ADVERTISEMENT
ADVERTISEMENT

સ્વાદિષ્ટ અને રસાવાળું પંજાબી રાજમા મસાલા શાક બનાવો ઘરે, નોંધી લો પરફેક્ટ રેસિપી

રાજમા-ચાવલ ઘણા લોકોને પ્રિય હોય છે. આ માટે રાજમાનું ટેસ્ટી અને રસાવાળું શાક જરૂરી છે.

પંજાબી રાજમા મસાલા બનાવવાની સામગ્રી (Punjabi Rajma Ingredients)

ADVERTISEMENT
ADVERTISEMENT
  • રાજમા,
  • ડુંગળી,
  • ટામેટાં,
  • આદુ-લસણની પેસ્ટ,
  • હળદર,
  • ધાણાજીરું,
  • લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,
  • જીરું-રાઈ,
  • હિંગ,
  • કોથમરી,
  • મીઠું,
  • તેલ,
  • પાણી.

પંજાબી રાજમા મસાલા બનાવવાની રીત (How To Make Punjabi Rajma)

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌથી પહેલા રાજમાને પાણીથી ધોઈને પ્રેશર કૂકરમાં નાખી તેમાં પાણી,મીઠું અને હળદર પાવડર નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરીને 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું અને હિંગ ઉમેરીને સાંતળી લો.
  • હવે તેમાં ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ સુધી સાંતળી લો.
  • હવે તેમાં ટામેટાં,ધાણાજીરું,લાલ મરચું પાઉડર,બાફેલા રાજમાને નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીને પકાવી લો. હવે તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરીને સર્વ કરો.