ADVERTISEMENT
ADVERTISEMENT

વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?

આજે પણ ઘણા ઘરોમાં સવારની શરૂઆત ચા-કોફીથી થાય છે. ઘણા ઘરોમાં લોકો ચાને બદલે કોફી પીવાનું પસંદ કરે છે. ખાસ કરીને યુવાનોમાં કોફી પીવાનું વધુ પસંદ કરવામાં આવે છે.આજે આપણે વાત કરીશું કે દિવસમાં કેટલા કપ કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ કેટલા કપ કોફી પીવી જોઈએ? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વધુ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ગુલાબ કોને આપવું….😝😝😝

મચ્છરોની અવાજ સાંભળીનેસૂતેલા માલિકે નોકરને કહ્યું…..માલિક- મચ્છર માર…બહુ થઇ ગયા છે!!નોકરે કંઇ ના કર્યું…થોડીક વાર બાદ પણ મચ્છરોનોગણગણાટ ઓછો ન થતામાલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…“મચ્છર માર્યા કે નહીં!!”નોકર- માર્યા માલિક…આ તો તેનીવિધવા પત્નીઓ રડી રહી છે તેનો અવાજ છે!!!😝😝😝 સાયન્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે બન્યુંઆર્ટ્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે દોરવું પણકોમર્સ … Read more

સવારે, બપોર અને સાંજે કયા સમયે કોફી પીવી જોઈએ,જાણો કેફીન લેવાનો યોગ્ય સમય કયો છે

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સવારે ખાલી પેટે એક કપ ચા અથવા કોફીનું સેવન કરે છે. પરંતુ ખાલી પેટ ચા કે કોફીનું સેવન કરવાથી પેટમાં એસિડ રિફ્લક્સ થાય છે અને એસિડિટીની સમસ્યા પણ વધી શકે છે.આ સિવાય પાચનતંત્ર પર પણ તેની ખરાબ અસર પડે છે, આવી સ્થિતિમાં લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે … Read more

છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???😝😝😝

પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છોબિલકુલ નથી બદલાણી…😝😝😝 ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં…છોકરો હંમેશા જમણી…અને…છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા જમણી … Read more

જો તમે પણ ફીટ અને સ્લીમ દેખાવા માંગતા હોય તો અપનાવો આ ટીપ્સ

આ દિવસોમાં, આપણા દેશમાં સ્થૂળતા જીડીપી કરતા વધુ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ ખૂબ જ ઝડપથી મેદસ્વી બની જાય છે. સ્થૂળતા એકલી નથી આવતી, તે ડાયાબિટીસ, ખરાબ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. કોલેસ્ટ્રોલ લેવલ વધવાને કારણે મહિલાઓ હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર થવા લાગે છે. એટલે કે વજન … Read more

તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….😝😝😝

એક વખત હું બહાર જતો હતોતે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો…..પછી મને ઉધરસ ચઢી !😝😝😝 જ્યારે તમને એમ લાગે કે……તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….ત્યારે જમી ને એની હાજરીમાં જપડદા થી હાથ લૂંછવા…બધો વહેમ દૂર થઈ જશે.😝😝😝 (નોંધ … Read more

લિમિટ કરતા વધુ વિટામિન સી શરીર માટે બની શકે છે ખતરનાક, જાણો હેલ્થ એક્સપર્ટનો મત

જો શરીરમાં વિટામીન સીની ઉણપ હોય તો ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો શરીરમાં વિટામીન સી મર્યાદા કરતા વધી જાય તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે.જો તમે જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી લો છો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. એટલું … Read more

પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,😜😅😜😜😅😜

મુછનો દોરો ફુટતો હોય….જુવાની સોળે કળાએ ખિલી હોય….દિલ જોમ મા હિલોળા લેતું હોય….અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય….જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય….જેની એક હાકલ થી શેરી ના કુતરા ગામ બહાર ભાગી જતા હોય….એ જુવાન………..લગ્ન પછી ધીમેક થી પૂછે..ભીંડો ન મળે તો બટેટા લાવુ???😜😅😜😜😅😜 પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…પતિ: તું … Read more

જો તમે પણ આ જગ્યાએ રાખ્યું છે ડસ્ટબિન તો તરત કરો દૂર, નહીંતર થશે આર્થિક નુકસાન

દરેક દિશાની પોતાની એક અલગ ઊર્જા હોય છે, તેવી જ રીતે દરેક વસ્તુમાં પણ ઊર્જા હોય છે. જો કોઈ વસ્તુ ખોટી દિશામાં અથવા ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. ડસ્ટબિન દરેક ઘરનો મહત્વનો ભાગ હોય છે અને જો તેને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી ઘણું નુકસાન થાય છે. … Read more

સુરેશ : આમ તો બંને સાથ આપે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે.😅😝😂😜🤣🤪 રમેશ : બોલ યાર,આખી જીંદગી … Read more