારી બાજુમાં મારાથી પણ વધુસુંદર છોકરી દુપટ્ટો ઓઢીને ઉભી છે.પપ્પુ : સારુંતો આ સોનાની ચેન તેને જ આપી દઉં?પિંકીએ : અરે બાબુશું હું તારી સાથે મજાક પણ ન કરી શકું?😅😝😂😜🤣🤪 પપ્પુ : સર તમારી … Read more