ADVERTISEMENT
ADVERTISEMENT

સીંગદાણાની ચટણી બનાવવાની રેસિપી

જમવામાં સ્વાદમાં વધારો કરે તેવી સીંગદાણાની ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી આજે આપણે જોઈશું.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
  • સીંગદાણાની ચટણી બનાવવાની સામગ્રી
  • નાનો વાટકો સીંગદાણા
  • મીઠું,
  • નાનો આદુનો ટૂકડો
  • 4 લીલા મરચા
  • 5 લસણની કળી
  • કોથમરી
  • લીંબુ
  • સીંગદાણાની ચટણી બનાવવાની રીત
  • સીંગદાણાને સૌ પ્રથમ શેકી લો. પછી તેના ફોતરા કાઢી લો.
  • હવે મિક્સર જારમાં સીંગદાણા, મીઠું, આદુ, લીલા મરચા, લસણ, કોથમરી, લીંબુનો રસ અને થોડી પાણી ઉમેરો.
  • આ બધી વસ્તુ ઉમેર્યા બાદ તેને બરાબર પીસી લો.
  • જો તમારે સીંગદાણાની ચટણીમાં તેલનો વધાર કરવો હોય તો તે પણ તમે નાના વઘારિયામાં રાઈ અને મીઠો લીમડો તેલમાં નાખી કરી શકો છો.
  • ઘણા ઘરોમાં વઘાર વગર આ સીંગદાણાની ચટણી ખવાય છે. આ ચટણી ખાતી વેળાએ ઘણા લોકો તેમા થોડું દહીં મિક્સ કરીને પણ ખાય છે આનાથી ટેસ્ટ સારો આવે છે.