- Advertisement -

વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન🤣🤪😂😜😅

- Advertisement -

👦🏻દીકરો : 👨🏻‍🦱પપ્પા, 5+5 કેટલા થાય ?
👨🏻‍🦱પપ્પા : 🐐ગધેડા, મૂર્ખા, 👦🏻નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કેલ્ક્યુલેટર લઈ આવ…
🤣🤪😂😜😅

- Advertisement -

🧑🏻‍💼નટુ : લોકો કહે છે કે વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.
👨🏻‍💼ગટુ : એટલે તો હું એવી 👰🏻‍♀️છોકરી શોધું છું જે 🤑પૈસાદાર હોય !🤤🤤🤤

- Advertisement -

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -