શીતળા સાતમના દિવસે શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ કુલેર કેવી રીતે બનાવવી તેની રેસિપી આપણે જોઈશુ. શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે – પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે. બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે. ઘઉં અને બાજરા બન્નેના લોટમાંથી આ કુલેર (Kuler Recipe) બને છે.
તમને જે લોટની ભાવતી હોય તે બનાવી શકો છો.
- કુલેર બનાવવાની સામગ્રી
- બાજરા કે ઘઉંનો લોટ.
- ગોળ
- ઘી
- કુલેર બનાવવાની રીત
- એક તપેલીમાં બાજરીનો લોટ ઉમેરો.
- હવે તેમા ગોળ ઉમેરો.
- પછી તેમા ઘી ઉમેરો.
- વહે બધુ બરાબર મિક્સ કરો.
- તૈયાર છે તમારી કુલેર. ઘણા લોકો તેના લાડવા બનાવે છે.