ADVERTISEMENT
ADVERTISEMENT

આ રીતે બનાવો પરવળનું શાક, બધાને ભાવશે

ટેસ્ટી અને બધાને ભાવે તેવું પરવળનું શાક કેવી રીતે બનાવવું તે દરેક ગૃહીણીની મુંજવણ હોય છે. કારણ કે પરવળ બધાને ભાવતી હોતી નથી. આજે ટેસ્ટી રીતે પરવળનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી જોઈશું.

પરવળનું શાક બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પરવળ
  • તેલ
  • જીરું
  • રાઈ
  • લીલા મરચા
  • આદુ
  • લસણ
  • હીંગ
  • હળદર
  • મીઠું
  • લાલ મરચુ પાવડર
  • ધાણાજીરુ
  • કોથમરી

પરવળનું શાક બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પરવળને લાંબી સાઈઝમાં કાપી લો. પછી ગેસ ચાલું કરી કઢાઈમાં તેલ લો.
  • તેલ ગરમ થઈ ગયા પછી તેમા જીરું, રાઈ, લીલા સમારેલા મરચા, આદુ, લસણ, હીંગ ઉમેરવી.
  • પછી તેમા સમારેલી પરવળ ઉમેરવી, પછી હળદર અને મીઠું ઉમેરવું. પછી ધીમા ગેસે પાંચ મિનિટ પાકવા દો.
  • પછી તેમા લાલ મરચું પાવડર અને ઘાણાજીરું ઉમેરો.
  • પછી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવો અને લીલા ધાણા ઉમેરો. આમ તૈયાર છે તમારું પરવળનું શાક.