ADVERTISEMENT
ADVERTISEMENT

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો સિઝન 2’નો પ્રોમો રીલીઝ, મનોરંજનનો ડબલ ડોઝ

નેટફ્લિક્સ પર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સાથે પ્રેક્ષકોનું મનોરંજન કર્યા પછી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની જોડી ફરી એકવાર બધાને હસાવવા માટે પાછી આવી છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ શો સાથે સંબંધિત એક ખાસ પ્રોમો શેર કરીને આની જાહેરાત કરી છે. કપિલ શર્મા અને સુનીલ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.😅😝😂😜🤣🤪

છગન : તમે આટલા દિવસથી કેમદેખાતાં નહોતા?મગન : હું શ્રમદાન કરવા ગયો હતો.છગન : મને કાંઈ સમજાયુ નહી.મગન : મને છ મહિના માટેસશ્રમ કારાવાસ મળ્યો હતો.😅😝😂😜🤣🤪 મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યોત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમથઈ રહ્યો છે?મોન્ટુ : આજે પહેલીવારકોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.તેનો મિત્ર … Read more

ઉર્ફી જાવેદે ડ્રેસની નીચે ભડકો કર્યો! અખતરો ભારે પડી જાત! લોકો આગ બબૂલા

ઉર્ફી જાવેદે તાજેતરમાં એક સ્ટંટ કર્યો હતો જેના કારણે તેની ભમર અને પાંપણ બળી ગયા હતા. ઉર્ફીએ ખુદ તેના ફેન્સને આ વાતની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર્સનાલિટી ઉર્ફી જાવેદ તેની ક્રિએટિવિટી અને સ્ટાઈલ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં ઉર્ફીએ સોશિયલ મીડિયા પર તેના નવા ડ્રેસ અને ક્રિએટિવિટીથી બધાને ચોંકાવી દીધા છે. તેણે એક … Read more

સારૂ જમવાનું બનાવતી હોય.😅😝😂😜🤣🤪

વકીલ : હત્યાની રાત્રેતમારા પતિના છેલ્લા શબ્દો શું હતા?મહિલા : સંગીતા મારા ચશ્મા ક્યાં છે?વકીલ : તો એમાં મારવા જેવીશું વાત હતી?મહિલા : મારું નામ રંજના છે!આખી કોર્ટ ચૂપ.😅😝😂😜🤣🤪 છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશજે મહેનતુ હોય, સાદગીમાં રહેતી હોય,ઘર સ્વચ્છ રાખતી હોય,આજ્ઞાકારી હોય અનેસારૂ જમવાનું બનાવતી હોય.છોકરી : તો મારા ઘરે આવ,આ … Read more

ખતરો કે ખેલાડી 14માંથી આ સ્પર્ધકની સફર ખતમ, શિલ્પા-નિમ્રિતમાં ભયંકર બબાલ

રોહિત શેટ્ટી હોસ્ટેડ રિયાલિટી ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 14’માંથી વધુ એક કન્ટેસ્ટન્ટ બહાર થઈ ગયો છે. દરેક નવા એવિક્શનની સાથે કોમ્પિટિશન વધુ ટફ થઈ રહી છે. ત્યારે એવી અટકળો ચાલુ છે કે, કયો ખેલાડી આ સિઝનનો વીનર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ સિઝનમાં સ્ટન્ટ્સની સાથે દર્શકોનો ડ્રામ પણ જોવા મળી રહ્યો … Read more

તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,😅😝😂😜🤣🤪

મીનાએ પોલીસને કહ્યું : મારા પતિએમારા પર હાથ ઉપાડવાની હિમંત કરી,તમે તેમની રિપોર્ટ લખો. પોલીસ : શું તમારા પતિ પહેલવાન છે? મીના : ક્યાંનો પહેલવાન,પત્નીના હાથનો રોજ માર ખાધા પછીએ ડરપોક કોઈને કહેતો પણ નથી.😅😝😂😜🤣🤪 છગન : યાર, તું વારેઘડીએતારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ,ખરાબ લાગે છે. મગન : જો હું પેંટ ઉપર નહી ચઢાવુંતો … Read more

અક્ષય કુમારે જોન અબ્રાહમને પછાડ્યો! ‘ખેલ ખેલ મૈં’માં ‘વેદા’નો સીન થઈ ગયો, પણ કમાણીના આંકડા ફીકા

અક્ષય કુમારની ફિલ્મ ‘ખેલ ખેલ મે’ અને જ્હોન અબ્રાહમની ‘વેદા’ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને ફિલ્મો 15 ઓગસ્ટે એકસાથે રિલીઝ થઈ છે અને ‘સ્ત્રી 2’ જેવી મોટી ફિલ્મ સાથે ટક્કર હોવા છતાં, આ ફિલ્મો દરરોજ 2-4 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ‘ખેલ ખેલ મેં’ કરતાં ‘વેદ’ની ઓપનિંગ સારી હતી. પરંતુ હવે … Read more

મોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪

ટીચર : બહુવચન કોને કહે છે?પપ્પુ : જયારે વહુ પોતાનાસાસરીવાળાનેખરું-ખોટું સંભળાવે છે,તેને બહુવચન કહે છે.ટીચર બેભાન થતા થતા બચી.😅😝😂😜🤣🤪 ડોક્ટર : તમારે દિલ ખોલીનેહસવું જોઈએ. પપ્પુ : પણ ડોક્ટર,મેં તો અત્યાર સુધી લોકોનેમોં ખોલીને જ હસતાં જોયા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

રક્ષાબંધનમાં ભાઈઓને લૂંટી લીધા કૉમેડિયન ભારતી સિંહે

કૉમેડિયન ભારતી સિંહને સોમવારે રક્ષાબંધનમાં ભાઈઓ તરફથી ખૂબ કૅશ મળી હતી. તેનું કહેવું છે કે તેણે તહેવારમાં ભાઈઓને લૂંટી લીધા હતા. ભારતી ‘લાફ્ટર શેફ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના સેટ પર પાપારાઝી સાથે વાત કરી રહી હતી કે રક્ષાબંધનમાં તેને ભાઈઓએ ખૂબ પૈસા આપ્યા હતા. તો પાપારાઝી તેને કહે છે કે અમે પણ તમારા ભાઈઓ છીએ. તો તેમની … Read more

એક કિલો દાળમાં 2968 દાણા હોય છે,😅😝😂😜🤣🤪

છગન એકઝામ આપવા ગયો. એણે એક્ઝામિનરને પૂછ્યું : સર, આન્સરશીટનાપહેલા પાના પર શું લખું? એક્ઝામિનર : લખ, આ આન્સરશીટના બધાજવાબ કાલ્પનિક છે અને તેનો કોઈ પણપાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અથવાપ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.😅😝😂😜🤣🤪 એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,મને 742 નંગ મસૂરની દાળ આપ.છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું … Read more