ADVERTISEMENT
ADVERTISEMENT

પેટનો દુખાવો દવા વિના 5 મિનિટમાં મટી જશે, બસ આ રીતે હીંગનો કરો ઉપયોગ

પેટનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને કોઈ પણ કારણસર થઈ શકે છે. જેમ કે દિવસ દરમિયાન કઈ આડુ અવળું ખાઈ લીધું હોય, પેટમાં ઇન્ફેક્શન થયું હોય, ગેસ કે એસીડીટી હોય, ભોજનનું પાચન બરાબર ન થયું હોય. આ કોઈપણ કારણસર પેટમાં દુખાવો થઈ શકે છે. જ્યારે પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો ડેઇલી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

બકો- મેડમ, પડી ગયો તો…😂😂😂😂😂😂

મહિલા- સર તમે તો કીધુ હતું કેગેમ રમવાથી હું પતળી થઇ જઈશ,પણ કંઇ થયું નહીં!!ડોક્ટર- કંઇ ગેમ રમો છો???મહિલા- સર, કેન્ડી ક્રસ!!!😂😂😂😂😂😂 શિક્ષક- કાલે કેમ નહતો આવ્યો??બકો- મેડમ, પડી ગયો તો…તો લાગી ગયું હતું!!!શિક્ષક- એમ ક્યાં પડી ગયો હતો???બકો- મેડમ,તકિયા પર પડ્યો તોતો આંખ લાગી ગઇ હતી.😂😂😂😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

જો તમને કબજિયાત છે તો બનાવો આ 3 હર્બલ ટી, આહારનો ભાગ બનાવવાથી થશે અનેક ફાયદા

કબજિયાતની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જો તમને કબજિયાતને કારણે સતત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો થોડી હર્બલ ટીને તમારા આહારનો ભાગ બનાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. આપણે બધાને ચા પીવી ગમે છે. ઘણીવાર આપણે બધા કામનો થાક દૂર કરવા માટે ચાનું સેવન કરીએ છીએ. સામાન્ય રીતે લોકો ચાના સેવનને સ્વાસ્થ્ય માટે સારું … Read more

પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!😂😂😂

સ્કૂલમાં એક બાળકના એડમિશનમાટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.શિક્ષક- બેટા,તારા પપ્પા શું કરે છે??બાળક- મમ્મી જે કહે તે!!!😂😂😂 એક આરોપીના પિતાએ તેનો કેસપપ્પુને સોંપ્યો અને કહ્યું“ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!”પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!અદાલતથી બહાર આવીને આરોપીનાસગાએ પપ્પુ પૂછ્યું શું થયું??પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડતેને ઉંમર કેદ કરાવી.કોર્ટ … Read more

પેટની ચરબી ગાયબ કરવા માંગો છો? જમતા પહેલા અને પછી પીવો આ 2 ડ્રિંક્સ

લટકતું પેટ કોને ગમે છે? આપણે બધાને સપાટ પેટ જોઈએ છે. પરંતુ, પેટની હઠીલી ચરબી આપણું સપનું પૂરું થવા દેતી નથી. પેટની ચરબી વધવાના ઘણા કારણો હોઈ શકે છે અને એકવાર પેટની આસપાસ ચરબી વધવા લાગે તો તેને ઘટાડવી સરળ નથી હોતી. ખાવાની ખોટી આદતો સિવાય પણ ઘણા કારણોથી પેટની ચરબી દેખાવા લાગે છે. આમાં … Read more

પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…😂😂😂

પત્ની- અરે સાંભળો છો…આપણા લગ્ન કરાવનાર પંડિતજીનુંઅકસ્માતમાં મૃત્યુ થઇ ગયુંપતિ- એમ….એક દિવસ તો તેને તેનાપાપોની સજા મળવાની જ હતી!!!😂😂😂 પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…નહીં તો મારી અંદરનોજાનવર બહાર આવી જશે.પત્ની- જા જા હવે,આવવા દે જાનવરને બહાર,ઉંદરડાથી કોણ ડરે છે!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

જો તમે એસિડિટીથી પરેશાન છો તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

કેટલાક લોકો એવા હોય છે જેમને લગભગ દરરોજ એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો લગભગ દરેક વખતે ખાય છે ત્યારે હાર્ટબર્ન, પેટનું ફૂલવું અને ઓડકારથી પીડાય છે. આવી સ્થિતિમાં તેઓ પોતાની સમસ્યાને દૂર કરવા માટે દવા લે છે. સામાન્ય રીતે, અન્નનળીના સ્ફિન્ક્ટર અન્નનળીને પેટના એસિડથી રક્ષણ આપે છે. પરંતુ જો સ્ફિન્ક્ટર નબળુ પડે … Read more

વાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!😂😂😂

શિક્ષક- અપ્પુ વિજળી ક્યાંથી આવે છે???અપ્પુ- મામાને ઘરેથી!!શિક્ષક- હે…કેવી રીત??અપ્પુ- જ્યારે વિજળી જાય છેમારા પપ્પા કહે છેસાલાએ ફરીથી કાપી નાંખી!!!😂😂😂 પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.પત્ની : કાશ મેં મારી માંનીવાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!પતિ : એટલે તારી માં તનેમારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી???પત્ની : હાં!!પતિ : હે ભગવાન,અને … Read more

મનોજ વાજપેયીએ વેચી માર્યો મુંબઇનો આલિશાન લક્ઝ્યુરીયસ એપાર્ટમેન્ટ, કિંમત કરોડોમાં, આંકડો જાણી ચોંકી જશો

વર્સેટાઈલ એક્ટર મનોજ મનોજ બાજપેયીએ પોતાની ટેલેન્ટ આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. બિહારથી આવીને મનોજે મહેનત કરીને મુંબઈમાં પોતાને સ્ટેબ્લિશ કર્યો. મનોજે મુંબઈમાં કેટલીક પ્રોપર્ટી પણ ખરીદી હતી. હવે એવા સમાચાર છે કે મનોજે તેનું મુંબઈનું ઘર 9 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. મનોજે પોતાનું ઘર વેચી દીધું? બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, મનોજે મહાલક્ષ્‍મી … Read more

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more