- Advertisement -

શુક્રવારે બન્યો આ મહાયોગ,લક્ષ્મીજીની કૃપાથી આ ૩ રાશિના લોકો બનશે કરોડપતિ…

- Advertisement -

મેષ (અ.લ.ઈ.)

- Advertisement -

આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો,આવક-જાવક સમાંતર રહેશે

- Advertisement -

વૃષભ (બ.વ.ઉ.)
સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો,વ્યવસાયમાં સારો લાભ થશે

- Advertisement -

મિથુન (ક.છ.ઘ.)
પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.)
આર્થિક બાબતોમાં લાભ થશે અને માનસિક ઉદ્વેગ અનુભવશો તેમજ સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે, અકારણ ચિંતા નુકસાન કરાવશે તેમજ પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે

તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી,આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે તેમજ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે અને પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે તેમજ કામના સ્થળે આનંદ મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું અને પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે,વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે, વિરોધીઓથી સાવધાની રાખવી

શુભાંક – આજનો શુભ અંક છે 9
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય – આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત: મકર રાશિ (ખ.જ.)

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

- Advertisement -
- Advertisement -