- Advertisement -

છોકરી- હા એ બધું તો ઠીક પણ લાશનું શું કરું…😅😝😂😜🤣🤪

- Advertisement -

ક્લાસમાં સાહેબે પ્રકાશ વિષે સમજાવવા માટે
એક મીણબત્તી સળગાવી
અને પૂછ્યું : આ પ્રકાશ ક્યાંથી આવ્યો?
કોઈ જવાબ આપી ના શક્યું
પણ છેલ્લી બેન્ચ ઉપર બેસેલો ધુધો ઉઠ્યો
અને ફૂંક મારીને મીણબત્તી ઓળાવીને સાહેબને પૂછ્યું :
હવે તમે બોલો સાહેબ આ પ્રકાશ ક્યાં ગયો???
😅😝😂😜🤣🤪

- Advertisement -

એક છોકરીએ સાસરીયેથી પોતાની માને ફોન કર્યો…
છોકરી- માં.. કાલે એની જોડે મારો ઝઘડો થઈ ગયો
માં- કંઈ વાંધો નહિ દીકરી… પતિ પત્નીમાં ઝઘડા તો થયા કરે
છોકરી- હા એ બધું તો ઠીક પણ લાશનું શું કરું…
માં બેભાન
😅😝😂😜🤣🤪

- Advertisement -

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

- Advertisement -
- Advertisement -