- Advertisement -

હું એકલો જ બે વાર જઈશ.🤣🤣🤣

- Advertisement -

એક દિવસ પપ્પુની પત્નીએ તેનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કર્યું,

- Advertisement -

પત્ની ગુસ્સામાં પપ્પુને બોલી,

- Advertisement -

તું વિદેશી છોકરીઓ સાથે ચેટિંગ કેમ કરે છે?

- Advertisement -

પપ્પુએ તેને સમજાવતા કહ્યું,

અરે પાગલ, હું તો આંતરરાષ્ટ્રીય સંબંધ સુધારવામાં પ્રધાનમંત્રીની મદદ કરી રહ્યો છું.

તે દિવસ પછી પપ્પુની પત્ની ઘણા વટથી પોતાના પાડોશીઓને આ વાત કહે છે કે,

તેનો પતિ પ્રધાનમંત્રીને કામમાં મદદ કરે છે.🤪🤪🤪

લોટરી કંપનીમાંથી ફોન આવ્યો,

સર તમે બેન્કોકની યાત્રાની બે ટિકિટ જીત્યા છો,

તમે કોની સાથે જશો?

પપ્પુ : હું એકલો જ બે વાર જઈશ.🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

- Advertisement -
- Advertisement -