ADVERTISEMENT
ADVERTISEMENT

કારેલાનો રસ અનેક રોગોમાં છે ફાયદાકારક, ફાયદા જાણશો તો તમે પણ રોજ પીશો

દવા ખાવામાં હંમેશા કડવી હોય છે. કારેલાનો રસ પણ આવી દવા તરીકે કામ કરે છે. તેનો સ્વાદ કડવો હોવા છતાં, કારેલાનો રસ અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. હા, માત્ર કારેલાનું શાક જ નહીં, તેનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. કારેલાનું શાક બહુ ઓછા લોકો પસંદ કરે છે. આ શાકભાજીની કડવાશને કારણે લોકો તેનાથી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તું મને ફક્ત બે દિવસથી ઓળખે છે😅😝😂😜🤣🤪

છોકરો ઘરમાં આનંદથી કૂડકા મારી રહ્યો હતો.પપ્પા : શું વાત છે દીકરા,આજે બહુ ખુશ છે?છોકરો : શું કરું પપ્પા,વાત જ એવી છે તે.પપ્પા : આ વખતે તેં શું કાંડ કર્યો?છોકરો : અરે પપ્પાતમારી થનારી વહુ 12 માં પાસ થઈ છે.પછી પપ્પાએ ચપ્પલોનો વરસાદ કર્યો.😅😝😂😜🤣🤪 પિંકી : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પપ્પુ : … Read more

ઔષધીય ગુણોથી ભરપૂર આ વનસ્પતિ તેલ રોગોને શરીરથી દૂર રાખશે

ઘણી બધી શાકભાજી છે, જેના સેવનથી શરીર સ્વસ્થ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે દૂધી એવી શાકભાજી છે, જેનું તેલ પણ કાઢવામાં આવે છે. આ તેલ  સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જો લાંબો સમય રાખવામાં આવે તો દૂધી બગડીને કાળી પડી જાય છે. તેથી દૂધીની ખેતી કરતાં ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે. દૂધી જાડી હોવાના કારણે … Read more

ફેંકી દેવામાં એમને ખુબ તકલીફ થયેલી.😅😝😂😜🤣🤪

ટીના : સમજાતું નથી કેહેન્ડસમ છોકરાને પરણું કે હોંશિયારને?મીના : બંને પાસે તારી દાળ ગળવાની નથી.ટીના : કેમ?મીના : જે હેન્ડસમ છેએ તારાથી બ્યુટીફૂલ છોકરીને પકડી લેશેઅને જે હોંશિયાર છેએ તારાથી દૂર રહેવાનું જ પસંદ કરશે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ : મેં પપ્પાને કહ્યું કે તું લેખક છે તો તેખુબ ખુશ થયા.બોયફ્રેન્ડ : તેમને વાંચવું ખુબ ગમે છે?ગર્લફ્રેન્ડ … Read more

પલાળેલી દ્રાક્ષનું સેવન કરવાના છે અગણિત ફાયદા, જાણો…

કિસમિસનો ઉપયોગ ખીર અને મીઠાઈઓમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કિસમિસને પાણીમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, લીવરને ડિટોક્સિફાય કરે છે અને પાચન માટે ફાયદાકારક છે. ભીની કિસમિસની સાથે તેનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન A, … Read more

જે તમારી બેસ્ટ ફ્રેન્ડને ગમે છે😅😝😂😜🤣🤪

છોકરી : અરે ભલા માણસ,મેં તને પરણવા ના પાડીએમાં શું આકાશ તૂટી પડ્યું?બીજી ઘણી છોકરીઓતને પરણવા માટે હા પાડી દેશે.છોકરો : અત્યાર સુધીમાં મેં300 છોકરી જોઈ છે એમાં સુંદરતામાંતું સૌથી છેલ્લે આવે છે, તું જ ના કહે છેતો બીજું કોણ હા કહેવાનું છે?😅😝😂😜🤣🤪 ટીના : હું બહુ ખુશ છું,જે મને ગમે છે એની જોડે હું … Read more

પથરીના દર્દીઓએ આ ખોરાક લેવાનું ટાળવું જોઈએ

કિડની સ્ટોન એટલે કે પથરીના દર્દીઓએ નોનવેજ ફૂડ્સનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. જંક ફૂડ્સ અને ડ્રિંક્સથી પણ કિડની સ્ટોનના દર્દીની સમસ્યા વધી શકે છે. આવા લોકોએ ખાવા-પીવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. કિડની સ્ટોન આજના સમયમાં સૌથી કોમન પ્રોબ્લેમ બની ગઇ છે. જ્યારે આપણી કિડની વેસ્ટ પ્રોડક્ટ્સને યોગ્ય રીચે ફિલ્ટર ન કરી શકે ત્યારે આ … Read more

એની પત્ની કાલે જ ઘરમાં લપસીને ગુજરી ગઈ.😅😝😂😜🤣🤪

પત્ની : મેં એક અફલાતૂન વાત વાંચી.પતિ : કઈ?પત્ની : જેને ચાળીસ વર્ષ સુધીવાંચતા લખતા નો’તું આવડતું એ માણસસ્ત્રીને ખાતર બે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પતિ : એમાં શી મોટી વાત છે?હું એવા માણસને ઓળખું છુંજે 40 વર્ષની ઉંમરે પ્રોફેસર હતો અનેએક સ્ત્રીને મળી બે જ દિવસમાં મૂર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 ભૂરો : ઈશ્વરનો આભાર માન,તારા પાડોશી … Read more

પલાળેલા અખરોટ ખાવાથી આ બીમારીઓ રહેશે દૂર, જાણો

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. અખરોટમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને હેલ્ધી ફેટ્સ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે.જો અખરોટનું સેવન કરવામાં આવે તો તમે ઘણી બીમીરીઓથી દૂર રહી શકો છો.પલાળેલા અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.અખરોટનું સેવન કરવાથી કેન્સરથી બચી … Read more

આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!😝😝😝

હું બિહાર તરફ જઇ રહ્યો હતો.બાજુ વાળી સીટ વાળો-કૌની સી જાત કૈ હો?મેં- ગુજરાતી!!તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??મેં- પૈસા હોય તોફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝 મચ્છર ભણતા હતા.પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરીબન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ…આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!😝😝😝 … Read more