ADVERTISEMENT
ADVERTISEMENT

બાપ્પાને પ્રસન્ન કરવા માટે પ્રસાદમાં બનાવો તેમના મનપંસદ મોદક, જાણો સરળ રેસીપી

આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) નો તહેવાર છે. ત્યારે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તેમના ભક્તો સાથે રહેશે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની સેવામાં વ્યસ્ત થઈ જાય છે. ભક્તો બાપ્પા માટે તેમની પસંદગીની વસ્તુઓ તૈયાર કરે છે. આમાંથી એક મોદક છે. માનવામાં આવે છે કે ગણપતિજીને મોદક ખૂબ જ પ્રિય છે અને તેના વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે.

આજે અમે તમને લોટના મોદકની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેને જાણીતા શેફ અજય ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે કહ્યું છે કે, તેને બાફીને કે તળીને બંને રીતે બનાવી શકાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT