ADVERTISEMENT
ADVERTISEMENT

શું આઈસ્ક્રીમ ખાવાથી હૃદયરોગ થશે? કારણ જાણીને તમે પણ ડરી જશો

શું આઈસ્ક્રીમ ખાવાથી હૃદયરોગ થાય છે? આપણામાંથી ભાગ્યે જ કોઈએ આવી બાબતો વિચારી હશે. કદાચ કોઈને આવી વાતની ખબર પણ ન હોય. જ્યારે ઘણી શરદી અને ઉધરસ હોય ત્યારે આપણે સામાન્ય રીતે બાળકોને આઈસ્ક્રીમ ખાવાની મનાઈ કરીએ છીએ, પરંતુ હૃદય રોગ વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. તેથી જ બાળકો ઘણીવાર આઈસ્ક્રીમમાં મગ્ન રહે છે. બાળકો પર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેણે છાપામાં તેનો ફોટો મુકી🤣😂🤣🤣

એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી.ડોક્ટરે કહ્યું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે.પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યુંપતિ- ડોક્ટર સાહેબ આવું ના બોલો…મારા બાળકોનું શું…હજી તો તેની ઉંમર જ શું છે…35 વર્ષ તો કોઇ જતું હોય!!!અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા,હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા.ડોક્ટરને પતિ ખુશ થઇને તેની … Read more

કોલેસ્ટ્રોલ લેવલ વધતું હોય તો આ જ્યૂસનું કરો સેવન, હૃદય રહેશે તંદુરસ્ત

આજની લાઈફ સ્ટાઈલની ઊંડી અસર આરોગ્ય પર પડી રહી છે. જેના કારણે લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ઘણા પ્રકારની મુશ્કેલીઓ સામાન્ય છે. તેમાં સામેલ છે હાઈ કોલેસ્ટ્રોલ લેવલ. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સમસ્યાઓનું જોખમ વધવા લાગે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં … Read more

પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…🤣😂🤣🤣

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા.પત્ની તૈયાર થઇને આવી અનેપતિને પૂછ્યું : કેવી લાગું છે?પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.પત્ની ખુશ થઇને: એમ, ડોન વાળી પ્રિયંકાજેવી કે ક્રિશ વાળી???પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!🤣😂🤣🤣 પતિ- સેલ્ફ કંટ્રોલ તોકોઇ તારાથી શીખે!!પત્ની- (ખુશ થઇને) એમ,હવે મેં શું કર્યું!!પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…તેમ છતાં કદી જીભ … Read more

લીવર ખરાબ થવાથી શરીરમાં દેખાય છે આ લક્ષણો, ભૂલથી પણ તેને અવગણશો નહીં

આપણા શરીરમાં હાજર તમામ અંગો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીવર આ આવશ્યક અંગોમાંથી એક છે, જે તેના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જાણીતું છે. લીવર ન માત્ર પાચન અને ચયાપચયને સુધારે છે, પરંતુ પોષક તત્ત્વોનો સંગ્રહ કરવાની સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં લીવરનું ધ્યાન … Read more

તે પછી આર્ટ્સ અને કોમર્સવાળા🤣😂🤣🤣

સમગ્ર રસાયણ શાસ્ત્રનેધ્રુજાવી નાખ્યું.શિક્ષક : કયા પ્રવાહી અને ઘનપદાર્થો ભેગાં કરવાથીઝડપથી વાયુ બને છે?પપ્પુ : “રસાવાલા બટેકા”🤣😂🤣🤣 ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પરપપ્પુએ કર્યો વિરોધ . . .પપ્પુનું કહેવું હતું કે,તે પછી આર્ટ્સ અને કોમર્સવાળાક્યાં જશે…???🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

મીઠા લીમડાના પાન ચાવવાથી આ ગંભીર સમસ્યાથી મળશે છુટકારો, આયુર્વેદમાં તેનું વિશેષ મહત્ત્વ

મીઠા લીમડાના પાંદડા, જે શાકભાજીના સ્વાદમાં વધારો કરે છે, તે તેના આયુર્વેદિક ગુણધર્મો અને ફાયદા માટે પણ જાણીતા છે. તેના પાનને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાન ચાવવાથી અનેક પ્રકારની બીમારીઓમાં રાહત મળે છે. આ કારણથી આયુર્વેદના ડોક્ટરો પણ ઘણા દર્દીઓને તેના પાન ચાવવાની સલાહ આપે છે. આ અંગે ડોક્ટરે કહે છે … Read more

છેડો પણ જડતો નથી…🤣😂🤣🤣

સુખી સંસાર માટે બે ટિપ્સ: ૧. પત્ની બોલતી હોય ત્યારેશાંત રહેવું.૨. પત્ની શાંત હોય ત્યારેબોલવું નહીં.🤣😂🤣🤣 ખબર નઈ…માણસો પોતાનો સાચો પ્રેમકેવી રીતે ગોતી લેતાં હોય છે.અમુકને તો સેલો ટેપ નોછેડો પણ જડતો નથી…🤣😂🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

કુલેર બનાવવાની રેસિપી

શીતળા સાતમના દિવસે શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ કુલેર કેવી રીતે બનાવવી તેની રેસિપી આપણે જોઈશુ. શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે – પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે. બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે. ઘઉં અને બાજરા બન્નેના લોટમાંથી આ કુલેર (Kuler Recipe) બને છે. … Read more

ચિકનની કેમ પથારી ફેરવવી.😅😝😂😜🤣🤪

વિજય : છેવટે આપણે પરણી જ ગયા.કીર્તિ : હા, તારું સપનું સાકાર થયું.વિજય : હવે મારેતારી બે-ચાર ખામીઓનો વાત કરવી છે.કીર્તિ : તકલીફ જ ના લેતો.એ ખામીઓ નહીં હોતતો હું કોઈ કરોડપતિને પરણી હોત.😅😝😂😜🤣🤪 પત્ની : આજે આપણી મેરેજ એનિવર્સરી છે,ચિકન પુલાવ બનાવું? પતિ : જે 10 વર્ષ પહેલા બન્યુંએને માટે બિચારા ચિકનની કેમ પથારી … Read more