ADVERTISEMENT
ADVERTISEMENT

આજે ભીંડાનું અલગ રીતે બનેલું શાક ટ્રાય કરો, સ્વાદ અલગ જ આવશે

ભીંડાનું શાક બનાવવાની સામગ્રી

  • ભીંડા,
  • મીઠું,
  • ચણાનો લોટ,
  • મકાઈનો લોટ,
  • ચોખાનો લોટ,
  • લાલ મરચું પાવડર,
  • હળદર પાવડર,
  • ગરમ મસાલો,
  • આમ ચુરણ પાવડર,
  • ચાટ મસાલો,
  • પાણી,
  • તેલ

ભીંડાનું શાક બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
  • ભીંડાને સારી રીતે ધોઈ, કોટનના કપડાંથી સાફ કરી લો. પછી ઊભા આકારમાં ભીંડાને સમારી લો. ગોળ સમારવા નહીં.
  • હવે તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ ,મકાઈનો લોટ, હળદર-મીઠું-મરચું, ગરમ મસાલો, આમ ચુરણ પાવડર, ચાટ મસાલો ઉમેરો.
  • હવે થોડું પાણી છાંટીને મિક્સ કરી લો. પછી હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં તૈયાર કરેલ ભીંડાને ઉમેરીને ફ્રાય કરો.
  • થોડીવાર પાકવા દો, હવે કડાઈમાંથી બહાર કાઢી લો, તૈયાર છે કરકરું ભીંડાનું શાક, તમે સર્વ કરી શકો છો.